અપનાવો આ ટિપ્સ, અને કરી દો કોઈ પણ મહિલાને શરીર સુખ માટે ઉત્તેજીત…

અન્ય

સં-ભોગ એ તંદુરસ્ત અને હેપી મેરિડ-લાઇફની ઓળખ છે પરંતુ કેટલીક વખત બેમાંથી કોઈ એક પાત્ર ભગતડું હોય છે અને તે સે*ક્સને પાપ સમજે છે. આજે ફલાણી તિથિ છે, આજે ફલાણું પર્વ છે એટલે આજે સે*ક્સ ન કરાય એમ કહીને બીજા પાત્રના મૂડને ડહોળી નાખે છે.

ક્યારેક બેમાંથી એક પાત્ર નાદાન હોય છે અને તેના દિમાગમાં એવી ગેરસમજ દૃઢ થઈ ગઈ હોય છે કે વારંવાર સે*ક્સ કરવાથી શરીર નબળું પડી જાય. સં-ભોગમાં કોઈ પાપ નથી અને સં-ભોગને કારણે કદી કોઈનું શરીર નબળું પડતું નથી. ઘણાં દંપતીઓ આ સત્ય હજી આજેય સ્વીકારવા તૈયાર નથી! ઊલટાનું સે*ક્સને કારણે ઘણી વખત તાજગી અને હળવાશનો અનુભવ થાય છે.

અટકાવવાની રીત હોય : સે*ક્સ એવો મુદ્દો છે જેમાં સામેના પાત્રના મૂડને સંભાળવો પડે છે. ક્યારેક કોઈ ટેન્શન હોય, કંઈક વધારાની તકલીફને કારણે સે*ક્સનો મૂડ ન હોય ત્યારે સામેના પાત્રને ખૂબ પ્રેમથી અટકાવી શકાય. તેને અપમાન જેવું ન લાગે, તેની લાગણીને ઘસરકો ન પડે એ રીતે તેને સમજાવી શકાય છતાં જો તેનો આવેગ અતિપ્રબળ હોય તો તેને ખુશ રાખવા માટે પોતાનો મૂડ પણ બદલવો જોઈએ.

છલોછલ ઇન્વોલ્વમેન્ટ : ક્યારેક એવું પણ બને કે પતિ-પત્નીમાંથી એક પાત્ર ખૂબ ઉગ્ર હોય છે અને બીજું પાત્ર સાવ ટાઢું બોળ હોય છે. સે*ક્સ એન્જોય કરવાની ક્ષણે પણ એક પાત્ર આક્રમક બન્યું હોય છે જ્યારે બીજું પાત્ર સાવ મડદાની જેમ નિષ્ક્રિય પડ્યુ હોય છે. સે*ક્સની ક્ષણે બન્ને પાત્રો જેટલાં વધુ એક્ટિવ હશે એટલી બન્નેને વધુ મજા આવશે.

અટ્રેક્શન ટકાવી રાખો : જે પતિ-પત્ની પરસ્પરને સે*ક્સ્યુઅલ સેટિસ્ફેક્શન આપવામાં નિષ્ફળ જાય છે તેમણે લાઇફ-પાર્ટનરની બેવફાઈ સ્વીકારવા તૈયાર રહેવું પડે છે. એ વાત સાચી છે કે લગ્ન જીવનમાં પ્રારંભે પરસ્પર પ્રત્યે જેટલું અટ્રેક્શન હોય છે એટલું પર્મેનન્ટ નથી રહેતું. ક્યારેક પરસ્પરના સ્વભાવને કારણે ક્યારેક બેમાંથી કોઈ એક વ્યક્તિની શરીર-આકૃતિ બદલાઈ જવાને કારણે, ક્યારેક બાળકોની તથા ફેમિલીની જવાબદારીઓને કારણે એ અટ્રેક્શન ઓગળતું જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *