4 સંતાનની માતાને નાની ઉંમરના યુવાન સાથે બંધાયા શરીર સંબંધ, ત્યાર બાદ યુવક ના થયા એવા હાલ કે કોઈએ વિચાર્યું નહતું..

અન્ય

4 સંતાનની માતાને નાની ઉંમરના યુવાન સાથે બંધાયા શરીર સંબંધ, ત્યાર બાદ યુવક ના થયા એવા હાલ કે કોઈએ વિચાર્યું નહતું..

ઉપલેટાની ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. બંનેએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિણીતાનું નિધન થયું છે. જ્યારે યુવક સારવાર હેઠળ છે. આ અંગેની વિગતો એવી છે કે, ઉપલેટાની 35 વર્ષીય પરિણીત યુવતીને જૂનાગઢમાં વંથલી રોડ પર રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર બંને અવાર નવાર એક બીજા ની મુલાકત લેતા હતા અને અનેક વાર બંને વચે શ-રીર સુખ ના સ-બંધો પણ બં-ધાય હતા  યુવતી પોતે પરિણીત હોવાથી અને ચાર સંતાનોની માતા હોવાથી પ્રેમી સાથે લગ્ન શક્ય નહોતા. આખરે બંને એ નિર્ણય કર્યો સાથે જીવી ના શકીએ તો સાથે મરી તો શકિએ.

લગ્ન શક્ય ન હોય અને એકબીજા વગર રહી શકે તેમ ન હોવાથી બંનેએ વંથલી રોડ પર સજોડે ઝેર પી લીધું હતું. બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન પરિણીતાનું નિધન થયું હતું. જ્યારે પ્રેમી સારવાર હેઠળ છે. માતાના આપઘાતથી ચાર સંતાનો માતા વિહોણો બન્યા છે. જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *