આ છે સૈફઅલી ખાન ના પુત્ર ની ગર્લફ્રેન્ડ, ફોટા જોઈ તમે સ્વર્ગની અપ્સરા પણ ભૂલી જશો…

મનોરંજન

તમે લોકોએ આ ડાયલૉગ તો, સાંભળ્યો હશે કે, બડે-બડે શહેરો મેં છોટી-છોટી બાતે હોતી રહેતી….પણ જ્યારે વાતત બોલીવુડની હોય તો, નાની વાતો પણ મોટી બની જાય છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રી ફિલ્મોની સાથે અભિનેતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. આજકાલ બોલીવુડના છોટે નવાબ ઇબ્રાહિમ અલી ખાન પણ પોતાના સંબંધોને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Advertisement

આપને જણાવી દઈએ કે, ફિલ્મો સિવાય બોલીવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાન પણ ઘણીવાર પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન પહેલાથી જ સમાચારોમાં ચર્ચામાં રહ્યો છે. આજે આપણે સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાન વિશે વાત કરી રહ્યા છીએ. જે તેની ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો લઈને ટૉક ઓફ ટાઉન બન્યો છે.

ઇબ્રાહિમ અલી ખાનના લૂક વિશે વાત કરીએ તો તે તેના પિતા સૈફ અલી ખાન જેવો લાગે છે. છેલ્લા કેટલાંક દિવસથી તેનું પણ બોલીવુડમાં ડેબ્યૂ થવાની વાતોએ જોર પકડ્યુ છે.

ઇબ્રાહિમ અલી ખાનની ડ્રેસિંગ સ્ટાઇલ પણ સંપૂર્ણપણે નવાબી છે અને તે મોટે ભાગે રોયલ લુકમાં જોવા મળે છે. જો આપણે ઇબ્રાહિમ અલી ખાનની ગર્લફ્રેન્ડની વાત કરીએ તો તે યુટ્યુબ સ્ટાર્સ મેઘના કૌરને ડેટ કરી રહ્યો છે અને આ બંને ઘણી વાર સાથે જોવા મળ્યા છે.

ઇબ્રાહિમ અલી ખાને હાલમાં જ મુંબઈની ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ મેઘના કૌર શીટ્રબાલમેકર નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. મેઘનાના યુટ્યુબ પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે.

નાની ઉંમરમાં જ મેઘના ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે, સુંદરતાની બાબતતમાં પણ મેઘના કોઈ હીરોઈનથી ઓછી નથી.

મેઘના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની સુંદર અને હોટ તસવીરો શેર કરતી રહે છે, બની શકે કે આવનારા સમયમાં તે પણ બોલિવૂડમાં પણ પ્રવેશ કરે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.