લગ્ન ના 5 વર્ષ પછી પણ બૉયફ્રેંડે કરાવેલી મજા ભુલાતી નથી…

અન્ય

સવાલ.હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સે*ક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.

જવાબ.ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સં@ભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સેક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત-મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સેક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.

સવાલ.હું ૨૨ વર્ષની યુવતી છું ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો તેમાં ચળ પણ આવતી હતી તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે પ્લીઝ આનો ઉપાયા જણાવો.

જવાબ.જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા ક્લાઇટેરિસ છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ. કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.

મારી ઉંમર ૩૨ વર્ષ ની છે મારા લગ્ન ૨૭ વર્ષ ની ઉંમરે થયા હતા લગ્ન પેહલા મને એક છોકરો ગમતો હતો અને એ મારો બોયફ્રેન્ડ પણ રહેલો છે અમે બંને સાથે ફરવા જતા સાથે મૂવી જોવા જતા અને ખુબ જ માજા કરતા હતા પરંતુ હવે લગ્ન પછી મારા પતિ એક વર્ષ સુધી તો ફરવા જતા મૂવી જોવા જતા પરંતુ હવે એને કઈ પૂછું તો એ કઈ કહ્યા વગર ટાળી દેય છે તો હું શુ કરું ?.

જવાબ : લગ્ન પેહલા બોય ફ્રેન્ડ હોવા હવે આમ વાત થઈ ગઈ છે એ સમય જ એવો હોય છે કે કઈ કામકાજ ના હોય ખાલી ફરવું રમવું અને ભણવા નું હોય છે કોઈ કામ ના ટેન્શન ના હોય અને વાત રહી તમારા બોયફ્રેન્ડ ની તો હવે એ ભૂતકાળ સમજી ને ભૂલી જવું સારું છે કેમ કે હવે તમારા લગ્ન થઈ ગયા છે.

તમે તમારા પતિ ને સમજાવો કે કામ કાજ સિવાય ની પણ જિંદગી હોય છે અને સાથે ફરવા જવા માટે તૈયાર કરો અને તમારા પતિ કોઈ કકામકાજ ના કારણે ચિંતા માં હોય તો એને સાથ આપો અને નવી જિંદગી ની શરૂઆત કરો પાછળ નો ભૂતકાળ ભૂલી ને આગળ વધવા માં જ મજા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *