ઈલીએના ડીક્રુજ ટાઈટ કપડાં માં થઇ oops moments નો શિકાર. જુઓ વિડિઓ…

મનોરંજન

બોલિવૂડ અભિનેત્રીઓ માટે સુંદર દેખાવું અને ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. અભિનેત્રીઓ માટે એ એક પડકાર છે કે તેણે હંમેશા પોતાના ચાહકો માટે પોતાની જાતને જાળવી રાખવી પડે છે. આ ગ્લેમરસ દુનિયામાં અભિનેત્રીઓ પણ પોતાના પર ઘણી મહેનત કરે છે..

ઘણીવાર એવું જોવા મળે છે કે સુંદર દેખાવા માટે ઘણી અભિનેત્રીઓ અનેક પ્રયોગો પણ કરતી હોય છે. જે ક્યારેક તેમના પર ભારે પડી જાય છે. બોલિવૂડ અભિનેત્રીઓ ક્યારેક તેમના પોશાકને કારણે ટ્રોલ પણ થાય છે.

સામેની તસવીરમાં ઇલિયાના ડીક્રુઝે બ્લુ વન-પીસ પહેર્યો છે. આ સાથે અભિનેત્રી હળવા મેકઅપમાં જોવા મળી રહી છે. તસવીરમાં અભિનેત્રીનો લુક ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે, જેને તેના ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

વિડિઓ જુઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @BollywoodMedia નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને ઈલિયાનાએ આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *