હું અને પૂર્વી, બસ એકબીજાના થઇને રહી ગયા, પૂર્વીએ તેની ભીનાશમાં મને ભીંજવી દીધો, તો મારા પ્રેમના ધોધમાં પૂર્વીને મેં પલાળી દીધી હતી..

પ્રતિક્ષા

નમસ્કાર વાંચક મિત્રો સૌની વાત માં આપનું સ્વાગત છે… www.saunivat.com માં સુંદર સુંદર સ્ટોરીઝ વાંચીને હું પોતે અહીં સૌ કોઇને મજા મજા કરાવતી સ્ટોરીઝ કહેવા ફરી એકવખત આપની સમક્ષ આવ્યો છું..આ અનુભવ મારો ખુદનો છે…તો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ…તમારી મારી… આપણા સૌની વાત

આ વાત મારી અને મારી એક એવી ફ્રેન્ડની છે જેને પહેલી વખત મેં જ્યારે જોઇ ત્યારે જ તે મને પહેલી નજરમાં ગમી ગઇ હતી. આમ તો એ મારા પપ્પાના દોસ્તની છોકરી હતી પણ જ્યારે અમે પહેલીવાર એકબીજાને મળ્યા ત્યારે ફસ્ટ સાઇટ લવ કોને કહેવાય તેવી લાગણી મને થઇ હતી. જ્યારે હું તેના ઘરે પહેલીવખત ગયો ત્યારે તેના પપ્પાએ બૂમ મારી પૂર્વી ઓ પૂર્વી જો તને મળવા કોણ આવ્યું છે. આ સાંભળીને ઉછળતી ઉછળતી પૂર્વી તેના ફસ્ટ ફલોર પરના બેડરૂમથી સીડીઓથી જ્યારે નીચે આવતી હતી ત્યારે તેના ઉછળતા અંગોએ મારા રોમરોમાં રોમાંચ ભરી દીધો હતો.

પૂર્વી નીચે આવતાની સાથે જ મને બોલી હાય આઇ.એમ પૂર્વી. મેં સામો પ્રત્યુતર આપ્યો હાઇ આઇ.એમ. જીજ્ઞેશ…જીજ્ઞેશ નામ સાંભળીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે હું એકદમ ટીપીકલ ગુજરાતી પરિવારનો એક સામાન્ય છોકરો હોઇશ. તમારી ધારણા એકદમ સાચી છે પણ ગુજરાતી મીડિયમમાં હું ભણેલો એક સારી તક મળતા બેંગ્લોર સોફટવેર કંપનીમાં સારી પોસ્ટ પર જોબ પર લાગી ગયો હતો. આ વાત જાણીને મારા પપ્પાના મિત્ર ઘણા ઇમ્પ્રેશ થયા હતા અને તેણે મારા ફાધરને કહી રાખેલું કે જીજ્ઞેશ જ્યારે પણ વડોદરા આવે ત્યારે તેને મારા ઘરે અચૂક મોકલજો, મારી ડોટર અને સન સાથે મુલાકાત કરાવવી છે. જેથી તેઓ પણ સોફ્ટવેર કંપનીઓ વિષે જાણે.

આમ મારી મુલાકાત એક ચોક્કસપૂર્વક આયોજીત કરાઇ હોય તેવું મને લાગ્યું. પૂર્વી પણ મને પહેલીવાર મળીને ખુશ દેખાઇ કેમકે હું 6 ફીટ હાઇટ ધરાવતો એક હેન્ડસમ યુવક છું. ધીરેધીરે વાતો વાતોમાં પહેલી જ મુલાકાતમાં અમે ફોન નંબર શેર કરી લીધા ત્યારબાદ અમારી ફોન પર વાતો થવા લાગી. હું બેંગ્લોર હતો ત્યારે જોબ પરથી ફ્રી થાવ એટલે તરત જ પૂર્વીને ફોન લગાવી દેતો હું અને પૂર્વી કલાકો કલાકો સુધી વાતચીતમાં ક્યારે એકબીજાને દિલ દઇ બેઠા તેનો મને ખ્યાલ ન રહ્યો. પૂર્વી પણ મને મનોમન ચાહવા લાગી હતી.

એક દિવસમાં વાતવાતમાં અમે લગ્નની વાત સુધી પહોંચી ગયા. માત્ર લગ્નની વાતો જ નહીં પણ લગ્નની પહેલી રાત્રે શું શું કરવું અને કેવી રીતે કરવું તેની ગહન ચર્ચા થવા લાગી. અમે એકબીજા સામે સાવ હવે ઓપન થઇ ગયા હતા જેથી અમારી વચ્ચે કોઇપણ પ્રકારનો છોછ રહ્યો ન હતો. અમારી બંનેની આવી અંગત અંગત વાતો ચાલતી હતી તેથી હું તો વાતચીતમાં ફોન પર જ ઉત્તેજિત થઇ ગયો હતો અને મારો હાથ મારા અંગત અંગને પંપાળવા લાગ્યો હતો તો ફોન પર સામે પૂર્વીના પણ ઉહકારા મને સંભળાવા લાગ્યા.

મેં પૂર્વીને પૂછ્યુ કે તને શું થાય છે તું શું કરે છે. તે સમયે પૂર્વી શરમાતા બોલી કંઇ નહીં, હું સમજી ગયો હતો એટલે મેં કહ્યું કે હવે ક્યાં આપણે એકબીજાથી અજાણ્યા છે તું બસ મને કહે તું શું કરે છે, એટલે પૂર્વીએ પહેલા મને ફોર્સ કર્યો કે તું કહે તું આપણી આવી વાતો વખતે ઉત્તેજિત થાય તો તું શું કરે છે.

પૂર્વીના દબાણવશ મેં પહેલા જણાવી દીધું કે મારા અંગત અંગને પંપાળુ છું. તો પૂર્વી પણ શરમાતા બોલી કે હું પણ ભીનાશનો અનુભવ કરું છું.પૂર્વીની આ વાત સાંભળીને તે દિવસે મારી ઉત્તેજના બેથી ત્રણ વખત સુધી મેં અનુભવી હતી મેં પૂર્વીને કહ્યું કે આ વખતે વડોદરા આવું એટલે વારો કાઢવો છે…પૂર્વી બોલી જાવ જાવ હું કંઇ નહીં દઉં પણ અંતર્મનમાં તો પૂર્વીની પણ ઇચ્છા હતી જ.

એવામાં નસીબજોગે પૂર્વીને એક પ્રોજેકટ માટે બેંગ્લોર આવવાનું થયું અને તે બેંગ્લોરમાં મારા સિવાય કોઇને ઓળખતી ન હતી એટલે તેણે તુરંત મને ફોન કર્યો તે બેંગ્લોરની એક હોટેલમાં રોકાઇ હતી. જો કે હોટેલ તો પછી એક માત્ર બહાનું હતું તે મારી સાથે મારી રૂમ પર જ રહેતી હતી. એ સમયે મારા કોઇ રૂમ પાર્ટનર હાજર ન હતા તે સમયે હું અને પૂર્વી એકબીજાની નજીક આવી ગયા, તે દિવસે અમારી વચ્ચે જે થયું તેનું વર્ણનો તો મુશ્કેલ છે પણ પૂર્વીએ વ્યકત કરેલી તેની ભીનાશને મારા અંગ અંગમાં મેં માણી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *