માસિક બાદ ક્યારે શરીર સુખ માણી શકાય ? માસિક દરમિયાન કરવા થી થાય છે આ ગંભીર સમસ્યાઓ..

અન્ય

પ્રશ્ન : હું દરરોજ મા’સ્ટ’ર’બે’શ’ન કરવા ટેવાયેલો છું અને મને કોઈ જ તકલીફ નથી. પરંતુ કોઈ કારણોસર જ્યારે બહારગામ હોઉં અને ૨ કે ૩ દિવસ મા’સ્ટ’ર’બે’શ’ન ન કરું અને જ્યારે ૨-૩ દિવસ બાદ મા’સ્ટ’ર’બે’શ’ન કરું તો મારું શુ’ક્ર એકદમ પાણી જેવું પાતળું અને સાવ ઓછી માત્રામાં નીકળે છે અને ત્યારબાદ પે-નિસમાં થોડીકવાર દુખાવો પણ થાય છે જ્યારે દરરોજ મા’સ્ટ’ર’બે’શ’નમાં નથી થતું અને શુ’ક્ર પણ વધુ અને ઘટ્ટ નીકળે છે. તો સલાહ આપવા વિનંતી.

જવાબ : તમે બહારગામ હોવ ત્યારે સ્વાભાવિક રીતે જ તમારે વધારાનું કામ કરવું પડે. મુસાફરીનો થાક લાગે, ચાલવાનું વધારે થાય. ખાવા-પીવાનું ઘર જેવું ન મળે. જે મળે તેનાથી ચલાવી લેવું પડે. એ ખોરાક પોષણક્ષમ ન પણ હોય. ત્યારે તમારા શરીરને જે ઊર્જા મળવી જોઈએ એ ન મળે એટલે કે શરીરને જરૂરી ઊર્જામાં ઘટ પડે. તેની સામે વધારાનું ચાલવાનું, મુસાફરીનું અને અન્ય કામોનું ભારણ વધે. આ બધાના સરવાળારૂપે તમારા શરીરમાં સીમન(શુ’ક્ર) બનવાની ક્રિયા ધીમી પડી જાય. સીમન બનાવવા માટેના પોષક દ્રવ્યો પણ તમારા ખોરાકમાં બહારગામના દિવસો વખતે ન મળતા હોય. તેથી સીમન ઓછું જ બને. શારીરિક થાક તમને આરામ કરવા પ્રેરતો હોય ત્યારે તમે મા’સ્ટ’ર’બે’શ’ન કરો તો સીમન ઓછું ડિ’સ્ચા’ર્જ થાય અને તમને પે-નિસમાં દુખાવો પણ થઈ શકે.

પ્રશ્ન : મારા લગ્ન થયા નથી. હું જ્યારે પણ મારા પાર્ટનર સાથે વાતો કરું ત્યારે મારું પે-નિસ ખૂબ ઉત્તેજિત થઈ જાય છે. જો રાતના સમયે કોલ પર વાતો કરું તો પે-નિસમાં ઉત્તેજના એટલી બધી થઈ જાય છે કે વાત કરતાં કરતાં મા’સ્ટ’ર’બે”ટ કરવું પડે છે. આ સમસ્યા મને રોજ એની સાથે વાત કરતી વખતે થાય છે. તો મારે શું કરવું જોઈએ.

જવાબ : તમારે હાલ પૂરતું તમારા પાર્ટનરના કોલની રાહ જોયા વગર રાત્રે મા’સ્ટ’ર’બે’ટ કરવું જોઈએ. આમ તો કોલ કરતાં કરતાં મા’સ્ટ’ર’બે’ટ કરવામાં કશું ખરાબ નથી. ૫રંતુ એ પેટર્ન પકડી રાખશો તો તમને એની જ ટેવ પડી જશે. અને કોલ ન આવે તો તમારે ઉપાધિ થશે. તમને જે થાય છે એ ઉંમરના કારણે સ્વાભાવિક રીતે થવું જોઈએ એ જ થાય છે. લગ્ન પછી કે એ પહેલાં તમે સે-ક્સ કરશો ત્યારે ઉત્તેજના એટલી બધી વધી જશે કે તમારું પે-નિસ હજી વજાઈનામાં પ્રવેશ થાય કે તરત તમે ડિ’સ્ચા’ર્જ થઈ જશો. પરંતુ ચિંતા કર્યા વગર જેમ થાય એ થવા દો. સમય જતાં તમારી ઉત્તેજના ઓછી થશે. સે-ક્સની નવાઈ ઓસરતી જશે તેમ તેમ આપોઆપ બધું બરાબર થઈ જશે.

