મારી ઉમર 20 વર્ષ છે, મેં મારાં ભાઈ-ભાભીને સમાગમ કરતાં જોયાં ત્યારથી મને ઇચ્છા થાય છે, પરંતુ ભા..

અન્ય

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 27 વર્ષ છે, હું જે છોકરીને પ્રેમ કરું છું તેની ઉંમર 30 વર્ષ છે. તે મને ખૂબ જ ગમે છે, અમે લગ્ન કરવા માગીએ છીએ પણ મને એક પ્રશ્ન એ થાય છે કે તે મારા કરતાં ઉંમરમાં મોટી છે તો શું મારે તેની સાથે લગ્ન કરવાં જોઇએ? અમારા વચ્હે અનેક વાર શરીર સંબંધ પણ બંધાયા છે. અમે છેલ્લાં પાંચ વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. મને યોગ્ય ઉત્તર જણાવશો.

જવાબ: છેલ્લાં પાંચ વર્ષથી એકબીજાને પ્રેમ કરો છો મતલબ કે જે સમયે તમારો સંબંધ શરુ થયો હશે તે સમયે તે છોકરી 25ની હશે. તમારી સાથે સંબંધમાં હોવાને કારણે જ તેણે અત્યાર સુધી લગ્ન નહીં કર્યાં હોય, અને હવે પાંચ વર્ષના સંબંધ બાદ તમે આવું વિચારવા બેસો છો? ઉંમરમાં તફાવતની જાણ તો તમને પહેલાં પણ હશે જને? વળી આપણાં દેશમાં જ એવા કેટલાય કિસ્સા છે જેમાં છોકરા કરતાં છોકરી મોટી હોવા છતાં બંનેનું દાંપત્યજીવન ખૂબ જ સારું ચાલ્યું હોય. તમે સચીન તેંડુલકર અને તેની પત્ની અંજલિનો જ દાખલો જુઓ. અંજલિ સચીન કરતાં દસ વર્ષ મોટી છે. સ્ત્રી તમારા કરતાં ઉંમરમાં મોટી હોય તો તે કારણે કંઈ જ સમસ્યા નહીં થાય.

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 23 વર્ષ છે, મને ઘણી વાર રાત્રે સપનામાં કોઇ હીરો કે કોઇ છોકરો આવે ત્યારે જાણે એ મને હગ કરતો હોય, કિસ કરતો હોય એવું દેખાય છે, તે પછી વ’જા’ઇનામાં ખૂબ અડવાનું મન થાય, પગ ટાઇટ કરી દેવા પડે, અને કોઇ કુશનને પગ વચ્ચે દબાવવું પડે છે. એ જગ્યાએ વા’ઇબ્રે’શન ફીલ કરું છું . આવું મને કેમ થતું હશે?

જવાબ: તમને જે થાય છે તેને સ્વ’પ્નદો’ષ કહેવાય. આવું દરેક લોકોને થાય, પુરુષને સ્ત્રીઓ કરતાં વધારે પ્રમાણમાં થતું હોય છે, માટે આ અંગે ગભરાવું નહીં, આ નેચરલ છે. દિવસ દરમિયાન તમે જેવા વિચારો કરો છો એ પ્રમાણે તમને રાત્રે સ્વપ્ન આવે છે.

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 17 વર્ષ છે, મેં એક વાર મારાં મોટાભાઇ અને ભાભીને તેમના રૂમમાં સમાગમ કરતાં જોયાં હતાં. ભાભી તેમને વળગીને ઊભાં હતાં અને ભાઇ ભાભીને તેમના ગળે અને લિપ્સ ઉપર કિસ કરતાં હતા. તે સમયે તો હું જલદીથી ત્યાંથી નીકળી ગયો પણ તે પછી મને પણ આવી બહુ ઇચ્છા થાય છે, મને પણ મારાં ભાભીને એવું કરવાનું મન થાય છે, આવા વિચાર આવે ત્યારે મને ડર લાગે છે કે આવું ન વિચારવું જોઇએ, પણ મને તે વિચાર કરીને મજા આવે છે, અને એ વિચારથી હું ઘણી વાર મા’સ્ટરબે’ટ પણ કરી લઉં છું. શું મને ભાભી માટે પ્રેમ હશે?

જવાબ: ના, તમને પ્રેમ નથી જ. તમે તમારાં ભાઈ અને ભાભીને એ રીતે જોયાં એટલે તમને પણ એવું કરવાનું મન થાય છે. તમને માત્ર આ’કર્ષ’ણ છે, તમને પ્રેમ નથી. આ રીતે કોઇની અંગત પળો પણ ન જોવાય, હવે આવું ન કરતાં. વળી રહી વાત ભાભીને કંઈ કરવાની તો એવું બિલકુલ ન કરતા, આ ખોટી વાત છે. હાલ તમારું મન ભણવામાં પરોવો, બીજી પ્રવૃત્તિ કરો, આ વાતને સદંતર ભૂલી જાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *