આ બે રૂપિયા નો સિક્કા બદલે તમે કમાઈ શકો છો ૫ લાખ, શું તમારી પાસે છે આ બે રૂપિયા નો સિક્કો.

અન્ય

આ લેખ તમને ખુબ કામ આવી શકે છે. આવો જાણીએ સમગ્ર માહિતી.દેશમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો, પરંતુ ખતરો સંપૂર્ણ રીતે ટળ્યો નથી. કોરોના મહામારીએ અર્થતંત્ર અને આજીવિકા પર ભારે અસર છોડી છે. જો કે તમે ઘરે બેઠા ઓનલાઈન કમાણી કરી શકો છો. મની ટીપ પર અમે તમને જણાવીશું કે ઘરની બહાર નીકળ્યા વગર તમે 5 લાખ રૂપિયા કેવી રીતે કમાવી શકાય છે. પૈસા કમાવવાની પ્રક્રિયામાં કોઈ યુક્તિ શામેલ નથી. તમારે ફક્ત પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે.

Advertisement

આપણામાંથી અનેક લોકોને પ્રાચીન અને દુર્લભ સિક્કા, નોટ અને ચલણી નોટ એકત્રિત કરવાની ટેવ હોય છે. જો આ આદત તમને હોય તો તમે પણ લખપતી બની શકો છો. અને 5 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ માટે એક સરળ પ્રક્રિયા અનુસરવી પડશે. 5 લાખ રૂપિયા કમાવવા માટે તમારી પાસે બે રૂપિયાનો જૂનો સિક્કો હોવો જરૂરી છે.

આ 2 રૂપિયાનો સિક્કો ભારતનો હોવો જરૂરી છે. આ સિક્કો 1994, 1995, 1997 અને 2000ની વર્ષનો હોવો જરૂરી છે. જો તમારા કલેક્શનમાં આ સિક્કો છે, તો તમે પણ 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

આ માટે તમારે www.quikr.com નામના પોર્ટલની મુલાકાત લેવી પડશે. આ પોર્ટલ 2 રૂપિયાના જૂના સિક્કાને 5 લાખ રૂપિયામાં વેચે છે. આ માટે તમારે પ્રાચીન અથવા જૂના સિક્કાનો પર્ફેક્ટ, ક્લિયર ફોટો પાડવો પડશે અને તે ફોટાને વેબસાઈટમાં અપલોડ કરવો પડશે. તમારે સિક્કાની સમગ્ર માહિતી અને ડિસ્ક્રીપશન ઉમેરવું પડશે.

આ સિવાય તમારે ઘરનું એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સહિતની માહિતી આપવી પડશે. સમગ્ર માહિતી આપ્યા બાદ વેબસાઈટ તમારો મોબાઈલ નંબર વેરિફાઈ કરશે. વેરિફાઈ થયા બાદ તમારી પ્રોફાઈલ બની જશે. આ પ્રોફાઈલને ખરીદદારો વેબસાઈટ પર નિહાળી શકશે અને સંપર્ક પણ કરી શકશે. તમે વેબસાઈટ પર ખરીદદાર સાથે તોલમાપ કરી શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.