એ આવ્યો હતો તો પીઝા આપવા, પણ મારા બર્ગર જોઇને ડઘાઇ ગયો..

અન્ય

હૈલો દોસ્તો મારું નામ સ્વીટી છે અને આજે હું આપને એક મારો એક એવો અનુભવ શેર કરવા જઇ રહી છું કે જે સાંભળીને કદાચ એવું બોલશો કે કાશ કદાચ હું તે જગ્યા પર હોત તો, તમને આ વાત સાથે જ ઉત્સુક્તા આવી ગઇ હશે તો ચાલો તમને જણાવું મારો અનુભવ આપની મારી આપણા સૌની વાતમાં…

સ્વીટી તમને મારું નામ જાણીને જ મોઢામાં પાણી આવવા લાગ્યુ હશે નહીં..જો આવવા લાગ્યુ હોય તો તમે ખરેખર મને જોઇજ નથી નહીં તો મોઢામાં શું ઘણીબધી જગ્યાએ પાણી આવવા લાગે…જી હા હું ગામડાની ભલે રહી પણ મારું નામ જેવું લેટેસ્ટ છે તેવી જ રીતે ખૂબસુરતીની બાબતમાં અમારી કોલેજની બધી ફ્રેન્ડઝમાં હું સૌથી વધું રૂપાળી અને કામણગારી છું.

કામણગારી શબ્દ સાંભળતા જ તમને તો કંઇકને કંઇક થવા લાગ્યું હશે નહીં….થવું જ જોઇએ કેમકે મારા શરીરના એક એક ભાગને ભગવાને જાણે એવી રીતે ખૂબસુરતીથી ઘડ્યા છેકે મારો એક પણ બોડી પાર્ટ અનશેપ્ડ નથી મારા પગથી લઇને નિતંભ સુધી કે મારા પૃષ્ઠ ભાગથી લઇને મારી વળાંકદાર ગરદન સુધી એમ કહીએને કે પરફેકટ શેપમાં છે બધું જ…

એ દિવસે અમારી કોલેજમાં કલ્ચરલ ફેસ્ટીવલ હતો એટલે અમારા સાંજે ચાર વાગ્યે કોલેજ જવાનું હતું હું મારી ફ્રેન્ડ સાથે સુરતમાં રૂમ રાખીને રહેતી હતી…મારી ફ્રેન્ડ અને હું બંને જ રહેતા હતા એટલે તે સવારે કલ્ચરલ ફેસ્ટિવલના કારણે 10 વાગ્યે કોલેજ જતી રહી અને હું રૂમ પર એક્લી જ હતી.

મારી ફ્રેન્ડ હતી નહીં એટલે મેં વિચાર્યું કે આજે કંઇક ખાવાનું નથી મંગાવવું પીત્ઝા ઓર્ડર કરી દઉં. કલ્ચરલ ફેસ્ટિવલ હોવાથી હું મસ્ત મજાની ટ્રાન્સપરન્ટ સાડીમાં તૈયાર થઇ હતી એકદમ ટાઇટ બ્લાઉઝ અને તેમાં માંડ માંડ સમાતા મારા ઉભારને જોઇને કોઇપણ યુવાન તો શું બુઢ્ઢા લોકો પણ આંખો પહોળી કરી કરીને જોયા રાખે.

મેં વિચાર્યું તેમ મેં પીત્ઝા ઓર્ડર કર્યો 45 મિનિટની વાર હતી એટલે હું મારા ફાઇનલ મેકઅપને ટચઅપ આપી રહી હતી મારા હોંઠ લાઇટ પિંક સેડની લિપસ્ટીકથી સજ્જ હતા બંને હોઠના એકબીજા સ્પર્શે જાણે મારા રોમરોમમાં એક તાજગી પ્રસરાવી દીધી હતી.

એવામાં ડોરબેલ વાગી એક સારા ઘરનો લાગતો સ્માર્ટ યંગ બોય બોલ્યો મેડમ યોર ઓર્ડર…એણે મને હાથમાં પીત્ઝાનું બોક્સ આપ્યું અને બિલની રિસિપ્ટ આપી હું હાથમાં રિસિપ્ટ લેવા ગઇ ત્યારે તે હાથમાંથી નીચે પડતા હું રિસિપ્ટને નીચે લેવા ઝુકી અને મારી સાડીનો પલ્લુ નીચે સરકી ગયો

મેં કહ્યું ને કે મેં તે દિવસે ખૂબજ ટાઇટ બ્લાઉઝ પહેર્યુ હતું એટલે વાત ફાસ્ટફૂડની જ ચાલી રહી છે તો તમને એવી જ ભાષામાં સમજાવું તો પીત્ઝા ડિલિવરી બોય મારા ઝૂકતાની સાથે જ મારા બર્ગરને અડધા બહાર આવી ગયેલા જોઇ ગયો.

એ બિચારાએ જાણે પહેલીવાર આવું જોયુ હોય તેમ તેની આંખો તો પહોળી થઇ જ ગઇ પણ તેની જીભ પણ તેના સુકાઇ ગયેલા હોઠ પર એકવખત ફરી ગઇ..તેની આ હરકતને હું ત્રાસી નજરે એક જ સેકન્ડમાં જોઇ ગઇ હતી.

એટલું જ નહીં એ પીત્ઝા બોયની શિથિલતા જાણે એક નવી સ્ફૂર્તિ સાથે જાગૃત થઇ ગઇ હોય તેવું પણ મને તેના પેન્ટના ઉભાર પરથી સ્પષ્ટ રીતે જોવા મળી ગયું હતું. હું જાણી ગઇ હતી કે આ છોકરો મારી ખૂબસુરતી પણ ફીદા થઇ ગયો હતો ડિલિવરી બોયની રિસિપ્ટ પર એનું નામ સૌમિલ લખેલુ હતું એટલે મેં કહ્યું સૌમિલ પાણી લઇશ કે કોલ્ડ્રીંક

એ બિચારો હેબતાઇ ગયો કેમકે એને આવું કોઇ ધાર્યુ નહોતું કે મારા જેવી ખૂબસુરત છોકરી તેને કોલ્ડ્રીંક માટે પૂછે એ કંઇ બોલે તે પહેલા જ મેં એને કહ્યું કે અંદર આવ બેસ…એટલામાં હું ફ્રીઝમાંથી બે ગ્લાસ અને કોલ્ડ્રીંકની બોટલ લઇને આવી..

ડાઇનિંગ ટેબલ પર બેસતા મેં ફરી મારા સાડીનો પલ્લુ સરકાવ્યો એની નજર તો પહેલેથી જ ત્યાં હતી એમાં તેને ફરી મેં એકવખત આ નજારો દેખાડ્યો તે જાણે તેમાં ખોવાઇ ગયો હતો એટલે મેં તેને ચપટી વગાડતા કહ્યું શું જુએ છે ક્યારેક જોયું નથી એ શરમાઇ ગયો અને નીચુ મોં કરી ગયો

મને ખબર હતી કે સિગન્લ ગ્રીન જ છે અને મને પણ ખૂબજ ઇચ્છા થઇ હતી એટલે મેં તેને કહ્યું કે જોયુ ન હોય તો જોઇ લે અને ક્યારેય અડક્યુ ન હોય તો અડકી પણ લે.. બસ પછી તો સૌમિલ મારી નજીક આવી ગયો રૂમ પર તો કોઇ હતું જ નહીં તે આવ્યો હતો તો મારા માટે પિઝાની ડિલિવરી કરવા પણ તે મારા બર્ગર પર આફરીન થઇ ગયો હતો પછી તો બપોરના બારેક વાગ્યાથી મારી રૂમ પર આવેલો સૌમિલ બપોરના ચાર વાગ્યા સુધી ક્યાંય ગયો જ નહીં તેના ફોન પર સતત આવતા મેસેજિસના અવાજ પર અમારા પ્રેમના ઉન્માદો હાવી થઇ ગયા હતા..

તે આમ હતો તો પીઝાનો ડિલિવરી બોય પણ તેની સ્ટેમીના અંગ્રેજી ફિલ્મોના હીરોને શરમાવે તેવી હતી પછી તો સૌમિલ અમારે ત્યાં રેગ્યુલર પિત્ઝાની ડિલિવરી કરવા આવતો એક વખત તો મારી રૂમ પાર્ટનર અમને મોજ કરતા જોઇ ગઇ ત્યારબાદથી તો અમે ત્રણેય હવે સાથે જ પીત્ઝા અને બર્ગરની મજા માણીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *