માતા બેસણાંમાં ગઈ, અને ખેતર માલિકે સગીર દીકરી સાથે કર્યું ગંદુ કામ

અન્ય

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ખુદ ખેતર માલિકે જ પોતાના ત્યાં ભાગીયા તરીકે કામ કરતી વિધવા મહિલાની સગીર દિકરીને દુ’ષ્ક’ર્મ નો ભોગ બનાવી હોવાની ઘટના સામે આવતાં જ હડકંપ મચ્યો છે. ખેતરમાં એકલતાનો લાભ લઇ ખેતર માલિક નરાધમ બન્યો હતો. ગરીબ કન્યા સાથે દુ’ષ્ક’ર્મ આચર્યાની ઘટના સામે આવતાં પાંથાવાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ-રોપીને ઝડપી પાડ્યો.

રાજ્યમાં દિવસેને દિવસે દુ’ષ્ક’ર્મના ગુ-નાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક દુ’ષ્ક’ર્મ ની ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે ભાગીયા તરીકે ખેતમજૂરી કરતી વિધવા માતાની સગીર પુત્રી દુ’ષ્ક’ર્મનો ભોગ બની છે. આરખી ગામે રહેતા સુરેશ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે એક વિધવા મહિલા ચોથા ભાગે ખેતમજુરી કરી રહી હતી. જોકે વિધવા મહિલા પોતાના પરિવાર સાથે ખેતરમાં જ છાપરું બાંધીને રહેતી હતી. વિધવા માતા મોત પ્રસંગે બેસણામાં ગયા હતા,

તે સમયે સગીર દીકરી એકલી ઘરે હતી. સગીરા પોતાના ખેતરમાં નીંદણ વાવવા ગઈ તે સમયે એકલતાનો લાભ લઈ સુરેશ પટેલ ખેતરમાં આવી ગયો અને સગીરા સાથે ખેતરમાં જ દુ’ષ્ક’ર્મ આચર્યુ હતું. જોકે તે બાદ સગીરાની હાલત લથડતાં તે જ સમયે બેસણામાંથી પરત ફરેલી તેની માતાને પોતાની હાલત લથડી હોવાનું જણાવ્યુ હતું. માતાએ પૂછપરછ કરી તો સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. વિધવા માતા સગીરાને સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી.

ત્યારે માતે પાંથાવાડા પોલીસ મથકે પહોંચી હતી, અને દુ’ષ્ક’ર્મ ગુજારનાર ખેતર માલિક સુરેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ-રોપી સુરેશ પટેલ સામે ગુ-નો નોંધી ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટનાને લઈ ખેતર માલિક સામે સ્થાનિક લોકોએ ફિટકાર વરસાવ્યો છે. દીકરીના માતા દ્વારા આપેલ ફરિયાદના આધારે પોલીસે દુ’ષ્ક’ર્મ, એટ્રેસિટી સહિતની કલમો લગાવી આ-રોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *