મારા બાળક નો પિતા મારો દેર છે હવે હું શું કરું ?…

અન્ય

સવાલ : હું ત્રણ બાળકોની માતા છું. લગ્ન પહેલાં મારા પતિને એક પરિણીત સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતો. તે બંને એક વખત શહેર છોડીને ભાગી પણ ગયા હતા. આ બધું મારા પતિએ પોતે મને જણાવ્યું હતું અને સોગંદ ખાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. તેમણે લગ્ન પછી પોતાનું વચન પાળ્યું અને મને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપ્યો. તે સ્ત્રી મારા દિયરની પાડોશણ છે એટલે અવારનવાર તેની સાથે મારો સામનો થાય છે તેને જોતાં જ મારું લોહી ઉકળી જાય છે અને હું બધો ગુસ્સો પતિ પર ઉતારું છું. તેમની સાથે ઝઘડું છું. પછી વિચારું છું કે મારે કારણ વગર પતિ પર ગુસ્સે ન થવું જોઈએ. પરંતુ મારી જાત પર કાબૂ નથી રાખી શકતી. શું આખી જિંદગી આમ જ વીતશે?

જવાબ : જો તમારા પતિ ઇચ્છત તો લગ્ન પહેલાની પોતાના અનૈતિક સંબંધની વાત તમારાથી છુપાવી શકતા, પરંતુ તેમણે એવું નથી કર્યું. તમને બધું જણાવી દીધું છે. ઉપરાંત આ સંબંધ પર તેમણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. અને આટલા વર્ષો સુધી તેમણે તમને ફરિયાદનો એક પણ મોકો નથી આપ્યો. આમ છતાં તમે તેમના પર ગુસ્સે થાવ છો તો એ સ્ત્રીસહજ ઇર્ષા છે. તમારે જ પ્રયત્ન ખરીને તેમાંથી છુટકારો મેળવવો પડશે. કોશિશ કરો કે બંને ત્યાં સુધી તે સ્ત્રીનો સામનો ન થાય. તેથી દિયરના ઘરે ઓછા જાવ. પતિ પર ગુસ્સે થવું કે ઝઘડવું બરાબર નથી. જેમ બને તેમ ગૃહક્લેશથી બચો. તમારી સમસ્યા તમે પોતે જ ઊભી કરેલી છે. તેથી તેમાંથી છુટકારો તમારે જ મેળવવો પડશે.

સવાલ : હું ૨૭ વર્ષની પરિણીતા છું પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ પીઠ ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે આ વિશે તમારો શું અભિપ્રાય છે?હું સંયુક્ત કુટુંબમાં રહું છું એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે અત્યારે મારું વજન ૪૫ કિલો છે.

જવાબ : સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો તમારાં શારી-રિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

મારું નામ ચંદ્રિકા છે, હું 27 વર્ષની ખૂબ જ સુંદર સ્ત્રી છું કારણ કે હું પરિણીત છું, લગ્નના ત્રણ વર્ષ પછી પણ મને કોઈ સંતાન નથી, મારા પતિની ટૂર જોબ છે જેથી તે હંમેશા બહાર રહે છે, હું મારા સસ સાસુ સાથે રહું છું અને એક નેનો દેવર છે. સંતાન ન થવાનું કારણ, ડોક્ટરે મને કહ્યું કે તમારા પતિ ખૂબ કમજોર છે, તો સૌથી પહેલા તેની સારવાર કરાવો, ડોક્ટરને બતાવતા પહેલા મારા પરિવારના સભ્યો વિચારી રહ્યા હતા કે વાંક મારામાં છે,

જ્યારે મેં આ વાત કહી મારી સાસુને. ડૉક્ટરે કહ્યું કે પતિમાં તકલીફ છે એટલે એ લોકો શાંત થયા, નહીંતર એ લોકો હંમેશા ટોણા મારતા હતા, જ્યારે હું આ વાત મારા સાસુને કહેતી હતી ત્યારે મારો દેવર પણ ત્યાંજ હતો . મારા સાસુ-સસરા બંને નીચેના માળે રહે છે અને મારો રૂમ ઉપરના માળે છે, મારા દેર નો રૂમ પણ મારા રૂમની બાજુમાં જ છે,

તે દિવસે રાત્રિભોજન કર્યા પછી તેઓ ટેરેસ પર ચાલી રહ્યા હતા, ત્યારે દેર એ આવીને કહ્યું ભાભી શું વાત છે.તો તું બહુ સુંદર લાગી રહી છે, તારા ડીઓડરન્ટની ગંધથી કોઈ પણ છોકરો તારી તરફ ખેંચાઈ જશે, મેં જૂઠું કહ્યું, ચૂપ રહે, મેં તેની સામે જોઈને કહ્યું. ત્રાંસી આંખે, થોડી વાર વાત કર્યા પછી એને માં ના બનવા નું કારણ પૂછ્યું તો મેં હકીકત જણાવી દીધી

તેને મજાક માં કહ્યું કે હું મદદ કરી દવ, હું નીચે જોઈ ને સ્માઈલ આપતી રૂમ માં જતી રહી એ પણ પાછળ પાછળ આવી ગયો અને અમે બંને એક બીજા માં સામે ગયા. આ બધું આખી રાત ચાલ્યું, આજે 3 મહિના થઈ ગયા, અને એક સારા સમાચાર પણ છે, હવે હું મા બનવાની છું, મારા બાળક ના પિતા મારો દેર છે પણ બધા આ વાત થી અંજાન છે તો હવે મારે શું કરવું ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *