‘હું સૂઈ જાઉ પછી મારા પતિ 23 વર્ષની યુવતી સાથે મારા જ ઘરમાં શ-રીર સુખ માણે છે’

અન્ય

અમારી મિલકતના કોઇ વારસદાર નથી એટલે એ અમારી મિલકત માટે આમને ફ-સાવે છે. પણ મારા પતિ આ વાત સમજતાં નથી. જોકે, મહિલા કાઉન્સેલર સાથેની વાતચીતમાં તેના પતિએ આવું કંઇ હોવાનો ઇનાક કર્યો હતો. તેમજ એ છોકરી આવશે તો હું જ કાઢી મૂકીશ, તેમ બાંહેધરી આપી હતી.

Advertisement

મળતી વિગતો પ્રમાણે બોડકદેવમાં રહેતા 57 વર્ષીય માલિનબેન(નામ બદલ્યું છે) સરકારી કચેરીમાં નોકરી કરતાં હતાં. જોકે, શા-રીરિ-ક સમસ્યાને લીધે સ્વૈ-ચ્છિક નિવૃત્તિ લીધી છે. તેમના 65 વર્ષીય પતિ મિલમાં નોકરી કરતા હતા. માલિનીબેને પતિના 23 વર્ષીય યુવતી સાથે સં-બંધ છે કહી મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી.

તેમનો આ-ક્ષેપ હતો કે, ઘરમાં અમારા બે સિવાય કોઇ નથી તો સોફો કેવી રીતે તૂટે? બન્નેના શા-રીરિ-ક સં-બંધ છે. મારા ઘરમાં સીસીટીવી છે. જે પહેલા મારા ફોનમાં દેખાતું હતું હવે એ છોકરીએ તેમાં ગડબડ કરતાં હવે એના ફોનમાં અમારા ઘરનું બધું જ દેખાય છે. હું ઘરની બહાર જઇ શકતી નથી એટલે મેં કેમેરા બંધ કરી દીધા છે. એટલું જ નહીં, કેટલીક વસ્તુઓ ચો-રી થયાનો આ-ક્ષેપ પણ તેમણે લગાવ્યો છે.

મહિલા કાઉન્સેલરને માલિનીબેને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા મૂળ ભાવનગરથી અહીં નોકરી માટે આવેલી 23 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે પડોશમાં રહેવા આવી હતી. હાલ તે અન્ય બીજે રહેવા ગઇ છે. જોકે મને ફ્રેક્ચર તથા પીઠમાં સમસ્યા હોઇ હું ઘે–નની દ-વા લઇને સૂઇ જાઉં પછી એ છોકરી આવે છે. હું સવારે ઊઠું ત્યારે માલીશ તેલ અને સોફામાં માથાના તેલની સ્મેલ આવે છે. તેમજ સોફામાં આ નુક-સાન પણ થયું છે.

અમદાવાદઃ બોડકદેવમાં 57 વર્ષીય મહિલાએ પતિને 23 વર્ષીય યુવતી સાથે સે-ક્સ સં-બંધ હોવાનો મહિલા હેલ્પ લાઇનને ફોન કરી જાણ કરી હતી. મહિલાની ફરિયાદ છે કે, તે ઘે-નની દ-વા લઈ સૂઈ ગયા પછી આ યુવતી તેમના ઘરે આવે છે અને પોતાના પતિ સાથે પોતાના જ ઘરમાં શા-રીરિ-ક સં-બંધ બાંધે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *