લંચ ટાઇમમાં કેન્ટીનમાં કેળું ખાતા મારા બોસ મને જોઇ ગયા, પછી મને પ્રમોશનના નામે એવું કામ કરાવ્યું કે હું ના ન કહી શકી..

પ્રતિક્ષા

હૈલો દોસ્તો હું એક એવી હેલ્થ કોન્સિયસ યુવતી છું કે મેં મારા ફિગરને મેન્ટેન રાખવા મારા ડાઇટ પર ખૂબજ ફોક્સ કરેલું છે મારું નામ તો શેલિના છે અને મારું સ્લીમ ફિગર જોઇને મારી ઓફિસમાં બધી યુવતીઓ મારાથી ઇર્ષા કરે છે ત્યારે મેં મારા આજ સ્લીમ એટલે એક કે સિંગલ બોડીથી મેં કેવી ડબલ મજા કરી હતી તે અનુભવ આજે તમારા સમક્ષ વર્ણવી રહી છું તો આવો તમને કરાવું મારા અનુભવની મજા મારી આપની આપણા સૌની વાતમાં..

હું સેલીના એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર એક્ઝિક્યૂટીવ તરીકે જોબ કરું છું..હું ઓફિસમાં સિનિયર હોવાથી મારે હંમેશા મારા બોસ સાથે તેમની કેબિનમાં જ રહેવાનું હોય છે, હું હંમેશા સ્કર્ટ અને શર્ટ પહેરું છું એટલે મારું ફિગર હંમેશા મારા કપડામાં ઉભાર સાથે બહાર દેખાતું અમારા આવતા ફોરેન કલાઇન્ટસ પણ જ્યારે કોઇ મિટીંગ માટે આવે ત્યારે હું બોસની બાજુમાં બેઠી હોઉં ત્યારે તે કલાઇન્ટસની નજર પણ મારા મરોડદાર અંગો પર જ રહેતી હોય છે..

જ્યારે હું પ્રેઝન્ટેશન આપું છું ત્યારે હું પ્રોજેકટમાં કંપનીના વિઝન સમજાવું ત્યારે પણ મોટાભાગના અમારા ક્લાઇન્ટનું વિઝન બીજે જ મંડરાતું હોય છે અને આ વાત મારા બોસને પણ એટલી જ લાગુ પડે છે..મારી મીઠી મીઠી વાતોમાં આવીને ક્લાયન્ટસ હંમેશા ઓર્ડર આપતા જ હોય છે અને મારા આ પ્રકારના બેસ્ટ પર્ફોમન્સના કારણે હું બોસની વ્હાલી જ રહી છું..મારા બોસને પણ હું મનોમન તો ગમતી જ હતી પણ તેઓ મને ક્યારેય કહી શકતા ન હતા..

હું પણ જાણતી હતી કે મારા બોસ મારા પર ફીદા છે એટલે મને મનગમતું કામ અને પ્રમોશન મળવાનું જ છે. હું મારી સુંદરતાનો ભરપૂર ફાયદો ઉઠાવતી પણ છેલ્લા ઘણા સમયથી મને પામવા આતુર મારા બોસ કંઇક એવા મોકાની તલાશમાં હતા કે તે મને પામી શકે એવામાં એક દિવસ હું બપોરના લંચ ટાઇમે મારા ફ્રૂટ્સ ખાઇ રહી હતી એ સમયે બોસ કેન્ટીનમાં આવી ગયા અને છેલ્લે જ્યારે હું કેળું ખાઇ રહી હતી ત્યારે કેળું પકડવાની અને ખાવાની મારી અદાને જોઇને તે ખૂબજ ભેદી રીતે હસ્યા હું તેમને ઇશારો સમજી ગઇ હતી તે ખાલી એટલું બોલ્યા કે તું તો બધી વાતે પૂરી છો તને તો જાણે બધી વાતનો એક્સપિરિયન્સ છે પણ આ પર્ફોમન્સ મેં ક્યારેય નજરે જોયું નથી.

મારા બોસની આ વાતને હું સમજી ગઇ હતી મારા પણ મારા ડબલ પ્રમોશનની લાલચ હતી એટલે હું પણ હસતા હસતા બોસને બોલી ગઇ કે બસ મોકો મળશે તો આ એક્સિપિરિયન્સને પણ હું ભલીભાતી પર્મફોમ કરી બતાવીશ..એટલે બોસ બોલ્યા પાક્કું જોઇએ છીએ તારું આ પર્ફોમન્સ પણ એમ કહીને બોસ કેન્ટીનથી તેમની કેબિન તરફ જતા રહ્યા.

માર્ચ મહિનો હતો અને એપ્રિલમાં ઇન્ક્રીમેન્ટ આવવાનું હતું મને ખબર પડી ગઇ હતી કે આ વખતનું મારું પર્ફોમન્સ મને શરમાવે તેવું તો છે પણ જો અત્યારે પર્ફોમન્સ આપીશ તો પછી એપ્રિલમાં બીજા માટે એપ્રિલફૂલ જ્યારે મારું ઇન્ક્રીમેન્ટ વંડરફૂલ આવશે બસ પછી તો હું બોસની કેબિનમાં પહોંચી અને બોસ જાણે સજ્જ હતા ઓફિસમાં જે પર્ફોમન્સ આપી શકાય તેવું પર્ફોમન્સ મેં આપ્યું બોસની ઇચ્છાઓની પૂર્તિ માટે મેં એવુ પર્ફોમન્સ આપ્યું કે એસી કેબિનમાં પણ બોસને પરસેવો છોડાવી દીધો હતો.

ત્યારબાદ એકદિવસ બોસના ઘરે પહોંચી અને ત્યાં તેમના શયનખંડમાં એવું પર્ફોમન્સ આપ્યું કે બોસના બેડરૂમમાં જાણે હું તેમની બોસ બની ગઇ હતી પછી તો તે દિવસથી કંપનીની દ્રષ્ટીએ એ મારા બોસ હતા બાકી મારા ઇશારે પલળી જતા મારા બોસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *