જો છોકરી ના આ ભાગ ને જોશો તો કોઈ પણ છોકરી તમને પસન્દ કરવા લાગશે…

અન્ય

મિત્રો આજે તમને બતાવીશું કે છોકરી ને કઈ રીતે પટાવવી સાંભળવામાં થોડું વિચિત્ર જેવું લાગે છે પણ ચાલો તમને કહી દીયે કે છોકરી ને ઈમ્પ્રેસ કઈ રીતે કરવી. મિત્રો આજ ના સમય માં દરેક ને એક જીવન સાથી ની જરૂર હોય છે જે પોતાના વિશે વાત કરી શકે તેના વિશે જાણી શકે આજે દરેક છોકરા ને છોકરી ઓની જરૂર હોય છે જો ખરાબ વિચારવામાં ના આવે તો મિત્રતા કરવામાં કોઈ ખરાબી નથી એમા શર્ત કે મિત્રતામાં કોઈ સ્વાર્થના હોય પણ અમુક લોકોની પરિસ્થિતિ હોય છે કે યાર અમારી જોડે તો કોઈ વાત કરવા તૈયાર નથી તો ભાઈ ઓ ગભરાશો નહીં માત્ર આ વસ્તુઓને ફોલો કરો છોકરી વાત શુ સારી મિત્ર બની જશે આજે આ લેખ તમારી સમસ્યાઓને દૂર કરવા માટે લખવામાં આવી છે.

છોકરી પટાવવાની રીત તમે જેને પસંદ કરો છો તેમને પ્રેમથી જુવો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કે પછી પાંચ દિવસ બસ જ્યાં સુધી તેને ખબર ના પડે કે તમે તેણે જુવો છો તે તમને પોતે શોધતી રહેશે અને જ્યારે તેમને જોસે ત્યારે એક સ્માઈલ તો આપસેજ એક કહેવત છે લડકી હસી તો ફસી જે બિલકુલ સાચું છે બસ પછી વાત ચિત ચાલુ કરિ દો પણ થોડી ઓછી નહિતર ઉતાવળ માં બનેલું કામ બગડી શકે છે આ ખૂબ અજમાવેલ ઉપાય છે જે 100 ટકા કામ કરે છે.

કલ્પનાની દુનિયામાં લઈ જાવ.

મિત્રો છોકરી પટાવવા માટે તેને એક અલગ દુનિયામાં લઇ જવી પડશે અરે અરે ગભરાશો નહીં તમારી જોડે ખર્ચો નહીં કરવી એ રહેવાનું આજ દુનિયામાં છે માત્ર તેણે કલ્પનાની દુનિયામાં લઇ જવાની છે અને પણ તે દુનિયામાં જે તેને પસંદ હોય તેવી કલ્પનામાં ઉદાહરણ તરીકે જો તેને હિરોઈન બનવું પસંદ હોય તો તેણે પૂછો કે જો તને કોઈ હીરો પતાની ફિલ્મમાં કામ કરવા માટે લેતો તું શું કરીશ હોવે છોકરી ગતિ રહી તે દુનિયામાં તે ખૂબ સુંદર રીતે વાતો કરીને કહેશે કલ્પના હશે અલગ જ મુસ્કાન તેની આશ પાશ શું થઈ રહ્યું છે તેને ખબર નઈ હોય

ઉત્સુકતા ઉત્પન્ન કરો.

હોવે સમય આવે છે ઉત્સુકતાની જ્યારે છોકરી તમારી સાથે વાત કરવામાં રસ લેવા લાગે ત્યારે તમારે શુ કરવાનું છે કોઈ પણ વાત કરવી છે જેવી કે કોઈ કહાની કે કીસ્સો સાંભળવો છે અને તે પણ રસપ્રદ એવું નહીં કે છોકરીને કંટાળો આવે બસ તમને લાગે કે છોકરી માજા લઈને તમારી વાત સાંભળી રહી છે ત્યારે તમારે કોઈ બહાનું બનાવી ને કહેવાનું કે કાલે વાત કરીએ એમ કહીને ત્યાંથી નીકળી જવાનું આ પણ છોકરી પટાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ કામ યાદ આવી ગયું હવે તે આખી રાત તે વિચાર્યા કરશે કે શુ થયું હશે અને તેના બીજા દિવસે બે ગુણી ઉત્સુકતાથી તમને શોધશે.

છોકરી ને ઊંડાઈ સુધી જાણવાનો પ્રયત્ન કરો.

છોકરીના વિશે ઊંડાણ સુધી જાણો મતલબ કે તેને કઈ વસ્તુની જરૂર છે કયા વિષયમાં નબળાઈ છે શુ પસંદ છે આ બધું તેના આસપાસના લોકો દ્વારા જાણી શકો છો અને ત્યાર પછી થઈ શકે તો તેની મદદ કરો તેને સારું લાગશે હંમેશા તેણે દિલાસો આપો કે તમારા જીવનમાં તે ખાસ છે તેની નાના માં નાની વસ્તુને ધ્યાનમાં રાખો કારણ કે છોકરી ઓને તેની કાળજી રાખનાર છોકરાઓ ઘણી જલ્દી પોતાની તરફ આકર્ષિત થાય છે.

પ્રશંસા કરો પણ જૂઠી નહી.

મિત્રો પ્રશંસા કરવી એ પણ એક કળા છે જે કોઈ દરેકની આવડત નથી હોતી પ્રશંસા સાંભળવી દરેક ને પસંદ હોય છે પણ અમુક લોકો જોશમાં આવીને વધારે પ્રશંસા ના પુલ બાંધી દે છે જેના કારણે છોકરી ને ખબર પડી જાય છે એટલા માટે પ્રશંસા કરો જે વાસ્તવિક માં સારી લાગે.

કારણ કે વધારે પડતા છોકરાનું રિજેક્શન આ કારણે થી થાય છે કે વાત વાતોમાં છોકરીને વધારે તમારા નજીક લાવવા માટે જૂઠી પ્રશંસા ચાલુ કરી દો છો જેના કારણે તેને તે સમયે સારું લાગે છે પણ ત્યાર પછી એકલામાં જઇને વિચારે છે ત્યારે તેને બધું સમજાઈ જાય છે ત્યારે તમે સમજી શકો છો હું શુ કહેવા માગું છું ઠીક છે ચાલો વધીએ એક બીજા નવા પોઇન્ટ બાજુ

મોટી મોટી વાતો કરવી નહી.

વધારે મોટી મોટી વાતો ના કરો મિત્રો કોઈ દિવસ મોટુ મોટુ ફળવું નહીં જેવું કે મારી પાસે મોંઘા માં મોંઘી બાઇક છે કે પછી મારી પોકેટ મની આટલી છે આવું કરવાથી કદાચ તે એ સમયે ઈમ્પ્રેસ થઈ જશે પણ જ્યારે પણ કોઈ વસ્તુ લાવસો તો ક્યાંથી જૂઠા પર જૂઠું બોલવું પડશે તેના કરતાં તમે જેવા છો તેવાને સ્વીકાર કરો જેટલું છે એટલા માં સંતુષ્ટ રહો નહીંતર કોઈક ને કોઈક દિવસે સાચું સામે આવવાનું જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *