પત્ની ને સંતોષ ના કરી શકીયો પતિ, જેથી પત્નીએ બાંધ્યા મામાના દીકરા સાથે શરીર સંબંધ, મામા ના દીકરાએ કર્યું એવું કે પત્ની…

અજબ-ગજબ

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ગાંધીનગરમા સગા મામાના દીકરાના પ્રેમમાં અંધ બનેલી યુવતીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવક સાથે યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પણ તેની જાતીય સુખની હવસ નહીં સંતોષાતા તેણે મામાના દીકરા સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતા અને આ જ સંબંધમાં પતિની હત્યા કરી નાંખી છે.

ગાંધીનગરનાબરીજમાં રહેતા વિપુલ પંડ્યા અને તનુ ઉર્ફે અસ્મા વચ્ચે પ્રેમ સબંધ બંધાતા અસ્મા 14 વર્ષની ઉંમરે જ વિપુલ પંડ્યા સાથે રહેવા આવી ગઇ હતી. બે વર્ષ પહેલા બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા જ અસ્મા એક દીકરીની માતા બની હતી. લગ્ન પછી બીજી દીકરીનો જન્મ થયો હતો. હાલ દીકરી 2 વર્ષની છે. બોરીજમાં રહેતા વિપુલ પંડ્યા એસબીઆઇ બેંકમાં ખાનગી કાર ચલાવતો હતો. વિપુલે તનુ ઉર્ફે અસ્મા સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

જોકે, સમય જતા અસ્માને પતિ તરફથી શારીરિક સુખ નહીં મળતાં મામાના દીકરા સમીર સાથે સંબંધ બંધાયા હતા. સમીર સરખેજમાં રહેતો હતો. બંને વિપુલની ગેરહાજરીમાં મળતા અને રંગરેલીયા મનાવતા હતા.બંને જણા પ્રેમમાં એટલા ગળા ડૂબ બની ગયા હતા કે તેમને વિપુલ કામલીલામાં અવરોધરૂપ લાગતો હતો. આ કારણે તેમણે વિપુલનું કાસળ કાઢવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. ગત 18 એપ્રિલની રાતે તનુએ પોતાના પ્રેમી સમીરને સરખેજથી બોલાવ્યો હતો.

વિપુલ સૂઈ ગયો હતો, ત્યારે જ તનુ અને સમીરે વિપુલને ઉંઘમાં જ ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની તેની દીકરી સાક્ષી બની હતી.બાદમાં સમીરે વિપુલની વર્ના કારની પાછળની સીટમાં વિપુલની લાશ મૂકી અને બંને જણા લાશને ઠેકાણે પાડવા નીકળી પડ્યા. ગાંધીનગરના રસ્તાઓથી અજાણ સમીરને રસ્તો બતાવવા તનુ સમીરનું પલ્સર બાઇક લઇને આગળ નીકળી હતી. તેણે પોતાની દિકરીને પણ સાથે લીધી હતી અને પછી વિપુલની લાશને ઠેકાણે પાડી દીધી હતી.

ગત 19 એપ્રિલે કરાઇ નર્મદા કેનાલ પાસેથી વર્ના કારમાંથી પોલીસને વિપુલની લાશ મળી હતી. બીજી તનુએ તેનો પતિ વિપુલ સિવિલમાંથી ગાયબ થઇ ગયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં વિપુલની તેની પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીમાં નોએડાના સૂરજપુર વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની ચાકુઓ મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. જાણકારી મળવા પર પોલીસે મહિલાને નજીકની હોસ્પિટલમાં એડમીટ કરાવી હતી. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ આરોપિ પતિ ફરાર છે. પોલીસ હાલમાં આરોપીની શોધખોળ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળરૂપે યુપીના શાહજહાંપુરના રહેવાસી આરોપીએ પોતાની પત્નીને કોઇ અન્ય શખ્સ સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. તે બાદથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.તેને લઇ વિવાદ એટલો વધી ગયો કે પતિએ ગુસ્સામાં આવીને પત્નીના શરીર પર ચાકુ વડે આશરે 15 વાર કર્યા. તે બાદ આરોપી પતિ તેને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી ગયો. બાદમાં પાડોશીઓ ગંભીર મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પાડોશીઓનું કહેવું છે કે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આરોપી વાસણની દુકાન ચલાવે છે.

પાડોશીએ જણાવ્યું કે આરોપીની એક દિકરી પણ છે અને તે બંનેની સાથે રહે છે. જે સમયે આરોપીએ પત્નીની હત્યા કરી ત્યારે તેની દિકરી ઘરમાં હાજર હતી. તે બાદ જ્યારે તેની દિકરીએ બૂમો પાડવાનું શરૂ કર્યુ તો આસપાસના લોકો એકઠા થઇ ગયા. લોકો એકઠા થતાં જોઇને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો.પોલીસે જણાવ્યું કે, મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આરોપીની તલાશમાં છે.

આવી જ એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સારા નામની મહિલાએ રેડિટ પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવતા લોકો પાસે અભિપ્રાય માંગ્યો હતો. સારાને લગ્ન કરે 8 વર્ષ થઇ ચુક્યા છે અને તેને 4 વર્ષની દીકરી પણ છે. પતિ-પત્ની વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું હતું,પરંતુ એક દિવસ સારાને ખબર પડી હતી કે તેના પતિનું બીજી મહિલા સાથે અફેર છે.પતિનું જે મહિલા સાથે અફેર છે તેમને એક દીકરી પણ છે. સારાને ખબર છે કે તેનો પતિ તે મહિલાને પ્રેમ કરી રહ્યો છે. સારાનું કહેવું છે કે તે પોતાના પતિના અફેર હોવાની જાણ થતા તે દુઃખી નથી પરંતુ તેને ખુશી અનુભવાઈ રહી છે.

સારાનું કહેવું છે કે, કોઈ બીજી મહિલા સાથે પતિના સંબંધ હોવાના કારણે તે નારાજ નથી કારણે તે જાણે છે કે તેના પતિએ કેમ આવું કર્યું? સારાનું કહેવું હતું કે, હવે સંબંધમાં કશું વધ્યું નથી. સેક્સ લાઈફ પણ બોરિંગ થઇ ગઈ છે અને તેઓ એક બીજા સાથે કેવી રીતે બેડ શેર કરે છે. સારાએ લખ્યું હતું કે, મારો સંપૂર્ણ દિવસ દીકરીની દેખરેખ અને નોકરીમાં ચાલ્યો જાય છે. ના તો મેં મારી પતિની ઈચ્છાઓ પર ધ્યાન આપ્યું હતું કે ન તો તેમની સકારાત્મક ભાવનાઓને સહારો આપ્યો હતો.

આ સિવાય સારાએ વધુ એક ખુલાસો કર્યો હતો, સારાએ કહ્યું હતું કે આખરે કેમ તે પોતાના પતિના અફેરના કારણે હેરાન નથી? સારાએ કહ્યુ, ઘણા લાંબા સમયે હું મારા બાળપણના દોસ્તને મળી હતી. અમે રેગ્યુલર એકબીજા સાથે મળવા લાગ્યા હતા અને 3 મહિનાની મૂલાકાત બાદ મેં તેને મારા પતિના અફેર વિષે જણાવ્યું હતું. ત્યારબાદ મારા મિત્રે મને જે કહ્યું હતું તે સાંભળીને હું ચોંકી ઉઠી હતી.

સારાએ લખ્યું હતું, મારા દોસ્તે કહ્યું હતું, તે મને હંમેશા પ્રેમ કરતો હતો અને તે આજ આશાથી કોઈ બીજી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં ગયો ન હતો કારણકે ક્યાંક હું તેને મળી જાઉં. તેણે મને કહ્યું હતું કે ત્યાં સુધી મારી સાથે ફિઝિકલ નહીં થાય જ્યાં સુધી તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ ન લઇ લે. પરંતુ પ્રેમના સપના જોનારી સારાની જિંદગીમાં ઉથાપાથલ મચી ગઈ હતી અને અચાનક તેને ખબર પડી હતી કે ગર્ભવતી છે. સારાની વાત સાંભળીને તેના દોસ્તે નિર્ણય કર્યો હતો કે તે હંમેશા તેમની સાથે રહેશે અને સાથ આપશે,તેને પોતાની પ્રેગ્નન્સી આગળ વધારવી હોય તો પણ તે સાથ આપશે.

આખરે સારાએ ગર્ભપાત કરાવવાનો નિર્ણય લીધો હતો. સારાનું કહેવું હતું કે તે પોતાના પતિથી દૂર થવા માટે ઈચ્છે છે આ માટે તેને કોઈ પસ્તાવો નથી. જિંદગીમાં આ મોડ પર માત્ર તેને પ્રેમની શોધ છે. આ મામલે સારા પોતે પહેલ કરીને ખરાબ બનવા માટે ઇચ્છતી નથી. તે એ સમયની રાહમાં છે કે અફેરના ચાલતા તેની પત્ની (સારા)ને છૂટાછેડા આપી દે અને તેને પોતાના અફેર વિશેની જાણકારી આપવી જ ન પડે.

વેબસાઈટ પર સારાના કન્ફેક્શન બાદ વિવિધ સલાહો મળી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે પતિથી પહેલા સારાએ પોતાના અફેર અંગે જણાવી દેવું જોઈએ કારણકે તે પણ પોતાના પતિ સાથે છેતરપિંડી કરી રહી છે. સારાએ પોતાના પતિ પાસેથી સચ્ચાઈ જાણવાના બદલે જાતે જ બતાવી દેવું જોઈએ કે તે પોતાના પતિના અફેર વિષે જાણે છે,જેથી ડિવોર્સ લેવા અંગે જલ્દી નિર્ણય થઇ શકે.ઘણા લોકોનું એવું કહેવું છે કે હવે પોતાના લગ્નને લઈને કશુંય વધ્યું નથી તો સંબંધને જબરજસ્તી આગળ વધારવાથી કોઈ ફાયદો નથી પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા તે પોતાના બાળકોનું ધ્યાન રાખે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.