સમાગમની મજા થઇ જશે બમણી, છોકરાઓની જગ્યાએ છોકરીઓ કરો આ કામ..

અન્ય

શુ તમારા મનમાં સમાગમને લઇને અનેક સવાલો ઉભા થાય છે અને તો કેટલીક વાતો જાણવા માટે ઘણા લોકો આતુર પણ હોય છે. સમાગમ લાઇફનો સૌથી બેસ્ટ પાર્ટ છે કે નહીં ખબર નથી. પરંતુ તે લાઇફનો એક મહત્વપૂર્ણ પાર્ટ હોય છે. જેને આજના સમયેમાં પરણિત લોકો બિન્દાસ્ત એન્જોય કરવા માંગે છે.

સમાગમ એક સામાન્ય વાત છે પરંતુ તે સેફ હોવું જરૂરી છે. મહિલાઓ પ્રે-ગનેન્ટ થવા માંગે છે. તે કોન્ટ્રેસેપ્ટિવ ગો-ળીનો ઉપયોગ કરે છે. પરંતુ તમને જણાવી દઇએ કે માર્કેટમાં મહિલાઓ માટે પણ નિરોધ છે. કેટલીક વખત એવું થાય છે કે પુરૂષ નિરોધ યુઝ કરવા માટે અટકાય છે. જ્યારે મહિલાઓ કોન્ટ્રેસિપ્ટવ ગો-ળી લેવાથી ગ-ભરાય છે. એવામાં તમે ફીમેલ નિરોધનો ઉપયોગ કરી સમાગમ લાઇફની મજા માણી શકો છો.

ચાલો તમને જણાવીએ ફીમેલ નિરોધ ઉપયોગ કરવાના ફાયદા

કોન્ટ્રેસ્પિટિવ ગો-ળીનો બેસ્ટ બીજો ઓપ્શન નિરોધ છે. કોઇ નુકસાન વગર તેનો ઉપયોગ કરી શકાય છે.

જેનાથી તમે પ્રે-ગનેન્ટ થતા બચી શકો છો. તેને ઉપયોગ અનેક પ્રકારની સં-ક્રમ-ણની બીમારીઓથી પણ બચી શકાય છે.

તે માર્કેટમાં ખૂબ ઓછા ઉપલબ્ધ છે કારણકે તેની કોસ્ટ વધારે હોય છે જો તેને યોગ્ય રીતે ન લગાવ્યું તો તે ફા-ટી પણ શકે છે. જ્યારે કેટલાક કપલ્સનું માનવું છે કે નિરોધનો ઉપયોગ કરવાથી સમાગમની મજા ખરાબ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *