હું 30 વર્ષની છું, મારા પતિ ની લિંગ ની સાઈઝ નાની છે સમાગમ દરમિયાન પૂરતો આંનદ મળતો નથી શું કરવું

અન્ય

જો ફીમેલ બોડી પાર્ટ્સની વાત કરીએ તો વ*જાઇના ખૂબજ પાવરફુલ અંગ છે. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ તમારી વ*જાઇના ખૂબ આશ્ચર્ય કરે એવા કામ કરી શકે છે. શુ તમને ખબર છે કે તે પે-નીસને પણ ટ્રેપ કરી શકે છે, અહીં કેટલીક એવી વસ્તુઓ છે જે કદાચ જ તમને ખબર હશે. ઘણા લોકોના મગજમાં અનેક સવાલો હોય છે. તે સિવાય પુરૂષોના લિં-ગને લઇને પણ ઘણી એવી વાતો અને સવાલો છે તો આવો જાણીએ અજાણી વાતો…

સવાલ- હું ૨૦ વર્ષનો છું. મારી પ્રેમિકા પણ એ જ ઉંમરની છે. છ મહિનાથી અમારો પ્રેમ છે. મેં એને પાત્રો અને ગીફ્ટ મોકલાવ્યા છે. પરંતુ તેણે આમ કર્યું નથી. પણ તે મને પ્રેમ કરતી હોવાનો તેણે એકરાર કર્યો છે. અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાથી એક બીજાને મળી સકતા નથી. એ મને ફોન કરે છે પણ મળવાનું ટાળે છે. શું એ વાતની ના પાડે છે. પરંતુ મારા મનમાંથી આ શંકા જતી નથી. ફોન કરવા માટે પણ મારે જ તેને ઇશારો કરવો પડે છે. આથી મને લાગે છે કે હું તેની પાછળ જબરજસ્તીથી પડી ગયો છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવક

જવાબ-  તમને એમ લાગતું હોય કે તે તમને પ્રેમ કરતી નથી. તો થોડો વખત સુધી તેની સાથે વાત કરવાનું બંધ કરો. ફોન કરવા માટે પણ તેને ઇશારા કરો નહીં. આ પછી તે કેવું વર્તન કરે છે એ જુઓ. તે ખરેખર તમારા પ્રેમમાં હશે તો તે તમારો સંપર્ક જરૃર કરશે અને આ પછી પણ તે તમારો સંપર્ક ન કરે તો તેનો પીછો છોડી દેજો. આમ પણ લગ્ન જેવો મહત્વનો નિર્ણય લેવા માટે તમારી ઉંમર નાની છે. તમે તમારા ગામ કે શહેરનું નામ લખ્યું નથી. શક્ય છે કે નાનું ગામ હોવાથી તે લોકોથી ડરતી પણ હોય. આથી તે તમારાથી દૂર રહેતી હોય.

સવાલ- હું 30 વર્ષની છું, મારા પતિ ની લિં-ગ ની સાઈઝ નાની છે સમાગમ દરમિયાન પૂરતો આંનદ મળતો નથી મારા પતિ નો લિં-ગનો આકાર કેવી રીતે વધારી શકું. તે સિવાય તે જલદી સ્ખ-લન થઈ જે છે. તે સિવાય મારા પતિ એવી દવાઓ લે છે જે સં-ભોગ દરમિયાન લાંબા સમય સુધી કરી શકે, કૃપા કરીને કોઇ ઉપચાર જણાવો, શી-ધ્રપતન અને ઇરેક્ટાઇલ ડિ-સફંક્શ-નથી પરેશાન છું આ સમસ્યાને કેવી રીતે સારી કરું.

જવાબ- લિં-ગના આકારનો વધારવો સંભવ નથી, રોજ કીગલ વ્યાયામ, આહાર અને પોષણની મદદથી શી-ધ્રપતનનું ધ્યાન રાખવામાં આવે છે. તમે ડોક્ટરથી સલા લીધા બાદ આયુર્વેદિક દવાઓ લઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *