જો તમારી પાસે આ 1 રૂપિયાની નોટ છે તો આ લેખ તમારા માટે ખુબજ મહત્વનો સાબિત થઇ શકે છે..

અન્ય

જો તમારી પાસે એક રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેસી લખપતિ બની શકો છો. હા તમારી પાસે આ સમયે કમાણી કરવાનો સારો મોકો છે. જણાવી દઈએ કે ઓનલાઇન 1 રૂપિયાની નોટ વેચી લાખોની કામની કરી શકો છો. માની લેવો કે તમારી પાસે એવી 5 નોટ છે તો તમે 5 લાખ રૂપિયા સુધી આરામથી કમાઈ શકો છો. એના માટે તમારે આ ખાસ નોટના ફોટો નાખવાના રહેશે, ત્યાર પછી લોકો તમારી નોટ પર પૈસા લગાવશે અને તમે એનાથી લાખોની કમાણી કરી શકો છો.

Advertisement

તમને જણાવી દઈએ કે આ સમયે એવી વેબસાઈટ છે જ્યાં જૂની નોટ અને સિક્કાનું ખરીદ વેચાણ થાય છે જો તમારી જૂની નોટ અને સિક્કા શરતના હિસાબે રહ્યા તો ઘણા પૈસા મળે છે.

ભારત સરકાર તરફથી 1 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવી હતી. તો પણ બજારમાં એની કિંમત હજારો રૂપિયા છે. તેવું જ 1 રૂપિયાનું બંડલ ઓનલાઇન બજારમાં 45000માં વેચવામાં આવી રહ્યું છે. આ નોટ પર વર્ષ 1957માં ગવર્નર એચ.એમ પટેલના હસ્તાક્ષર કરેલા છે. સાથે જ તે નોટનો સિરિયલ નંબર 123456 હોવો જરૂરી છે.

અહિયાં વેચાણ કરી શકાય છે

જણાવી દઈએ કે 26 વર્ષ પહેલા ભારત સરકાર દ્વારા એક રૂપિયાની કરન્સી નોટ બંદ કરી દેવામાં આવી હતી.1 જાન્યુઆરી 2015માં તેની છાપવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી અને બજારમાં મૂકવામાં આવી હતી. ઘણા એવા લોકો છે જેમના પાસે હજુ જૂના નોટ છે. olx અથવા indiamart જેવા ઓનલાઇન બજારમાં જૂના નોટ વેચાઈ રહયા છે. જે વર્ષની નો જોઈએ તે તમે ત્યાંથી ખરીદી શકો છો.

લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે નોટ

આવા ઓનલાઇન બજારમાં એક નોટ એવી પણ છે જે આઝાદી પહેલાની છે અને તેની બોલી સાત લાખ રૂપિયા સુધી લાગી ચૂકી છે. તેવા પ્રકારની નોટ તમારા પાસે પણ હોય તો તમે પણ મોટી રકમ કમાવી શકો છો. તેવી જ રીતે વર્ષો જૂની 1,10,100 અને 500 રૂપિયાના નોટ ઓનલાઇન બજારમાં હજારો-લાખો રૂપિયામાં વેચાઈ રહી છે.

કેવી રીતે કરશો ઓનલાઇન વેચાણ

જૂના સિક્કા અથવા તો નોટોના વેચાણ માટે તમારે olx પર જવાનું રહેશે. તેના પર તમારે લૉગિન આઈડી બનાવાની રહેશે. તેની સાથે તમે indiamart. com પર પણ આ રીતે એકાન્ટ બનાવીને વેચાણ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો. વેચાણ માટે તમારે તમારી પાસે રહેલી નોટનો ફોટો શેર કરવાનો રહેશે. ઘણા લોકો પોતાની પસંદ મુજબ સામાનની ખરીદી કરે છે અને ઘણા લોકો જૂના નોટની પણ તલાશમાં હોય છે. લોકો તેના માટે સારી એવી રકમ પણ આપતા હોય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.