IAS ઇન્ટરવ્યૂ પ્રશ્ન, ભારતના ક્યાં ગામની સ્ત્રીઓ કપડાં ઉતારીને કરે છે લગ્ન..

અન્ય

કહેવામાં આવે છે કે ઇન્ટરવ્યૂ માટે એક પેનલ બેસે છે, જે ઉમેદવારોની માનસિક ક્ષમતા અને સામાન્ય જ્ઞાનને પારખવા માટે ઘણા પ્રકારના પ્રશ્ન પૂછે છે. ઘણી વખત એ પ્રશ્ન ઉમેદવારના વિષયની બહારના હોય છે. આજે અમે કાંઈક એવા જ પ્રશ્ન (IAS Interview Questions) લઈને આવ્યા છીએ. તેના જવાબ આપીને તમે પણ તમારું જ્ઞાન ચકાસી શકો છો.

Advertisement

સવાલ : ભારતનાં કયા ગામની યુવતીઓ કપડા ઉતારીને લગ્ન કરે છે?

જવાબ : ચિત્રા ગામ.

સવાલ : સાહિત્ય ક્ષેત્રે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી?

જવાબ : આશાપૂર્ણા દેવી.

સવાલ  : અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?

જવાબ :  રમત ગમત માં.

સવાલ : ભારતનું પ્રથમ પરમાણુ સંશોધન રિએક્ટર કયું છે?

જવાબ : પિશાચ.

સવાલ : દિલ્હીની ગાદી પર બેસનારા પ્રથમ અફઘાન શાસક કોણ હતા?

જવાબ : બહલોલ લોદી.

સવાલ : વિશ્વના એકમાત્ર એવા દેશનું નામ શું છે જેના નકશા તેના રાષ્ટ્રધ્વજ પર લખાયેલ છે?

જવાબ : લક્ઝમબર્ગ.

સવાલ : પ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કોણ છે?

જવાબ : દેવિકા રાણી.

સવાલ : વિમાનના ‘બ્લેક બ’ક્સ’નો રંગ શું છે?

જવાબ : કાળો.

સવાલ : ‘આયર્ન’ શબ્દ કયા રમત સાથે સંબંધિત છે?

જવાબ : ગોલ્ફ.

સવાલ : દુનિયામાં સૌથી વધારે પીવા લાયક પાણી કયા દેશ પાસે છે?.

જવાબ : બ્રાઝીલ.

સવાલ : વોટ્સએપ કયા વર્ષમાં લોંચ કરવામાં આવ્યું હતું?.

જવાબ :  2009.

સવાલ : કયા દેશને ‘સૂર્યોદયનો દેશ’ કહેવામાં આવે છે?.

જવાબ : જાપાન.

સવાલ : GPS નું ફૂલ ફોર્મ શું થાય છે?

જવાબ : ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ

સવાલ : UPSC ની સ્થાપના ક્યારે થઇ હતી?.જવાબ.1 ઓક્ટોબર 1926.પ્રશ્ન.કઈ સાઈડનું ફેફસું નાનું હોય છે?

જવાબ : ડાબી સાઈડનું ફેફસું નાનું હોય છે, જેથી હૃદયને સ્થાન મળી શકે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.