હું 33 વર્ષની છું, પતિથી સંતોષ ના મળતા તેમના મિત્ર સાથે સમાગમ માણું છું, પરંતુ હવે..

અન્ય

સવાલ: મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે. હું ઇચ્છું છું કે લગ્ન પછી મારો અને મારા પતિનો પ્રેમ હંમેશાં જળવાઇ રહે. હકીકતમાં મેં નાનપણથી મારા માતા-પિતાને મારી નજર સામે સતત ઝઘડતાં જોયાં છે અને હું નથી ઇચ્છતી કે મારા લગ્નજીવનમાં આવી સ્થિતિ ઊભી થાય. લગ્ન પછી પ્રેમ જળવાઇ રહે એ માટે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (વડોદરા)

જવાબ: લગ્નના પછી કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો વર્ષો પછી પણ પતિ-પત્ની બંનેનું ટ્યૂનિંગ એટલું મસ્ત રહે કે ન્યૂલી મેરિડ અથવા બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચેના સંબંધો ફિક્કા પડી જાય. સંબંધોમાં એજ ગેપનું કોઇ મહત્ત્વ નથી. બંને વચ્ચે પરસ્પર સમજૂતી અને પ્રેમ હોય તો ઉંમર માત્ર આંકડો બની જાય છે. બની શકે તો દિવસમાં એકવાર સાથે જમવાનો આગ્રહ રાખો.

આ બાબત તમને સાથે સમય પસાર કરવાની તક આપે છે. હંમેશાં લાગણીનો એકરાર કરો. લાગણીનો એકરાર કરતા રહેવાથી આ લાગણી હંમેશાં જીવંત રહે છે. કપલે બીજાની પસંદ-નાપસંદને સન્માન તો આપવું જ જોઇએ અને સાથે સાથે સપોર્ટ પણ કરવો જોઇએ. આવું વલણ દાખવવાથી બંને વચ્ચે ભાગ્યે જ ઝઘડો થાય છે. જો આટલું ધ્યાન રાખશો તો લગ્ન પછી પણ પ્રેમ જળવાઇ રહેશે.

સવાલ: હું 33 વર્ષની મહિલા છું અને એક સારી સિટીમાં રહું છું, મારા પતિ શહેરની જ એક ખ્યાતનામ કમ્પનીમાં કામ કરે છે અને એ કામના અર્થે બહાર રહે છે મોટાભાગે, અહીં એમના ખાસ એક મિત્ર સાથે મારે સબંધ બંધાયા અને સમાગમ પણ અમે માણ્યું, હવે મને બીક લાગે છે કે જો આ વાતની ખબર મારા પતિને થશે તો મારુ શું થશે,એક મહિલા [આણંદ]

જવાબ: જો સૌથી પેહલા તો તમે આ રિલેશન બંધ કરી દો, બીજું કોઈ તમારા 2માંથી ના કહે ત્યાં સુધી તો તમારા પતિને ખબર પડવાની નથી, એટલે ચિંતા ના કરસો પણ હવે ધ્યાન રાખજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *