મહિલાઓ શરીર સંબધ બાંઘતી વખતે પતિ પાસેથી શું ઈચ્છે છે?

Uncategorized

મહિલાઓ બેડરૂમમાં પુરુષો પાસેથી શું ઈચ્છે છે? મહિલાઓના વિચાર એકદમ અલગ પ્રકારના હોય છે. બેડ પર આવતા જ તે તાત્કાલિક અંગત પળો માટે નથી વિચારતી અને એવું ઈચ્છે છે કે સૌપ્રથમ તેનો પુરુષ પાર્ટનર તેની સાથે વાતચીત કરે. થોડી મજાક કરે અને પછી રોમેન્ટિક વાતચીતથી તે મૂડમાં આવે છે. તો તમને પણ એ વાતની ખબર હોવી જોઈએ કે શરૂઆત કેવી રીતે કરવી જોઈએ.

સામાન્ય રીતે મહિલાઓ બેડરૂમમાં કશું નવું ઈચ્છતી હોય છે. મહિલાઓ ઈચ્છે છે કે તેનો પાર્ટનર અંગત પળો લાઈફમાં કશું નવું કરે અને તેમાં બદલાવ લાવે. પુરુષોએ પણ બેડરૂમમાં મહિલાઓને શું પસંદ છે તે વિશેની જાણકારી રાખવી જોઈએ.

બેડરૂમમાં પુરુષોના મગજમાં સામાન્યરીતે એવું જ ચાલતું હોય છે કે મહિલા પાર્ટનરને ખુશ રાખવી. પણ, આ વાત સંપૂર્ણરીતે સાચી નથી કારણકે પુરુષોને ઓર્ગે-ઝમ એકવખત આવે છે જ્યારે મહિલાઓને મલ્ટિપલ ઓર્ગે-ઝમ આવે છે એવું કહેવાય છે. એકવખત ઓર્ગે-ઝમ સુધી પહોંચી ગયા પછી તેમનો મૂડ થોડો બદલાઈ જાય છે.

ઘણીવખત પુરુષો અંગત પળો દરમિયાન એટલા ગંભીર થઈ જાય છે કે બધું છોડીને બસ એક વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે. ક્લાઈમેક્સ સુધી પહોંચ્યા પછી તરત સૂઈ જાય છે. માત્ર પોતાના આનંદ વિશે વિચારે છે. મહિલાઓને આ પસંદ નથી. આદર્શ સ્થિતિ એ છે કે બંને પાર્ટનર એકસાથે ચરમ પર પહોંચે.

પુરુષોએ અંગત પળો કર્યા પછી તરત સૂઈ જવાની જગ્યાએ મહિલા પાર્ટનરને ભેટવું જોઈએ, તેને કિસ કરી અને ભેટીને સૂઈ જવું જોઈએ. કારણકે મહિલાઓ એવું ઈચ્છે છે કે અંગત પળો બાદ પણ તેનો પાર્ટનર પહેલા જેવો જ ફ્રેશ રહે. પુરુષોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *