ઓક્સિજન લેવલને વધારવા માટે ભોજનમાં સામેલ કરો આ વસ્તુ, થશે ચમત્કારિક લાભ

હેલ્થ

ભારતમાં કો-રોના વાઇરસ દિવસે ને દિવસે વિકરાણ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 4 લાખથી વધુ નવા કેસો નોંધાયા છે અને અંદાજે 4 હજાર લોકોના મોત થયા છે. નવા કેસોના કારણે સ્વાસ્થ્ય સુવિધાઓને ભારે મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના અનેક મોટા શહેરોમાં ઓક્સિજનની અછત છે. ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે.

ઓક્સિજન લેવલને મેન્ટેન રાખવા માટે આ વસ્તુ આરોગો

કો-રોના વાઇરસ ફેફસા પર હુમલો કરે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને સમય પર ઓક્સિજન ના મળવાના કારણે દર્દી મૃત્યુ પામી રહ્યા છે. કો-રોનાથી બચવા માટે ઓક્સિજન લેવલને નિયમિત રીતે મેન્ટેન રાખવુ ખૂબજ જરૂરી છે. શરીરમાં ઓક્સિજન લેવલને મેન્ટન કરવા માટે ખાણીપીણી પર ધ્યાન આપવું જોઇએ. આજે અમે તમને આવા જ ખાદ્ય પદાર્થો અંગે જણાવીશું, જેને તમારા ભોજનમાં સામેલ કરી ઓક્સિજન લેવલને મેન્ટેન કરી શકાય છે. આ ખાદ્ય પદાર્થ આપણા શરીરના ઓક્સિજન લેવલને મેન્ટેન રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

(1) પાણી શરીરમાં ઓક્સિજન લેવલને મેન્ટેનમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી દિવસભર શક્ય તેટલું પીવાનો પ્રયાસ કરો.

(2) સોયાબીન અને અખરોટ આપણા શરીરમાં માત્ર ઓક્સિજનનું લેવલ જ વધારતા નથી, પણ તેને જાળવવામાં પણ મદદરૂપ થાય છે.

(3) કો-રોનાના આ સંકટને ધ્યાનમાં રાખીને, શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજારોમાં સરળતાથી મળી રહેલ બ્રોકોલી અને કેપ્સિકમ ઓક્સિજનનું સ્તર વધારી દે છે. આ શાકભાજીને તમારા આહારમાં લેવાનો પ્રયત્ન કરો.

(4) ઓક્સિજનનું લેવલ વધારવા અને તેને મેન્ટેન માટે, તમારા ખોરાકમાં ગાજર અને કઠોળનો પણ સમાવેશ કરો. તે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવા દેતા નથી.

(5) શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે સ્ટ્રોબેરી અને બ્લુબેરી (બ્લુબેરી) ખાઓ. આ ફળો ઘણા ગુણોથી ભરેલા છે જે આપણને આ સંકટના સમયમાં સુરક્ષિત રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *