મારી ઉમર 30 વર્ષની છે, હું અઠવાડિયામાં 3 વાર શરીર સુખ માણું છું, પરંતુ હવે..

અન્ય

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૧૭ વર્ષ છે. મારા ઘર નજીક રહેતા એક છોકરા સાથે મારે રિલેશન છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તેણે હમણાં થોડા સમય પહેલાં મને કિસ કરી હતી. આ અમારી પહેલી કિસ હતી. પણ તેણે કિસ કરી તે પછીથી મારી વ’જા’ઇનામાંથી પાણી નીકળ્યું હતું, એટલું જ નહીં મને પગ પણ દુખવા લાગ્યા હતા. મારે જાણવું છે કે આવું કેમ થયું હશે?

જવાબ : વિજાતીય આકર્ષણ થાય અને ગમતી વ્યક્તિ અડે ત્યારે ઉત્તેજના થાય જ. આ ઉંમરે આ આકર્ષણ ઘણું હોય. તેવા સમયે વિજાતીય સ્પર્શ ખૂબ જ રોમાંચક લાગતો હોય છે. તે સ્પર્શના કારણે તમને રોમાંચ થયો હશે, આ નિકટતાને કારણે વ’જા’ઇના વેટ થઇ હોય,

આ વિશે ગભરાવાની જરૂર નથી. તે વેટ થવાને કારણે જ પગમાં દુખાવો થયો છે. આવું થવું સામાન્ય છે, પણ લગ્ન પહેલાં અને આ ઉંમરે આ રીતે નિકટતા કેળવવી યોગ્ય નથી, માટે હાલ ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. સારા સારા પુસ્તકો વાંચો, મન આર્ટ ઉપર કેન્દ્રિત કરો, હાલ આ વિચારો કરવા યોગ્ય નથી, મારી સલાહ તમને આ જ રહેશે.

પ્રશ્નઃ સાહેબ મારી એક તોફાની બહેનપણી પૂછયા કરે છે, દ્રાક્ષનો રસ કાઢયો કે નહીં? પણ એનો અર્થ કહેતી નથી, તો એ શું હોય છે.

જવાબઃ એનો અર્થ થાય છે સમાગમનો પહેલો અનુભવ લીધો કે નહીં. ઘણી યુવતીઓ જનનાંગની ઉપર આવેલી ક્લીટરીને દ્રાક્ષ, ચેરી, વટાણો વગેરે નામે ઓળખે છે. સમાગમમાં એ દ-બાણ અને ચરમસીમા વખતે પ્રવાહી સ્ત્રાવ થાય એને દ્રાક્ષ અથવા ચેરીનો રસ કાઢવાની ઉપમા અપાય છે.

પ્રશ્નઃ સર, પત્નીને સુખી રાખવા અઠવાડિયામાં ત્રણ વખત સમાગમ કરવો કે વધારે વખત?

જવાબઃ ભાઈ, અઠવાડિયામાં કેટલી વખત સમાગમ કરવો એનો કોઈ નિયમ નથી. પતિ-પત્ની બંનેને જેટલી વખત જરૂર જણાય એટલી વખત પરસ્પર સંમતિથી સમાગમ કરી શકાય. બીજું, પત્નીને સુખી રાખવા માટે માત્ર સમાગમ જ જરૂરી નથી. એને પ્રેમ આપો, એની ઈચ્છાને માન આપો, જાહેરમાં એનું સન્માન જાળવો અને પ્રસંગે પ્રસંગે તમે એની દરકાર કરો છો એ પુરવાર કરતા રહો એ પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *