હું 21 વર્ષની છું, પ્રેમી સાથે સમાગમ દરમિયાન ચરમ સુખ લઇ શકતી નથી, શુ કરવું જોઇએ તેના માટે ?

અન્ય

આપણામાંથી ઘણા લોકો સે*ક્સ વગર જીવનની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ દરેક લોકો માટે જ્યા સુધી એક લાંબો સમય સે*ક્સ વગર પસાર કરવું સ્વાભાવિક છે. તેમા આશ્ચર્યની વાત નથી કે મહિલાઓ આવા સમયમાં સૌથી ખરાબ સ્થિતિમાં હોય છે. સે*ક્સને લઇને લોકોના મનમાં અનેક સવાલ થતા હોય છે. ત્યારે ઘણા લોકો સં*ભોગની વાત કરવા માટે શરમ અનુભવે છે.

સવાલ : સં*ભોગ દરમિયાન યો*નિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે?

જવાબ : શરીરવિજ્ઞાાન અનુસાર યો*નિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યો*નિમાં ચેપ.એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યો*નિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.

સવાલ : ઢીલી યો*નિનો શો ઉપાય છે.

ઉત્તર : સામાન્ય રીતે ડિલીવરી પછી યો*નિ ઢીલી થઈ શકે છે. યો*નિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે ‘કેગલ’ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓ ને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે. આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યો*નિની ઢીલાશ ઓછી થઈ શકે છે.

સવાલ : શું કેટલીક સ્ત્રીઓ ગુ*દામૈ*થુન પસંદ કરે છે? જો હા, તો કેમ.

જવાબ : હા, કેટલીક સ્ત્રીઓને ગુ*દામૈ*થુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યો*નિના હોઠોને વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યો*નિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે. જે સં*ભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.

સવાલ : આજથી ચાર મહિના પહેલા મારા લગ્ન થયા હતા અને મારી ઉંમર 22 વર્ષ છે જ્યારે મારા પતિની ઉંમર 38 વર્ષ છે અને મને મારો પતિ પસંદ નથી અને તેની સાથે જાતિય સુખ માણવાની મજા પણ નથી આવતી તેમજમારા માતા પિતાએ ભાવનાત્મકરીતે દબાણ કરીને આ મોટી ઉંમરના પુરુષ સાથે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા હું 22 વર્ષની યુવતી છું જ્યારે મારો પતિ 38 વર્ષનો પુરુષ છે. મારા પતિનો પરિવાર રૂઢિચુસ્ત છે માટે તેમની સાથે રહેવું પણ અઘરું છે અને આ કારણે હું હતાશ થઈ ગઈ છું અને સ્વભિમાન ગુમાવી ચૂકી છું અને હું મારું જીવન જીવવા માગુ છું તો મારે હવે શું કરવું જોઈએ?

જવાબ :અમને તમારી સમસ્યા જણાવવા બદલ આભાર હું સમજી શકું છું કે તમે એક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને જો હું તમને પહેલી એવી સલાહ આપું છું કે પોતાનું દુખ વ્યક્ત કરવા માટે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને જે હજુ પણ ઘણાં એવા પરિવારો છે કે જ્યાં લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. જો તમારી ઉંમર 22 વર્ષ છે જ્યારે તમારા પતિની ઉંમર 38 વર્ષ છે અને તમારા લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવ્યા છે તો આ સંબંધમાંથી બહાર નીકળવાનો તમારો અધિકાર છે અને આ માટે તમારે મદદની જરૂર છે. શું તમને કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મદદ કરી શકે તેમ છે અને આ માટે તમે મહિલા પોલીસની મદદ પણ લઈ શકો છો.જે પુરુષ તમને પસંદ નથી તેની સાથે સં*ભોગ કરવું પણ ખૂબ અઘરું છે તો હું વિચારી શકું છું કે તમે દરરોજ કેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છો અને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ અઘરો છે તેમજ હું તમને એવી સલાહ પણ આપવા માગુ છું કે શાંતિથી વિચારો અને નક્કી કરો કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે અને તમે તે કેવી રીતે પ્રાપ્ત કરશો.

સવાલ – હું 21 વર્ષની છું. જ્યારે હું મારા બોયફ્રેન્ડ સાથે સે*ક્સ કરુ છું તો ભલે તે મને યૌન રીતે સંતુષ્ટ કરે છે પરંતુ હું સહેલાઇથી ઓર્ગેજ્મ એટલે ચરમ આનંદ સુધી પહોંચી શકતી નથી. શું આનંદ વધારવાની કોઇ ટેકનિક છે. શું ફોરપ્લેના ટાઇમમાં ધટાડો કરીને શીધ્ર સ્ખલનથી બચી શકાય છે.

જવાબ – કામસુત્ર પર એક પુસ્તક ખરીદો જેમા અનેક પોઝિશન અંગે વાંચો જે આનંદ વધારે છે તે સિવાય તમે બન્ને શરીરના અલગ-અલગ ભાગની સાથે ફોરપ્લેથી વધારે સંતુષ્ટ થઇ શકો છો. જે તમને આશ્ચર્ય શક્તિ કરી શકે છે કે તમે પોતે મજાની નવી રીત શોધી શકો છો. જે તમને ઝડપથી ઓર્ગેજમ સુધી લઇ જવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *