અમદાવાદમાં પત્નીએ લાઈટ બિલ ભરવાના મામલે પતિને મા-ર મા-રવાનો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. તો આજે પતિએ પત્નીને મા-ર મા-રવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે શા’રી રિ’ક સંબંધોને લઈને થયેલા વિવાદ બાદ સમગ્ર મામલો નરોડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા એક દંપતીના લગ્નજીવનને 22 વર્ષ થયા હતા. તેઓને સંતાનમાં 20 વર્ષની પુત્રી અને 16 વર્ષનો પુત્ર છે. ત્યારે બે દિવસની રાત્રે પત્ની જ્યારે સૂઈ ગઈ હતી, ત્યારે અચાનક પતિ આવ્યો હતો અને તેને શા’રી રિ’ક સંબંધ બાંધવાની માંગણી કરી હતી.
દીકરી જાગતી હોવાથી પત્નીએ શા’રી રિ’ક સબંધ બાંધવાની પતિને ના પડી હતી. મોડી રાત્રે પત્નીએ આવો જવાબ આપતા પતિ ગુ-સ્સે થયો હતો અને તેણે પોતાની પત્નીને મા-ર મા-ર્યો હતો. પતિ-પત્નીના -આ ઝઘડામાં સંતાનો જાગી ગયા હતા.
ત્યારે મા-બાપના ઝ-ઘડામાં 16 વર્ષનો દીકરો વચ્ચે પડતા પિતાએ પોતાના જ દીકરના હાથ પર છ’રી મા-રી હતી. આમ ‘ઈજા’ગ્રસ્ત પત્ની તથા પુત્રને અડધી રાત્રે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પત્નીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ શખ્સો સામે ફ’રિ યા’દ દાખલ કરી છે. પત્નીએ પતિ સહિત દેરાણી-દિયર તેમજ સાસુ-સસરા વિ’રુ’દ્ધ નરોડા પોલીસ મથકે ગુ’નો દાખલ કર્યો છે. પત્નીએ સાસરિયાઓ તેને દ’હે’જ માટે અનેક વર્ષોથી ત્રા’સ આપતા હોવાનો પણ ફ’રિ યા’દમાં ઉલ્લેખ કર્યો છે.