હું 31 વર્ષની છું, મને શરીર સુખમાં જાતજાતના આસન અને સ્થળ અજમાવવાનું ગમે છે, પરંતુ મારા પતિ..

અન્ય

સવાલ : સાહેબ, હું ૪૭ વર્ષનો પરીણિત પુરૂષ છું. મારી પત્ની ૪૩ વર્ષની છે. અમારે બે બાળકો છે. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. મને પત્ની સાથે સે*કસ કરવાનું ખૂબ ગમે છે અને અઠવાડિયે શક્ય એટલી વધુ વખત એ આનંદ માણવા માગું છું, પરંતુ પત્નીને એ ગમતું નથી. હું આગ્રહ કરું તો ના ન પાડે, પરંતુ કોઈ પ્રતિભાવ વગર સ્થિર પડી રહે છે. મારે શું કરવું?

જવાબ : આ સમસ્યા માત્ર તમારી નથી, કેટલાય પુરુષો એનાથી પી-ડાય છે. બે બાળકોના જન્મ પછી ઘણી પત્નીઓ પતિને સે*કસની ના પાડી દે છે. જો પત્નીને સે*કસમાં આનંદ ન આવતો હોય તો કાઉન્સેલરને મળીને સે*કસક્રિયા રસપ્રદ અને આંનદદાયક બનાવવાના ઉપાય જાણી લો. જો બાળકો માટે સે*કસ કરવું પડતું હતું, હવે ન કરાય એવા વિચારથી પત્ની ના પાડતી હોય તો તમારી પત્નીને એટલું જ કહેવાનું સર્જનહારે તમને માત્ર બે બાળકોને જ જન્મ આપવાના આશયથી સે*કસનું આકર્ષણ નથી આપ્યું.

જ્યાં સુધી તમારા બીજાશયમાં સ્ત્રીબીજ બને(એટલે કે તમને મા-સિક સ્ત્રાવ થતો રહે) ત્યાં સુધી તમારે સે*ક્સમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. જો એમ ન કરો તો પ્ર’જન’નતંત્રના કોઈપણ અંગનું કેન્સર તમે નોંતરી રહ્યાં છો એ ચોક્કસ જાણશો. બીજું, તમારા પતિ માટે પણ જ્યાં સુધી શુક્રનું ઉત્પાદન થતું રહે ત્યાં સુધી તે સે*કસમાં પ્રવૃત્ત રહે એવો સર્જનહારનો આશય છે. એમને સે*કસથી વંચિત રાખીને તમે એમને પણ કોઈક પ્રકારની શા’રીરિ’ક અથવા મા’નસિ’ક વિકૃતિ તરફ ધકેલી રહ્યા છો. શા’રીરિ’ક વિકૃતિ તો જાણ્યા પછી ઈલાજ થઈ શકે. મા’નસિ’ક વિકૃતિ તેમને લગ્નેતર સંબંધો અથવા કોઈક પ્રકારનો બળાત્કાર તરફ પ્રેરી શકે. માટે સર્જનહારે ગોઠવેલા કુદરતી ક્રમને અનુસરો.

સવાલ : સર, હું ૩૧ વર્ષની પરિણીત મહિલા છું. મને સે*કસમાં જાતજાતના આસન અને સ્થળ અજમાવવાનું ગમે છે. જ્યારે મારા પતિને માત્ર બેડરૂમમાં પરંપરાગત આસનમાં જ સે*કસ ગમે છે. મારે શું કરવું?

જવાબ : સામાન્ય રીતે પતિને નવા પ્રયોગનો શોખ હોય છે અને પત્ની ના પાડતી હોય છે. પત્ની આગ્રહકરે અને પતિ ના પાડે એવું ખૂબ ઓછું બનતું હોય છે. સે*ક્સના વિવિધ આસનો ક્રિયામાં નવતર તત્ત્વ ઉમેરીને એના રોમાંચમાં ઉમેરો કરવા માટે જ પ્રયોજવામાં આવ્યા છે. દરેક પ્રસંગે નવું આસન અજમાવો તો કશું ખોટું નથી. શરત માત્ર એટલી કે એ તમને અને તમારા પતિને શા’રીરિ’ક રીતે અનુકૂળ હોવું જોઈએ. શરીરના બાંધા પ્રમાણે ઘણા લોકો અમુક આસનો નથી કરી શકતા. તેને છોડી દો. તમારા પતિને એટલું જ કહીશ કે તેમણે એક જ આસનનો આગ્રહ છોડીને વિવિધ આસનો અજમાવવા જરૂર જોઈએ.

સે*કસ પ્રાણીઓ માટે એક રૂટિન ક્રિયા છે. માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, તેને એકધારી ઘરેડ કંટાળાજનક લાગવા માંડે છે. એટલે તેમાં વિવિધ પ્રયોગ જરૂરી બને છે. જેનો આઈક્યૂ જેટલો ઊંચો હોય, બુદ્ધિપ્રતિભા જેટલી વધારે હોય એટલો તેને એકનું એક કામ કરવાનો વહેલો કંટાળો આવવા લાગે છે. એમાંથી છૂટવા નવા નવા આસનો અજમાવી જુઓ તો આવકાર્ય છે. પકડાઈ જવાનું કે આબરૂ ગુમાવવાનું જોખમ ન જણાતું હોય એ રીતે નિતનવા સ્થળ પણ જરૂર અજમાવવા જોઈએ. દર વખતે કશુંક નવતર કરશો તો તમને પણ એનો નવો રોમાંચ અનુભવવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *