એ તો ટ્રાય કરતો રહ્યો અને હું સતત સંકોચાતી ગઇ, અંતે હું હારી ગઇ, બેડનો બાદશાહ એ બની ગયો..

અન્ય

હૈલો દોસ્તો મારું નામ ઇતિકા છે આજે હું તમને મારો એક એવો રસપ્રદ અનુભવ વિષે જણાવવા જઇ રહી છું જે અનુભવ કદાચ દરેક છોકરીઓએ કર્યો જ હશે પણ મારા મુખેથી મારો અનુભવ સાંભળવાની તો તમને જાણે ટેવ પડી ગઇ છે ને…તો ચાલુ હું મારા જ મુખેથી જણાવું મારો એક રંગીન રંગીન અનુભવ મારી આપની આપણા સૌની વાતમાં..

ટાઇટ ફિગર સ્વીમ સ્યૂટ પહેરાવો તો હોલિવુડની હિરોઇનોને ટક્કર મારે એવા મારા મરોડદાર અંગો મને જોઇને ભલભલાની નિયત બગડી જાય અને તેમના આવેગોને તેઓ ધારે તો પણ પોતાના કપડાથી ઉભરતા ન અટકાવી શકે તેવો મારો દેખાવ છે…

ઇતિકા એટલે ઇરોટિક આવા પર્યાયો મારી કોલેજમાં મારા માટે વપરાતા…હું દેખાવમાં તો ઘઉંવર્ણી હતી પણ સાઉથ ઇન્ડિયાની મલ્લુ આન્ટીઓ કેવી કામણગારી લાગે તેવી જ મારી કાયા કામણગારી હતી… મને યાદ છે હું ચાલુ લેક્ચરરમાં જ્યારે બોયઝ ટોયલેટમાં આંટો મારવા જતી તો કેટલાય મારા નામ લખીને મારા કાર્ટુન દોરીને પોતાના આવેગોને મુક્ત કર્યાના પુરાવા મેં મારી આંખે જોયા છે..

મને પણ મજા આવતી હું એવું વિચારતી ભલેને બિચારા મોજ કરે મારું ક્યાં કંઇ બગડી જવાનું છે…ત્યાં સુધી કે અમુક અમુક પ્રોફેસર્સ પણ મારી સામે જોઇને એવી રીતે વર્તન કરે જાણે વિચાર આવે કે આ મારા પ્રોફેસર કેમ આવી રીતે જોતા હશે.. આમ આખી કોલેજ મારા પર ફીદા હતી…પણ મને એક છોકરો પસંદ આવ્યો એ છોકરો એકમાત્ર એવો છોકરો હતો કે તે એટલો સીધો હતો કે ક્યારેય કોઇ છોકરી સામે ઉંચુ ઉપાડીને જોયું નહીં હોય આખી કોલેજના છોકરાઓ મારા પર લટ્ટુ હતા પણ એ છોકરાએ ક્યારેય મને નિહાળી નહીં હોય ત્યારે મારા માટે એ ચેલેન્જિંગ વાત બની ગઇ હતી કે આ છોકરાને મારા વશમાં કરી લેવો છે..

મેં એક દિવસ તેને પૂછ્યું તો તેણે પોતાનું નામ સમીર જણાવ્યું….સમીર એક સામાન્ય પરિવારમાંથી આવતો શર્માળ છોકરો હતો એટલે મેં તેની સાથે નોટબુક એક્સચેન્જના નામે દોસ્તી વધારી…ધીરેધીરે અમે એકબીજા સાથે ફોન પર વાતચીત કરવા લાગ્યા

એક દિવસ સમીરે મને કહ્યું કે જો તું ફ્રી તો મારા ઘરે આવ આપણે સાથે એસાઇન્મેન્ટનું કામ પુરુ કરી દઇશું…હું સમીરની આ ઓફરની જાણે રાહ જ જોઇ રહી હતી…સમીરે મને બોલાવી ત્યારે સમીર જ તેના ઘરનો ડોર ઓપન કર્યો મને બેસવા જણાવ્યું ચા-કોફીનું પૂછ્યું પછી મને કહ્યું કે ચાલો કામ શરૂ કરીએ.. મેં સમીરને પૂછ્યું કેમ તારી ઘરે કોઇ નથી…ત્યારે સમીરે કહ્યું કે આજે ઘરના બધા લોકો વન ડે પિકનિક પર ગયા છે…મારા એસાઇન્મેન્ટનું કામ હતું એટલે તને બોલાવીને કંપ્લીટ કરવાનું મેં વિચાર્યું એટલા માટે તને ફોન કર્યો

સમીરની આ વાતમાં મને જરા પણ ખોટું ન લાગ્યું કેમકે તે એક સીધોસાદો છોકરો હતો તેવી છાપ આજદિન સુધી મને હતી..પણ અમે જ્યારે બેડરૂમમાં બેઠા હતા ત્યારે એસાઇમેન્ટ વિષેની ચર્ચા અને ટોપિક વખતે સમીર અને મારા હાથ એકબીજાને એક વાર નહીં પણ અનેકવાર સ્પર્શયા આ કંપન મારા માટે તો હતો જ પણ સમીર માટે બેકાબૂ હતો અમારી આંગળીઓ એકબીજાની આંગળીઓમાં પરોવાઇ ગઇ અમારા હોઠ નજીક આવી ગયા અને ત્યારબાદ અમારે દો બદન અને એક જાનની જેમ શરીર એકમેકમાં વીટળાઇ ગયા..

જાણે વર્ષોથી સમીર છલકાઇ રહ્યો હતો અને હું તરસી હતી તેવી રીતે અમે એકબીજાને એવા તો ગરમી આપવા લાગ્યા કે અમે આ આવેગોને બાદમાં ધારીએ તો પણ અટકાવી શકીએ તેમ ન હતા

સમીરના આવેગો આડેથી હવે વસ્ત્રો દૂર થઇ ગયા હતા અને હું પણ જાણે વસ્ત્રો વિહિન થવાની રાહમાં હતી થોડી જ ક્ષણોમાં મારી એ રાહ પૂર્ણ થઇ પણ અમારો અનુભવ નવો હતો સમીરના આવેગોને હું અટકાવી રહી પણ તે તેના પ્રયત્નોમાં યથાવત રહ્યો હું સતત સંકોચાતી જતી હતી પણ આ સંકોચનમાં પણ કંઇક પામવાની મારી ઇચ્છાઓ તો હતી જ અંતે ઘણા પ્રયત્નો પછી મળેલી સફળતાએ ભલે થોડું દર્દ આપ્યું પણ ત્યારબાદ એક જ દિવસમાં ત્રણ વખત થયેલું અમારું મિલન એવું યાદગાર હતું કે એવી મજા તો મને મારી મધુરજની વખતે પણ નહોતી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *