અમારા ગામની રાતની છેલ્લી બસ, બસની છેલ્લી સીટ પર હું અને એ બેકાબૂ બની ગયા, અમે બહુ મજા મજા કરી, ન જાણે કોણ હતી એ ?

અન્ય

નમસ્કાર મિત્રો સૌની વાતમાં આપનું સ્વાગત છે…સૌની વાતમાં સુંદર સુંદર સ્ટોરીઝ વાંચીને હું પોતે અહીં સૌ કોઇને મજા મજા કરાવતી સ્ટોરીઝ કહેવા ફરી એકવખત આપની સમક્ષ આવ્યો છું..આ અનુભવ મારો ખુદનો છે…તો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ…તમારી મારી… આપણા સૌની વાત…

આ વાત અમારા આંતરીયાળ ગામની છે, અમારું ગામ એટલું નાનું કે દિવસમાં એક બસ સવારે આવે તો બીજી બસ રાત્રે પાછી શહેર તરફ જાય, રાત્રે શહેરમાંથી નીકળેલી બસ આખી રાત ચાલે ત્યારે સવારે માંડ માંડ સાંજે અમારા ગામે પહોંચે , જ્યારે રાત્રે એક છેલ્લી બસ 10 વાગ્યે ઉપડે તો તે વહેલી સવારે શહેરમાં પહોંચે.

અમારા છેવાડાના આંતરીયાળ ગામમાં ધોળે દિવસે પણ ડર લાગે તો રાત્રે તો પૂછવું જ શું, એટલે રાત્રિની બસ ખાલી સમ ખાવા પૂરતી આવે બાકી રાતની બસમાં કોઇ શહેર જવાની હિંમત ન કરે, કેમકે અમારા ગામનો બસ ડેપો દિવસે પણ એવો ભેકાર હોય કે ત્યાં ચકલુંયે જ ફરકે નહીં તો રાત્રે તો ત્યાં જવાની હિંમત કોણ કરવાનું એટલે રાત્રિની બસ આવે અને સીધી જ બસ સ્ટેન્ડમાં યૂ ટર્ન મારીને તરત જ નીકળી જાય.

એવામાં એક સમયે મારે નછૂટકે રાત્રિની બસમાં જવાનું થયું એટલે હું હિંમત કરીને બસ ડેપો પર પહોંચી ગયો રાતનો લગભગ 9.30 વાગ્યાનો સમય હતો બસ ડેપોમાં એક નાનો લેમ્પ હતો એટલે આછો પ્રકાશ હતો, બાકી ગામડે ક્યાં મોટી લાઇટો હોય, હું રાતની છેલ્લી 10 વાગ્યાની બસની રાહ જોઇને બેઠો હતો,

મને વિશ્વાસ હતો કે બસ ડેપોમાં મારા સિવાય બીજુ કોઇ પેસેન્જર હશે જ નહીં કેમકે મને એ વાતનો પાક્કો ખ્યાલ હતો કે રાત્રે કોઇપણ મુસાફર જતું જ નથી એટલે બસ ખાલી હોય છે એટલે બસમાં આરામથી પાછલી સીટમાં લંબાવી દેવાનો પ્લાન મારા દીમાગમાં ઘડાઇ રહ્યો હતો.

એવામાં બસ ડેપોના બીજા છેડા મેં એક યુવતી જેવી આકૃતિ રાત્રિના અંધકારમાં જોઇ, હું પહેલા તો ડઘાઇ ગયો કે સાલું કોણ ભૂતબૂત તો નથીને, હજુ હું વિચારું તે પહેલા તો તુરંત મને જોઇને એ યુવતી મારી પાસે આવી અને પુછ્યું કે બસની રાહ જુઓ છો.

એ યુવતી એટલી સુંદર હતી કે રાત્રિના અંધકારમાં પણ તેની ખૂબસુરતની અજવાસ મને અભિભૂત કરી રહ્યો હતો એટલે મેં હકારમાં માથું ધૂણાવતા કહ્યું કે હા હમણા 10 વાગ્યે બસ આવશે જ.

યુવતીએ પૂછ્યું થેંક ગોડ મને એમ કે બસમાં કોઇ નહીં હોય તો હું એકલી એકલી શું કરીશ. આ વાત સાંભળીને મને એટલો અંદાજ તો આવી ગયો હતો કે આ યુવતી કોઇ મોટા શહેરની હશે અને પાછી શહેર જતી હશે પણ આટલી મોડી રાત્રે એકલી એ સવાલનો કોઇ તાર્કિક જવાબ મને મળ્યો નહીં

હજુ બંને વાતો કરતા હતા ત્યાં જ બસની હેડલાઇટ દેખાય સામાન્ય રીતે ખાલીખમ બસ ડેપોમાં ડ્રાઇવરે ગાડી ઉભી રાખવાનો સવાલ જ નહોતો પણ આજે બે લોકોની આકૃતિ જોઇને ડ્રાઇવરે બસ ઉભી રાખી એટલે કંડકટરે દરવાજો ખોલ્યો અને હું અને પેલી યુવતી બંને બસમાં પ્રવેશ્યા હું મારા પ્લાનિંગ મુજબ પાછલી સીટ તરફ આગળ વધ્યો પણ એ યુવતી બસની વચોવચની સીટ પર બેઠી.

તેને કદાચ મને બાજુમાં બેસવા ઇશારો કર્યો પણ હું મોડો સમજ્યો પછી હું પાછળ બેસી ગયા બાદ આગળ ન આવ્યો થોડીજ વારમાં બોર થયેલી એ યુવતી પાછલી સીટમાં મારી બાજુમાં આવી અને બેસીને અંતરંગી વાતો કરવા લાગી.

ન જાણે એ યુવતીની આંખોમાં કોઇ સંમોહન હતું કે તેની વાતોમાં હું આવી ગયો, ધીરેધીરે તેના મદહોશ હાથ મારો અંગત અંગો સુધી પહોંચી ગયા અને હું પણ મારી જાતને કંટ્રોલ ન કરી શક્યો..ડ્રાઇવર અને કંડકટર બંને ડ્રાઇવર કેબિનમાં જ વાતો કરતા કરતા મશગૂલ હતા જ્યારે હું અને તે યુવતી પાછલી સીટમાં એકબીજાને મદહોશ કરતા કરતા મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા.

બસની અંદર સંપૂર્ણપણે અંધારુ હોવાથી અમે અંધકારનો પૂરતો લાભ લીધો અને એકબીજાને એટલી હદે ઝાટકા મારી મારીને આનંદ આપવાની કોશિષ કરી, ગામડાના રસ્તાઓ ખડબચડા હોવાથી અમારી તાકાત વધુ બેવડાતી ગઇ હતી

એક વખત બે વખત ત્યાં સુધી કે મેં લાઇફમાં ક્યારેક ત્રણ-ત્રણ વખત આવું પરાક્રમ ગણતરીની કલાકોમાં નથી કર્યું પણ ન જાણે તે યુવતી મને પોતાની અંદર શોષી રહી હતી.

થાકીને લોટપોટ થયા બાદ મેં પાછલી સીટમાં લંબાવ્યું તે યુવતી મારી પાસે જ હતી એટલે તેના ખોળામાં મારું માથું હતું ન જાણે ક્યારે હું ગાઢ નિંદ્રામાં પોઢી ગયો.

સવારે શહેર આવતા જ શહેરના ટ્રાફિકનો કોલાહલ મારા કાને પડતા મારી આંખ ઉઘડી જોયું તો મારી પાસે કોઇ હતું નહીં. એ યુવતી બસમાં હતી જ નહીં.

હવે મારા મનમાં એ સવાલ છે આખરે એ હતી કોણ, તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે તે કોઇ ભૂતની તો નહીં હોય ને…જો આવું હોય તો મને કંઇ થયું ન હતું…અને જો કોઇ બીજી હતી તો એ કોણ હતી, એક વાત ચોક્કસ છે એ જે પણ હતી તે રાતની બસની સફરને તેણે રંગીન બનાવી હતી, વિચારું છું કે હજુ એકવાર એ રાતની બસની સફર માણું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *