એકવાર મારો બોય ફ્રેન્ડ મને હોટેલમાં લઇ ગયો, અમે એક કલાક માટે રૂમ રાખી પણ પછી એવું બન્યું…

પ્રતિક્ષા

હૈલો દોસ્તો, હું તમારી અધૂરી ઇચ્છાઓને પૂરી કરવા માટે અથવા તો તમારા સૂતેલા અરમાનોને ફરી જગાવવા માટે આવી ગઇ છું. મારી આ વાત સાંભળીને તમે ચોક્કસપણે એવી જગ્યાએ હાથ નાખશો કે જે તમે અત્યારસુધી કંટ્રોલ કરતા આવ્યા હતા તો ચાલો શરૂ કરાવું તમને એ રંગીન દુનિયાની સફર મારી આપની આપણા સૌની વાતમાં

મારું નામ સેન્ટીલા છે….મારું નામ જેટલી સેન્સેશ્લ છે એવી જ હું રિયલ લાઇફમાં પણ છું….કેટેગરીની વાત કરીએ તો મારી નમણી કાયા જોઇને ભલભલા પલળી જાય એવું મારું બદન છે…હવે તો મારી કોલેજ પૂરી થઇ ગઇ છે અને મારા મેરેજ પણ નકકી થઇ ગયા છે…પણ કોલેજકાળમાં મેં અને મારા બોય ફ્રેન્ડે જે કાંડો કર્યા છે તેની જો હું વાત કરવાનું શરૂ કરોને તો મારી અધૂરી વાતે જ તમે સુખની એ સીમાને ઓળંગી જશો કે તમને એવી તૃપ્તીનો અહેસાસ થશે કે હાશ…

આવા તો મારા અનેક રંગીન કિસ્સાઓ છે જેમાંનો એક કિસ્સો આજે હું તમારી સાથે શેર કરવા જઇ રહી છે..આ વાત જ્યારે હું કોલેજમાં ભણતી હતી ત્યારની છે ત્યારે મને એક છોકરો ખૂબજ ગમતો એ છોકરાની નામ ધીરજ હતું…ધીરજ આમ તો ખાલી નામનો ધીરજ હતો બાકી ગમે તે વાતમાં અધીરો બની જાય તેવો તેનો સ્વભાવ હતો…રેગ્યુલર જીમમાં જતો હોવાથી તેની બોડી એકદમ હિરો જેવી હતી…તેના મસલ્સ જોઇને આખીયે કોલેજની છોકરીઓ તેના પર ફીદા હતા.

પણ મેં મારી કામણગારી કાયાથી ધીરજને એવો લપેટામાં લીધો હતો કે મને પામવા માટે તો ધીરજ અડધી રાત્રે પણ દોડી આવે. ધીરજ અને મારી દોસ્તીની વાત ધીમેધીમે આખી કોલેજમાં ખબર પડી ગઇ હતી…ધીરજની સ્પોર્ટસ બાઇકમાં હું મારા અંગોને તેના ખભ્ભા પણ એવી રીતે ટેકવતી કે અમને જોઇને કેટલાયના ગિલ્લી દંડા ઉડવા લાગે..

હું ઇચ્છતી કે મારાથી બધી છોકરીઓ ઇર્ષા કરે..કેમકે કોલેજનો સૌથી સ્માર્ટ છોકરો મેં મારા કબજામાં લઇ લીધો હતો…મેં કહ્યું નેકે ધીરજ ખાલી નામથી જ ધીરજ હતો તે ગમે તે વસ્તુને પામવા ખૂબજ અધીરો બની જતો…એક દિવસ ધીરજે મને કહ્યું કે તું મને આમ ક્યાં સુધી ડોલાવીશ…ક્યારેક તો મજા કરવા દે.. હું શરમાઇ ગઇ એટલે ધીરજે મારી કશીજ વાત ન સાંભળી અને તેણે કહ્યું કે બોલ ક્યારે જવું છે…મેં કહ્યું ક્યાં…ધીરજ કહે હોટેલ પર…મેં ઇન્કાર કર્યો પણ અંદરથી તો મને પણ બહુ જ ઉપાડા હતા કે ધીરજ હવે કંઇક મેળ પાડે તો સારું…

ઉપરછલ્લો મેં ઇન્કાર કર્યો એટલે ધીરજે કહ્યું એવું ના ચાલે કાલે સવારે મળીએ એમ કહીને અમે છુટ્ટા પડયા…હવે બસ એક જ રાતનો ઇંતઝાર હતો પછી તો મેદાનમાં રમવા એક ખેલાડી આવવાનો જ હતો…એટલે રાત્રે જ મેં બધુ ક્લિન કરી નાખ્યું…મેં વિચાર્યું કે આવું તો કેવું ખરાબ લાગે તો ધીરજે પણ એવું જ વિચારીને રાત્રે જ બાલ દાઢી કરાવી લીધા…હવે તો બસ બધુ જ લીસુ લીસુ હતું…હવે ત્વચા એકદમ કોમળ હતી…બસ હવે તો ઇંતઝાર હતો એ અમીછાંટણાનો જો થવાની બસ તૈયારી જ હતી..

હું અને ધીરજ બાઇક પર બેસીને હાઇવેની એક હોટેલ પર ગયા ધીરજે રૂમની ઇન્કવાયરી કરી એટલે હોટેલ સંચાલક પહેલી નજરે જ ઓળખી ગયો કે કેટલી કલાક માટે જોઇએ છે…ઘરે જવાની ઉતાવળ હોવાથી એક કલાકના રૂપિયા ચૂકવીને અમે રૂમ રાખી લીધી…જેવો જ હોટેલની રૂમનો દરવાજો ખોલ્યો ધીરજના તો ખબર નહીં પણ મારા ધબકારા વધી ગયા હતા..

કેમકે અત્યારસુધી ઉપર છલ્લી મેં મજા કરેલી પણ પહેલીવખત રૂમની અંદર જઇને અંદરનો આનંદ અનુભવવાનો હતો…ધીરજ પણ આતુર હતો મેં પહેલેથીજ ધીરજને જણાવી દીધુ હતું કે હું સુરક્ષા વીના આગળ નહીં વધુ એટલે ધીરજ તેની બધી તૈયારીઓ સાથે આવ્યો હતો..પણ એમ પહેલીવારમાં થોડુ સહેલુ હોય…મિનિટો ગણાઇ રહી હતી અને અમે બંને અનુભવમાં નવા હતા તિવ્ર આવેગોના પડકારો હું ઝીલી રહી હતી અને મુખમાંથી નીકળતા ઉહકારા કદાચ હોટેલના દરવાજાની બહાર પણ સંભળાતા હોય શકે છે.

ખૂબજ પ્રયાસો થયા અંતે એ ઘડી આવી જ પહોંચી જેનો અમને ઇંતઝાર હતો એ ક્ષણે એટલો અહેસાસ જરૂરથી થયો કે સુખની પ્રાપ્તિ માટે દુખની અનુભૂતિ માંથી પસાર થવું પડતું હોય છે પણ અહીં કોઇ દુખ નહોતું થોડું દર્દ હતું અને એ દર્દ બાદ આવેલી મજાને હું હવે વધારે તો નહીં વર્ણવી શકું…મને આશા છે કે આપને મેં કરાવેલી આટલી સફર સુખની અનુભૂતિ સુધી પહોંચાડી ગઇ હશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *