શરીર સુખ દરમિયાન થાકી જાવ છો? પત્ની ને પૂરતો આંનદ નથી મળી રહ્યો? તો અપનાવો આ ઉપાય..

અન્ય

ઇલાયચી લગભગ 4000 વર્ષ જૂનો મસાલો છે. મિસ્ત્રમાં ઇલાયચીનો ઉપયોગ દવાઓ માટે કરવામાં આવે છે. ઇલાયચી માત્ર વ્યંજનો માટે નહી પરંતુ સે*ક્સ લાઇફ અને ત્વચા માટે પણ લાભકારી છે. જાણો ઇલાયચીથી થતા ફાયદા વિશે…

– ઇલાયચી સે*ક્સ લાઇપને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. તેમાં સીનેઓલ (cineole) નામનું એક તત્વ હોય છે જે મેલ અને ફિમેલના પ્રાઇવેટ પ્રાર્ટ્સમાં બ્લડ ફ્લો વધારી દે છે, જેનાથી યૌન ઇચ્છાઓ અને ઉત્તેજનાઓ વધી જાય છે. ઘણા રિસર્ચમાં ઇલાયચીને પ્રીમેચ્યોર ઇજૈક્યુલેશન અને નાપુંસકતાને દૂર કરવામાં કારગર માનવામાં આવી છે.

– ઇલાયચી એક માઉથ ફ્રેશનરનું કામ કરે છે, ઇલાયચી ખાવાથી મોંઢાની દૂર્ગંધ દૂર કરે છે. ઇલાયચીમાં રહેલા તત્વ મોંઢાની દૂર્ગંધ દૂર કરવાનું કામ કરે છે.

– ઇલાયચીમાં પોટેશિયમ અને કેલ્શિયમ સિવાય ઘણા મિનરલ્સ મળી આવે છે. ઇલાયચી હાડકાઓને મજબૂતી કરવાની સાથે હૃદયનું પણ ધ્યાન રાખે છે. પોટેશિયમ હાર્ટ રેટ કંટ્રોલમાં રાખે છે અને સાથે જ બ્લડ પ્રેશરને પણ રેગ્યુલેટ કરે છે.

– તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇલાયચીમાં સારી માત્રામાં ફાઇબર હોય છે. જો તમે વધતા વજનને લઇને ચિતિંત છો તો ઇલાયચી ફાયદારૂપ સાબિત થશે. ફાઇબર વજન ઓછું કરવાની સાથે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

– અસ્થમા, ખાંસીને ઠીક કરવા માટે ઇલાયચી મદદરૂપ થાય છે.

– ઇલાયચી લિવરને પ્રોટેક્ટ કરે છે અને ફેટી લિવરની સમસ્યાથી પણ બચાવે છે. આ સિવાય જો ગળામાં ખરાશની સમસ્યા છે તો ઇલાયચીનુ સેવન ફાયદાકારક છે. ઇલાયચીના સેવનથી ગળાના દુખાવામાં રાહત મળે છે.

– ઇલાયચીમાં વિટામિન સી હોય છે જે લોહીને શુદ્ઘ કરવામાં મદદરૂપ થાય છે, તેમાં રહેલા એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીને કારણે સ્કિન એલર્જીમાં ફાયદારૂપ છે. ઇલાયચીના સેવનથી શરીરના હાનિકારક ટોકિસન્સ બહાર નીકળી જાય છે અને સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.

– ઇલાયચીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે જે સ્કિનમાં રહેલા ફ્રી રેડિકલ્સને બહાર નીકાળી દે છે, જેનાથી સ્કીન લાંબા સમય સુધી સારી રહે છે.

– ઇલાયચીની સુંગધથી તેનો ઉપયોગ કોસ્મેટિક પ્રોડ્કટ્સમાં કરવામાં આવે છે. ઇલાયચી ઑઇલી સ્કીન અને લિપ્સ માટે ફાયદારૂપ છે.

– ઇલાયચી ડાઘ-ધબ્બા અને ખીલને દૂર કરવામાં કારગર છે, તેમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી રહેલી છે જે આ સમસ્યાને દૂર કરે છે. ઇલાયચી ત્વચાની રંગતને એકસમાન બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *