લગ્નના એક વર્ષ બાદ પણ શરીર સંબંધ બાંધતો નહોતો પતિ, એક દિવસ પતિને કંઈક આવું કરતા પત્નીએ રંગે હાથ પકડ્યો અને…

અન્ય

હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હ’સ્ત’મૈ’થુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.

* સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હ’સ્ત’મૈ’થુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગ’ર્ભ’નિ’રો’ધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સે-ક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.

* કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સે-ક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હ’સ્ત’મૈ’થુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

* શક્ય છે કે તેઓ સે-ક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.

હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.- એક યુવતી (મુંબઇ)

*સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે.

ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. લગ્ન પૂર્વે મેં ચાર વરસ સુધી નોકરી કરી હતી. હમણા હું સંયુક્ત પરિવારની એક હાઉસવાઇફ છું. મારે પૈસા કમાવા તેમજ સમય પસાર કરવા કોઇ કામ કરવું છે. પરંતુ સાથે સાથે મારી પારિવારિક જિંદગી પર આની કોઇ અસર થાય નહીં એવી મારી ઇચ્છા છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. મને પેઇન્ટિંગ અને ગાવાનો શોખ છે.-

*તમારા મગજમાં ઘણી વાતો ભમે છે. તમારે નોકરી કરવી છે પરંતુ તમારી પારિવારિક જવાબદારી જોતા એ મુશ્કેલ લાગે છે. તમારે પૈસા કમાવવા છે તેમજ સમય પસાર કરવો છે. તેમજ પારિવારિક જીવન પર અસર પાડવી નથી. આમ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા છે જે શક્ય નથી.

નોકરી કરતી મહિલાઓ સાથે વાત કરશો તો તમને ખબર પડશે કે તેમણે કેટલું બલિદાન આપવું પડયું છે. તમે ઘર બેઠા ટયુશન આપવાનું કે ઘોડિયા ઘર ચલાવવાનું કામ કરી શકો છો. પેઇન્ટિંગનો શોખ છે. તો એના પણ ક્લાસ ખોલી શકો છો. બાળકના જન્મ પછી આ બધુ છોડવાની ઇચ્છા હોય તો વધુ પડતી મહત્વાકાંક્ષી યોજના બનાવતા નહીં. જે નિર્ણય લો તે તમારા ભવિષ્યની યોજના વિશે વિચાર કર્યાં પછી જ લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *