સે*ક્સ અંગે થયેલા સર્વેમાં ચોંકવાનારી અને ખુબજ નવાઈ ઉપજાવે તેવી માહિતી સામે આવી છે. જે અનુસાર મહિલા અને પુરુષ અલગ-અલગ સમયે સે*ક્સ્યુઅલી એક્ટિવનેસ અનુભવ કરે છે. એક સે*ક્સ ટોય કંપનીના સર્વે મુજબ પુરુષ અને મહિલા દિવસના અલગ-અલગ સમયે હોર્ની (ઉત્તેજિત) ફીલ કરે છે, જે તેમની વચ્ચે વધારે સમય સુધી અથવા તો એકબીજાને સંતોષ ના આપી શકે તેવું સે*ક્સ ના કરી શકવા પાછળનું એક મોટું કારણ હોઈ શકે છે.
સે*ક્સ ટોય કંપનીના આ સર્વેમાં ૨૩૦૦ વયસ્કોએ ભાગ લીધો હતો. અંદાજીત સિત્તેર ટકા મહિલાઓએ જણાવ્યું કે તેમની અને તેમના પાર્ટનરની સે*ક્સ ડ્રાઈવ મેચ થતી નથી કારણ કે બંને અલગ સમયે ઉત્તેજિત થાય છે. પુરુષોએ જણાવ્યું કે તેઓ સવારે ૬ થી ૯ વચ્ચે સે*ક્સ કરીને પોતાના દિવસની શરૂઆત કરવા ઈચ્છે છે, જ્યારે મહિલાઓના મતે તેમને રાત્રે ૧૧ થી બે વાગ્યાની વચ્ચે સે*ક્સ કરવાની વધારે ઈચ્છા થાય છે.
તમે દેખશો તો પુરુષ માટે તેમનું પેનિસ સવારના સમયે એકદમ ઉત્તેજિત અવસ્થામાં રહેતું હોય છે તેમજ સવારે જ સે*ક્સ અંગેના વિચારો અને સ્વપ્ન આવતા રહેતા હોય છે, સવારના સમયે પુરુષ માટે ઉત્તેજનાને કાબુમાં રાખવી પણ અઘરી થઇ જતી હોય છે તેથી આ સમયને પુરુષની ઉત્તેજના માટેનો શ્રેષ્ઠ સમય કહેવાયો છે.
આવું તમારી સાથે પણ ઘણી વખત થયું હશે: જ્યારે તમે મૂડમાં હોવ ત્યારે તમારા પાર્ટનર બિઝી અથવા તેમનો મૂડ ના હોય. આવું થવા પાછળ મહિલા અને પુરુષની અલગ-અલગ હોર્મોન સાઈકલ જવાબદાર છે. સવારના સમયે પુરુષોનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ઊંચું હોય છે જ્યારે મહિલાઓનું દિવસ દરમિયાન ધીમે-ધીરે વધે છે. જોકે મહિલાઓનું ટેસ્ટોસ્ટેરોન લેવલ તેમના મેનસ્ટ્રૂલ સાઈકલ પર પણ આધાર રાખે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે મહિલાઓ ફ્લેક્સિબલ હોય છે જ્યારે પુરુષોની ઈચ્છા ટાઈમ પર આધારિત હોય છે. મહિલાઓની સે*ક્સ ડ્રાઈવ પર ટાઈમ ઉપરાંત અન્ય ઘણા ફેકટર્સ અસર કરે છે. મહિલાઓની લિબિડો ખૂબ જ અઘરી હોય છે, મોટાભાગે સાઈકોલોજિકલ હોય છે જેને પાર્ટનર સાથે કોઈ લેવા દેવા નથી. જો તે પોતાને કોન્ફિડેન્ટ અને સે*ક્સી ફીલ કરે છે તો તે સે*ક્સ માટે વધારે ઓપન હોય છે અને તેમનામાં ક્લાઈમેક્સના વધારે ચાન્સ હોય છે.