સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી વરિયાળી મિક્સ કરીને પીવો, શરીરની આ તકલીફો દવા વિના મટી જશે..

વરિયાળી લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે જ છે. આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. પણ શું તમે જાણો છો કે, દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે અને તમારી અનેક તકલીફોમાં આરામ મળી શકે છે. ચાલો જણાવીએ. જો તમને અપચો, કબજિયાત, પેટમાં સોજો રહેતો હોય તો […]

Continue Reading

ઓપરેશન અને દવાઓ વિના પથરી ઓગાળીને દૂર કરવી હોય તો, એકવાર આ આયુર્વેદિક ઉપાય કરો, પછી જુઓ રિઝલ્ટ

આજકાલ પથરીની સમસ્યા બહુ વધતી જાય છે. પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે, પરંતુ ઘણા લોકો ઓપરેશનના ડરથી પથરીનો દુખાવો સહન કરે છે. પરંતુ ઓપરેશન વગર પણ પથરીને ઓગાળી કે મટાડી શકાય છે. ચાલો જાણીએ ઉપાય. લક્ષણો : પથરીનાં દુખાવાના લક્ષણો તેનાં આકાર, કદ અને શરીનનાં ક્યા ભાગમાં આવેલ છે તેની ઉપર આધાર રાખે છે. […]

Continue Reading

સરગવાની શીંગમાં હોય છે અનેક ગુણનો ભંડાર, નિયમિત સેવન કરવાથી થાય છે આ ફાયદા..

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે. લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ […]

Continue Reading

ફ્રિજ માં રાખેલી કેરી ખાવાથી થાય છે આ ગંભીર બીમારીઓ, શા માટે ફ્રિજ માં રાખેલી કેરી ના ખાવી જોઈએ..

કેરીને ફ્રિઝમાં રાખવી કે ફ્રિઝની બહાર તેને લઈને અનેક અટકળો જોવા મળે છે પણ જો તમે તેને રૂમ ટ્રેમ્પ્રેચર પર રાખો છો તો તે લાભદાયી રહે છે. કેરી એક એવું ફળ છે જેને જોતાં દરેકના મોઢામાં પાણી આવી જાય છે. આ ન ફક્ત સ્વાદમાં સારું હોય છે પણ જોવામાં પણ અન્ય ફળથી અલગ છે. તેના […]

Continue Reading

સ્વાથ્ય માટે ખુબ જ લાભકારી હોય છે શેકેલા ચણા, તેને ખાવા થી મળે છે આ ફાયદા

શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થાય છે અને તેને ખાવાથી ભરપૂર લાભ સ્વાસ્થ્ય ને થાય છે. તેમાં પ્રોટીન, ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ્સ, ફોલેટ અને અન્ય ઘણા તત્વોથી સમૃદ્ધ છે. જે શરીર માટે સારું માનવામાં આવે છે. તેથી તમે તેમને તમારા આહારમાં શામેલ કરો , અને દરરોજ ખાઓ. શેકેલા ચણા ખાવાના ફાયદા હોર્મોનનું સ્તર નિયંત્રિત કરે […]

Continue Reading

આ 6 વસ્તુઓને કાનમાં નાખવાથી તરત જ ‘કાનનો દુખાવો’ ગાયબ થઇ જશે, જાણો અત્યારે..

આપણે આપણા શરીરની સંભાળ જેટલી સારી રીતે રાખીશું તેટલું આરોગ્યપ્રદ રહે છે. સામાન્ય રીતે વ્યક્તિ તેના ચહેરા, હાથ, પગ વગેરેની સુંદરતા અને સ્વચ્છતાની કાળજી લે છે, પરંતુ તેના કાન જેવી કોઈ બાબતમાં બેદરકાર થઈ જાય છે. આને કારણે ઘણી વાર કાનમાં દુખાવો થવાની સમસ્યા પણ રહે છે. કાનમાં દુખાવો, ગંદકીના સંચય, શુષ્કતા, કાનમાં લાળનું સંચય […]

Continue Reading

ઓપરેશન વિના મૂત્ર માર્ગ થી પથરી કાઢવા આજે જ અપનાવો રામબાણ ઈલાજ..

જે વ્યક્તિએ પથરીની પીડા સહન કરી છે, તે જ જાણશે કે તે સમયે શું સ્થિતિ હોય છે. જ્યારે આપણા કિડનીમાં ખનિજો (મુખ્યત્વે કેલ્શિયમ) અને મીઠુંના સખત કણો નાના પત્થરો બનાવે છે, ત્યારે તેને આપણે પથરી કહીએ છીએ. આ સમસ્યા તમારા આહાર, શરીરના અતિશય વજન, કોઈ દવા અથવા પૂરક અથવા કોઈ શારીરિક સમસ્યાને કારણે થઈ શકે […]

Continue Reading

આ રીતે મમરા ખાવાથી થાય છે અદભુત ફાયદા, મમરા ખાવાના ફાયદા જાણી લ્યો અત્યારે..

ગુજરાતીઓ થેપલા, ફાફડા, ગાંઠીયા જેવી વસ્તુની સાથે મમરા પણ સાથે રાખે જ છે પરંતુ શું તમને ખબર છે મમરાના કેટલા ફાયદા છે? ભેળપૂરી, ભેળ, મમરાના લાડવા જેવી વસ્તુઓ તમે ખાઓ છો તેમાં મમરાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. મમરામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયરન, પોટેશિયમ જેવા તત્વો હોય છે. જેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. એનર્જી […]

Continue Reading

વારંવાર ચહેરા પર ખીલ અને ફોડલીઓ થતી હોય તો અત્યારે જ કરી લ્યો આ 5 કામ આવી ભૂલ ક્યારેય ન કરતાં

ચહેરાના ડાઘ-ધબ્બા અને પિંપલ્સ ગ્રહણ સમાન હોય છે. જો તમે પણ ઝડપથી વારંવાર થતાં પિંપલ્સને દૂર કરવા માંગો તો અહીં જણાવેલા ઉપાય કરી લો. સ્કિન પ્રોટેક્શન સ્કિનને તડકાંથી બચાવો. જો તમને એવું લાગતું હોય કે ટેનિંગથી પિંપલ્સ છુપાય જાય છે તો તમને જણાવી દઈએ કે આવું થોડાં સમય માટે જ થાય છે. ટેનિંગને કારણે પિંપલ્સની […]

Continue Reading

કેરી ફક્ત ફળોનો રાજા જ નથી પણ છે ગુણોનો અખૂટ ભંડાર, જાણો કેરી ખાવાના ફાયદા…

કેરી એક સીઝનલ ફ્રૂટ છે જે ગરમીની સિઝનમાં જોવા મળે છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરી ફળોનો રાજા જ નહીં, પરંતુ ગુણોનો ભંડાર પણ છે. ભારતમાં તમને કેરીના ઘણા પ્રકાર મળી જશે.વાસ્તવમાં કેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. જેને લગભગ દરેક ખાવાનું પસંદ કરે છે. કેરીમાં મેગ્નેશિયમ ,પોટેશિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ […]

Continue Reading