હું 36 વર્ષની છું, મે મારા જમાઈ સાથે અનેક વાર સમાગમ કર્યું છે, પરંતુ હવે તે

અન્ય

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું અને મારી કરિયરમાં સારી રીતે સેટલ છું. હું એક પુરુષના પ્રેમમાં છું જે મારાથી લગભગ 12 વર્ષ મોટા છે. તેઓ બહુ સમજદાર અને આર્થિક રીતે સેટલ છે પણ મારા પરિવારને આ સંબંધ સામે વાંધો છે. તેમને લાગે છે કે આટલા વર્ષનો તફાવત હોય એવા પુરુષ સાથે હું ખુશ નહીં રહી શકું? શું ખરેખર મારા સંબંધનું કોઇ ભવિષ્ય નથી? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : દરેક રિલેસનશીપના ફાયદા અને ગેરફાયદા હોય છે અને સંબંધ સફળ સાબિત થશે કે નિષ્ફળ એ વાતનો આધાર બંને વ્યક્તિના સંયુક્ત પ્રયાસ પર આધાર રાખે છે. મોટી ઉંમરનો વ્યક્તિ જ્યારે પોતાના કરતા નાની ઉંમરની યુવતીને ડેટ કરતો હોય છે ત્યારે તે શરૂઆતમાં એ વાત સ્પષ્ટ કરે છે કે આ સંબંધ ક્યાં સુધી આગળ જઈ શકે તેમ છે. જ્યારે યુવાન છોકરો કમિટમેન્ટને લઈને ડરતો હોય છે.

મોટી ઉંમરના પુરુષોનો આત્મવિશ્વાસ યુવાન છોકરીઓને આકર્ષિત કરે છે. કારણકે આ પુરુષો સહજતાથી પોતાની વધારે ઉંમરનો સ્વીકાર કરે છે. મોટી ઉંમરના પુરુષો આર્થિકરીતે આત્મનિર્ભર હોય છે અને સામાન્યરીતે કપલ્સ વચ્ચે પૈસા બાબતે જે માથાકૂટ થતી હોય તે અહીં જોવા મળતી નથી. મોટી ઉંમરના પુરુષોના જૂના અનુભવના કારણે બેડ પર તેમનો આત્મવિશ્વાસ જોવા મળે છે.

તેઓ આર્ટ ઓફ લવ મેકિંગમાં માસ્ટર હોય છે. સાથે-સાથે મોટી ઉંમરના પુરુષ ખૂબ જ મેચ્યોર પણ હોય છે. મોટી ઉંમરના પુરુષો તેમના જૂના સંબંધો પરથી એક વાત શીખી ગયા હોય છે કે કઈ ભૂલથી બચવું જોઈએ અને હવે પોતાના સંબંધોને કેવી રીતે મજબૂત બનાવી શકાય તેમ છે. મોટી ઉંમરના પુરુષો પાર્ટનરનું વધારે ધ્યાન રાખે છે અને તેની પ્રશંસા પણ કરે છે.

જો કોઈ યુવતીએ પોતાના કરતા મોટી ઉંમરના પુરુષને ડેટ કરવાનો નિર્ણય લીધો હોય તો એક વાત નક્કી છે કે તે પુરુષ પોતાના કરિયરમાં સેટ હશે. મોટી ઉંમરના પુરુષો પોતાના કરતા તમારી ખુશી અને જરૂરિયાતો પર વધારે ધ્યાન આપશે. હા, એ વાત સાચી છે કે અત્યારે 25 વર્ષે તમને આ તફાવત બહુ નહીં લાગે પણ જ્યારે તમે 35 વર્ષના હશો ત્યારે તમને માનસિક પરિપકવતાને કારણે આ તફાવત થોડો વધારે લાગશે અને એ માટે તમારે માનસિક રીતે તૈયારી રાખવી પડશે.

પ્રશ્ન : મારા પતિને એમના જ એક મિત્ર સાથે સજાતીય સંબંધ છે. મેં એમને આ અંગે અનેક વાર ટોક્યા છે અને એમણે પણ મને આ સંબંધ ન રાખવા માટે જણાવ્યું છે. છતાં જ્યારે એ મિત્ર એમને બોલાવે ત્યારે તેઓ મને મૂકીને પણ એમના મિત્ર સાથે જતા રહે છે. મારે શું કરવું? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : આજકાલ સજાતીય સંબંધોમાં લોકોને એવું લાગે છે કે ખૂબ આનંદ આવે છે. તમારા પતિને તમે ટોકવા છતાં તેઓ જ્યારે તેમના મિત્ર તેમને બોલાવે ત્યારે જતા રહે છે, તો એ માટે તમારે એમને હજી વધારે સમજાવવાની જરૂર છે. આવા સંબંધોથી કેટલીક વાર દાંપત્યજીવન ભાંગી પડે એવું પણ બને છે. તમે તમારા પતિને સમજાવો અને તમારા પ્રત્યે પણ તેમની ફરજ અને જવાબદારી છે તે જણાવો. જો આમ છતાં એ ન માને અને આ સંબંધ ચાલુ રાખે તો તમારા પરિવારમાં વડીલોને વાત કરો.

હું 36 વર્ષની છું, મારી દીકરી વિદેશ માં રહે છે માટે જમાઈ ને શરીર સુખ થી વંચિત રેહવું પડે છે, જ્યારે આ વાત ની મને જાણ થઈ ત્યારે બાદ અમારા બંને વચ્હે અનેક વાર શરીર સંબંધ બંધાયા છે અને આના થી હું ખુબજ ખુશ છું પરંતુ હવે થોડા મહિના પેહલા મારી દીકરી પાછી આવી ગાય છે તો ત્યાર બાદ થી અમારા વચ્હે કઈ જ થયું નથી શું મારી દીકરી ને આ સબંધ વિશે જાણ થઈ ગઈ હશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *