હું 30 વર્ષની છું, મારા પતિ અને મારા પ્રેમી બન્ને સાથે શરીર સુખ માણું છું, પરંતુ હવે..

અન્ય

સવાલ : હું 25 વર્ષીય મહિલા છુ અને મારા લગ્નને હજુ 2 મહિના થયા છે અને તેમજ મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને હું એક અંગત સમસ્યાથી હેરાન છું પણ જ્યારે મારી સુહાગરાત હતી ત્યારે સહવાસમાં મને બહુ પીડા થઈ હતી અને હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી અને મને ખૂબ જ પીડા થાય છે અને મારા પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે અને મારા પતિ મારા કરતાં 10 વર્ષ મોટા છે તો શું શા*રીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય ને.

જવાબ : સહવાસ એ ખાસ કરીને સુહાગરાતે જ પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે એ કઈ મોટી વાત નથી પણ થોડાં સમય પછી પણ આ રીતની સ્થિતિ નથી રહેતી અને ત્યારે જ એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે કે આ સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા અને ત્યારબાદ તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે જ કારણ કે તમારા પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે અને આ કારણે જ તમે હેરાન થાઓ છો અને તમારે આ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાખવો જોઈએ.

સવાલ : હુ 25 વર્ષીય યુવતી છુ અને મારો પતિ મને દર વખત મને ગુ*દામાર્ગ મા સમાગમ કરવાનુ કહે છે જેનાથી મને બિક રહે છે કે ગુ*દામાર્ગ મા સં*ભોગ કરવાથી શું ગર્ભ જવાની શક્યતા રહે ખરી.

જવાબ : આ દેશમાં જેમને જનન અવયવો ગર્ભ શાથી રહે છે તે હકીકત ગર્ભ કયા અવયવમાં રહે અને વિકસે તે બાબતનું કશું જ જ્ઞાાન નથી હોતુ અને આ અજ્ઞાાન દુ:ખનો અને ખેદનો અનુભવ કરાવે છે અને યો*નિમાર્ગમાં સમાગમ કરવાથી વી*ર્ય તેમાં ફેંકાય છે અને આ વી*ર્યમાં વી*ર્યજંતુઓ હોય છે યો*નિમાર્ગમાં ગર્ભાશયનું મુખ આવેલું હોય છે તે મુખના રસ્તે વી*ર્યજંતુઓ ગર્ભાશયમાં દાખલ થાય છે અને ગર્ભાશયની સાથે બીજ નલિકા જોડાયેલી રહે છે અને તે બે હોય છે અને આ બીજ નલિકાના રસ્તે સ્ત્રીનું બીજ ગર્ભાશય તરફ આવે છે અને આ બીજ અને પુરુષના વી*ર્યજંતુ નો સંયોગ થવાથી ગર્ભ રહે છે તમે પુછો છો તે માર્ગમાં સ્ત્રીબીજ નથી હોતો તેથી ગર્ભ રહેવાની શક્યતા રહેતા નથી.

સવાલ : હું ૨૦ વર્ષની કુંવારી યુવતી છું અને કેટલાક મહિના પહેલા મારાં લગ્ન થયાં છે પરંતુ લાગે છે કે એ પછી મારા જીવનને ગ્રહણ લાગી ગયું છે કારણ કે મારા પતિનું લિં*ગ માત્ર બે ઈંચનું છે જે ઉત્તેજના સમયે પાંચ ઈેચ થાય છે વળી તે કડક પણ થતું નથી અને આના કારણે અમે આજ દિવસ સુધી શરીરસંબંધ બાંધી શક્યા નથી અને મારા પતિની ઉંમર ૨૫ વર્ષની ક છે અને લગ્ન પહેલાં હસ્ત મૈ*થુન કરતા હતા અને આના કારણે તો આ પ્રશ્ન ઉઠયો તો નથી ને તો શું તેઓ નપુંસક બની ગયા છે અથવા તેનો ઉપચાર કરી શકાય છે હું ખૂબ મૂંઝવણ અનુભવું છું મને માર્ગ બતાવશો.

જવાબ : તમારા પતિ અને તમારી મૂંઝવણ એ જાતીય સંબંધ વિશેની અજ્ઞાાનતા તથા લોકો દ્વારા ફેલાવાયેલી હસ્ત મૈ*થુન વિશેની ગેરસમજણનું પરિણામ છે જે પુરુષ હસ્ત મૈ*થુન કરી શકે છે, જેનું લિં*ગ ઉત્તેજનાને કારણે અઢી ગણું વધી જાય છે તેને નપુંસક સમજી લેવો અથવા તેને કારણે લગ્નજીવન શા*રીરિક સુખથી વંચિત રહે એનાથી વધારે દુ:ખદ ઘટના બીજી કઈ હોઈ શકે જો કોઈ ઉપચારની જરૃર નથી અને મનમાં વિશ્વાસ પેદા કરવાની જરૃર છે અને તમારા પતિને એક સમજુ જીવનસાથીની જરૃર છે.

જે તેના કુશળ વ્યવહાર તથા જાતીય જ્ઞાાનથી તેનામાં ભરાઈને પડેલી અજ્ઞાાનતાને દૂર કરી શકે તેની મૂંઝવણ પણ મનોવૈજ્ઞાાનિક છે જેને તમે ઘટાડવાને બદલે વધારી રહ્યા છો નપુંસક પુરુષ હસ્ત મૈ*થુન કરવા અસમર્થ હોય છે.સારી વાત તો એ છે કે તમે બંને આ વિષયનાં કોઈ સારાં પુસ્તકો વાંચો જેમાં જાતીય સંબંધ વિશેની સમજણ આપી હોય. આમ છતાં પણ કોઈ મૂંઝવણ પેદા થાય તો કોઈ સારા માનસિક રોગના નિષ્ણાતને મળો. હસ્ત મૈ*થુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો હા, જો એના વિચારમાં અટવાયેલો રહે તો જરૃર મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા પતિના પ્રશ્નમાં પણ આવું જ બની રહ્યું છે. તમારે તેને આ માનસિક તાણમાંથી બહાર લાવવાના છે. છૂટાછેડા અંગે વિચારવું એ યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *