જુઓ કમા નુ ઘર કેવું છે અને કમા ના માતા પિતા એ કિર્તીદાન ગઢવી વિશે એવું કિધુ કે ” કિર્તીદાન ગઢવીએ…
હાલ સમગ્ર રાજ્યમાં કોઇ પણ ડાયરો હોય તેમાં કમો ન હોય તો ડાયરામાં રોનક ન આવે એવા કોઠારીયાના કમો હવે વિદેશમાં પણ ફેમસ બની ગયો છે. કમો હવે અમેરિકામાં પણ એટલો પ્રખ્યાત થઇ ગયો છે કે તેને અમેરિકાથી પણ ભેટ મળી રહી છે. ખરેખરમાં અમેરિકાની ધરતી પર કમાને 500 ડોલરની ભેટની જાહેરાત કરાઈ છે. કમાની […]
Continue Reading