પ્રશ્ન : મારે જાણવું છે કે જ્યારે છોકરીઓને માસિક આવે ત્યાર પછી ત્રીજા દિવસે સે-ક્સ કરીએ તો તે ગર્ભ રહેવાની સંભાવના હોય ખરી ? અને માસિક બાદ સે-ક્સ ક્યારે થઇ શકે ?

જવાબ : તમે પરિણીત છો કે કુંવારા એનો ખુલાસો કર્યો નથી. છતાં તમને જવાબ આપીએ છીએ. છોકરીઓને માસિક આવે એ પછીથી તેનો રક્તસ્ત્રાવ બંધ થઈ જાય ત્યાં સુધી સે-ક્સ કરવાથી ગર્ભ રહેવાની સામાન્ય રીતે કોઈ શક્યતા હોતી નથી. પરંતુ આ દિવસોમાં સે-ક્સ કરવું બંનેને અનુકૂળ છે કે નહીં એ ખાસ તપાસવું પડે. માસિકસ્ત્રાવના કારણે સ્ત્રીને વજાઈના વધારે સંવેદનશીલ થઈ ગઈ હોવાથી એ વખતે સે-ક્સ કરવાથી તેને બળતરા કે અગવડ થઈ શકે. વળી માસિકસ્ત્રાવમાં નીકળતું પ્રવાહી મોટેભાગે દુર્ગંધ ધરાવતું હોય છે.

એવામાં સે-ક્સ તમને અનુકૂળ આવે કે ન આવે, તમારી પાર્ટનરને અનુકૂળ આવે કે ન આવે એ પ્રશ્ન છે. ગર્ભ રહેવાનો આધાર ફેલોપિયન નળીમાંથી બીજ રીલીઝ થઈને ગર્ભાશયમાં ક્યારે પહોંચે તેની ઉપર છે. આ દિવસ ચોક્કસ ગણતરીથી નક્કી કરીશ શકાતો નથી. માસિક પૂરું થયા પછીના દિવસથી ગમે ત્યારે નવું બીજ ગર્ભાશયમાં આવી શકે. તમારા શુ’ક્રાણુ ઓછામાં ઓછા ત્રણ દિવસ સક્રિય રહે છે. ઘણાને અઠવાડિયું સક્રિય રહે છે. એટલે માસિક શરૂ થયાના ત્રીજા દિવસે સે-ક્સ કરો તો જો તમારા શુ’ક્રાણુ બળવાન હોય અને તમારી સાથીદારને માસિક પૂરું થાય કે તરત જ નવું બીજ આવી જતું હોય તો ગર્ભ રહેવાની શક્યતા ચોક્કસ ઊભી થાય.માસિક શરૂ થવાનું હોય તેની પહેલાંના ચાર દિવસ સે-ક્સ કરવાથી ગર્ભ રહેવાની શ્કયતા નહિવત હોય છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૨ વર્ષની છે, મારી પે-નિસની સાઇઝ ૪ ઇંચ છે, મારે પે-નિસની સાઇઝ વધારવી છે, તો શું કરી શકાય ?

જવાબ : તમારે પે-નિસની સાઈઝ શું કરવા વધારવી છે? જો એમ માનતા હોવ કે પે-નિસની સાઈઝ વધુ હોવાથી તમારા પાર્ટનરને આનંદ કે સંતોષ વધારે મળશે, તો એ માન્યતા ભૂલભરેલી છે. પે-નિસની સાઈઝથી તમારા સાથીદારને કદાચ શરૂઆતમાં વધારે ઉત્તેજના થાય, પરંતુ ધીમેધીમે માત્ર સાઈઝથી થતી ઉત્તેજના અને સંતોષ ઓછાં થવા લાગશે. ખરેખર સે-ક્સનો આનંદ વજાઈના કે પે-નિસની સાઈઝમાં નહીં સે-ક્સની ટેકનિકમાં, સે-ક્સ વખતની નિરાંતમાં અને એકબીજા માટેની લાગણીમાં છુપાયેલો હોય છે.

એટલે અમારી સલાહ છે કે તમે સાઈઝ વધારવાની મથામણમાં સમય બગાડીને દુઃખી થવાને બદલે અન્ય ટેકનિક ઉપર ધ્યાન આપશો તો તમારા સાથીદારને વધારે સંતોષ આપી શકશો. પે-નિસની સાઈઝ ભારતીય ધોરણો મુજબ ૪ ઈંચ હોય તો એ નાની ન ગણાય એ ખાસ જાણી લેશો. ૨૦૧૬માં વિશ્વવ્યાપી સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ ભારતીય પુરૂષના પે-નિસની સાઈઝ ૪ ઈંચથી ૪.૫ ઈંચ હોય છે. એટલે તમે સરેરાશ ભારતીય નાગરિક જેટલી જ સાઈઝ ધરાવો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *