બાથરૂમમાં ભૂલથી પણ ના કરો આ કામ નહીતર થઇ શકે છે ભારે નુકસાન!!

અજબ-ગજબ

ઘર માં કોઈ પણ પ્રકાર ની ભૂલ, વસ્તુ દોષ અને સંઘર્ષ નું કારણ બને છે. પછી જો એ ભૂલથી પણ થઈ હોય, આ દોષ તરક્કી માં અવરોધ બને છે. સાથે નાણાકીય નુકસાનના કારણો પણ બને છે. શુ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે બાથરૂમ માં આપણા દ્વારા કરવામાં આવેલી નાની મોટી ભૂલો મોટા વસ્તુ દોષ નું કારણ બની શકે છે. નહીં તો આવો અમે તમને બતાવીએ કે કઈ ભૂલો થી આપણા ઘર ની સુખ શાંતિ ભંગ થાય છે.

જ્યોતિશ્ચર્ય સઃ સચિનદેવ મહારાજ ના અનુસાર ઘર નું શૌચાલય અને બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે ખરાબ ઉર્જા રહે છે. એનું મુખ્ય આ કારણે છે અહીં ગંદકી નું હોવું, કપડાં થી લઈ ને આપણા દ્વારા કરવામાં આવેલા માલ નો ત્યાગ છે. જો આપણે આપના બાથરૂમમાં કોઈક વાતો નું ધ્યાન રાખીએ છે તો આનાથી પેદા થવા વાળા વસ્તુ દોષ ના ખરાબ પ્રભાવ થી બચી શકીએ છીએ.

દરવાજો હમેશ રાખો બંધ. જ્યારે પણ બાથરૂમ નો ઉપયોગ કરો પછી તરતજ દરવાજો ખોલો નહીં. બાથરૂમ નો ઉપયોગ ના કરવા પર તેને હંમેશા બંધ રાખવો જોઈએ, ખુલ્લો રાખવાથી તેની ગંધ ઘર ના બીજા રૂમમાં આવે છે, સાથે આ બહુ બધી નકારાત્મક ઉર્જા લઈ ને પ્રવેશ કરે છે. જેનો ખરાબ પ્રભાવ ઘર ના માણસો ઉપર જોવા મળે છે.સફાઈ નું રાખો ધ્યાન.

બાથરૂમ અને સ્નાન ઘર માં સાફ સફાઈ નું વિશેષ રૂપ થી ધ્યાન રાખો, તેની અંદર ની દુર્ગન્ધ ને ખતમ કરવા માટે રુમ પરફ્યુમ કે બીજી સુગંધી વાળી વસ્તુઓ ની ઉપાય કરવો જોઈએ, એની અંદર ઓછામાં ઓછી નેગેટિવ એનર્જી વધારે રહેશે. પૂજા ઘર અથવા રસોડા થી દુર રહો. ઘર બનવતી વખતે આ વાત નું વધારે ધ્યાન રાખો કે તમારું બાથરૂમ રસોઈ અથવા મંદિર થી જોડેલું ના હોય, અથવા એકદમ પાસે ના હોય. જો એવું હોય તો એમાં તમારી પૂજા પાઠ નકામી જશે અને રસોઈ માં બરકત પણ ઓછી હશે.

બહાર નીકળો હવા. તમારા બાથરૂમ માં એક બહારનો પંખો (બહાર હવા નીકળવા વાળો પંખો) જરૂર લગાવો. આ બાથરૂમ ની અંદર ની ગંધ ને બહાર નીકળશે જેનાથી નકારાત્મક ઉર્જા પણ બહાર જતી રહેશે. અરીસો ના રાખો. વાસ્તુ શાસ્ત્ર માં બાથરૂમ માં અરીસો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તમારા શૌચાલય માં ભુલથી પણ કોઈ અરીસો ના રાખો. આનાથી પરિણામ ઉંધા મળશે.

આ દિશા માં બનાવો શૌચાલય. જો તમે નવું ઘર નું નિર્માણ કરી રહ્યા છો તો ઘર ની પૂર્વ દિશા માં બાથરૂમ બનાવો જોકે દક્ષિણ દિશા માં શૌચાલય બનાવો. નળ ના ટપકે. બાથરુમ અને સ્નાન ઘર માં જો નળ સરખી રીતે બંધ નહીં થતો તો અને હાનિકારક પણ સાબિત થાય છે. રૂમમાં ના બનાવો બાથરૂમ. પ્રાઇવેશી ના કારણે લોકો જાણીને બાથરૂમ બેડરૂમ થી અલગ બનાવી દે છે. જો કે વસ્તુ શાસ્ત્ર ના અનુસાર હાનિકારક છે. આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઇ શકે છે.

આ દિશા માં રાખો મોં. શૌચાલય માં જ્યારે તમે ટોયલેટ સીટ પર બેઠા છો તો તમારું મોં પૂર્વ દિશા માં ના હોવું જોઈએ, આ સૂર્ય ની દિશા હોય છે. મલ ત્યાગતી વખતે આ દિશામાં બેસવું સારું નથી. તૂટેલો દરવાજો ના લગાવો. જો બાથરૂમ નો દરવાજો તૂટેલો હોય અથવા કુંડી સારી રીતે નથી લાગતી તો તેને તરતજ ઠીક કરવી દો . તૂટેલા અથવા દરારો વાળા દરવાજા લગાવાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *