ભૂલથી પણ દહી સાથે આ વસ્તુ મિક્સ કરીને ન ખાતા નહીતર ગંભીર પરિણામ આવશે

હેલ્થ

દહી તમારી હેલ્થની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં ગુડ બેક્ટેરિયા હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. દહીમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન બી6 અને વિટામીન બી 12 સહિત ઘણા પોષક તત્વો સામેલ હોય છે. દહીનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે. જો તમને થાક લાગે છે અને કમજોરી અનુભવાય છે.

Advertisement

દહીનું સેવન કરવાના કારણે શરીર ડિટોક્સ થાય છે. જો તમે દહીને ભાણામાં એડ કરો છો તો તમારુ શરીર ડીહાઇડ્રેડ થાય છે. તેનાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. કેટલીક વસ્તુઓ એવી છે જેને દહી સાથે મિક્સ કરીને ન ખાવી જોઇએ.

કેળા સાથે દહી

કેળા અને દહીને મિક્સ કરીને ન ખાવુ જોઇએ. આ બંને વસ્તુઓને મિકસ કરીને ખાવાથી નુકસાન થાય છે. તેની જગ્યાએ દહી અને કેળા મિક્સ કરીને ખાવા જોઇએ.

દહી અને ડુંગળી

ગરમીના દિવસોમાં આ બંને વસ્તુઓ ખાવી લોકોને પસંદ હોય છે અને દહીની તાસીર છે કે તે ઠંડુ હોય છે અને ડુંગળી ગરમ હોય છે. જેના કારણે એલર્જી, ગેસ, એસિડીટી અને ઉલ્ટી જેવી સમસ્યા થઇ શકે છે.

અડદની દાળ અને દહી

અડદની દાળ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. પરંતુ તેને ક્યારેય પણ દહી સાથે ન ખાવી જોઇએ. આ બંને વસ્તુ સાથે ખાવાથી પાચનતંત્ર પર પ્રભાવ પડે છે અને પેટ સંબંધી બિમારીઓ કરવામાં આવે છે.

દહી અને માછલી

તમારામાંથી ઘણા લોકોએ સાંભળ્યુ હશે કે દહી અને માછલી સાથે ન ખાવી જોઇએ. તેના કારણે પેટની બિમારીઓ થઇ શકે છે અને અપચાની પણ સમસ્યા થાય છે.

દુધ અને દહી

દુધ અને દહી બંને હેલ્થ માટે ફાયદાકારક છે અને જો તમે દુધ પી રહ્યાં છે તો તમારે દહી ન ખાવું જોઇએ અને આ વસ્તુઓ સાથે ખાશો તો ગેસ, ડાયેરિયા જેવી સમસ્યા થશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.