એક રાતે શરીર સંબંધ બાંધ્યા બાદ ભાભીને પત્ની તરીકે રાખવા માગતો હતો થયું કંઈક એવું કે…

અન્ય

મિત્રો તમે અનેક એવા કિસ્સાઓ સંભાળિયા હશે કે દેવર ભાભી ના અંગત સંબંધો ના કારણે આખું ઘર તહેસ નહેસ થઈ જાય છે. અને આખરે પરિણામ આખા પરિવાર ને ભોગવું પડે છે થોડા સમય પેહલા આવો જ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો હતો. સ્થાનિક મીડિયા ના રીપોટ અનુસાર દેવર ને પોતાની ભાભી સાથે શરીર સંબંધ હતા અને પતિ ની ગેર હાજરી માં એકલતા નો લાભ લઈ ને બંને રાત્રિ ક્રીડા માં વ્યસ્ત થઈ જતાં.

ઉત્તર પ્રદેશના બિઝનોરમાં સંબંધો તૂટવાની એક મોટી ઘટના સામે આવી છે. બિઝનોરમાં એક દેવરે પોતાના મોટાભાઈની પત્ની સાથે ન માત્ર શા’રીરિ’ક સંબંધો બાંધ્યા. પણ તેને પત્ની તરીકે રાખવા પણ માગતો હતો. જે વાતની મોટાભાઈને ખબર પડતા તેણે પોતાના ત્રણ મિત્રો સાથે મળીને નાના ભાઈનું કા’સ’ળ કાઢી નાખ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે આ વારદાતમાં પત્નીએ પણ તેના પતિનો સાથ આપ્યો. જે દેવરની સાથે શા’રીરિ’ક સંબંધો બાંધી રહી હતી.

બિઝનોર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા કામિલના મૃ’તદે’હની તપાસ થઈ રહી હતી. જે ખેતરમાં પડેલો મળ્યો હતો. પોલીસના અનુસાર કામિલની હ*ત્યા તેના મોટાભાઈ અને તેના મિત્રો એ કરી હતી. હ*ત્યામાં કામિલની ભાભી પણ સામેલ હતી. જેની પોલીસે તેની પણ ધ’રપ’કડ કરી છે.

પોલીસ અધિક્ષક સંજય ત્યાગીના અનુસાર મૃતક કામિલ પોતાના મોટાભાઈની પત્નીને ખરાબ નજરથી જોતો હતો. અને એક વખત જબરદસ્તી પણ કરી ચૂક્યો હતો. તે પોતાની ભાભીને પત્નીના રૂપમાં જોવા માગતો હતો. જેના કારણે મોટાભાઈ અને તેની વચ્ચે ખટરાગ થયો. જેના કારણે નાના ભાઈનો કાંટો કાઢવા માટે મોટા ભાઈ દિલશાદે પોતાના ત્રણ મિત્રોની મદદથી તેનું ગ-ળું ઘોંટીને હ*ત્યા કરી નાખી.

હ*ત્યા કર્યા પછી નજીકના ખેતરમાં તેની લા-શની બાજુમાં પત્ર નાખી દીધો. તપાસ બાદ પોલીસે દિલશાદ અને તેની પત્નીની ધ’રપ’કડ કરી. હ*ત્યામાં પત્નીએ પણ પૂરો સાથ નિભાવ્યો હતો. જ્યારે હ*ત્યામાં સાથ દેનારા મિત્રો હજુ સુધી પ’ક’ડમાં નથી આવી શક્યા. જેને પ’ક’ડ’વા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *