આ વાત છે મારા એક એક તોતડા ભાઇબંધની…અમે બધા એને તોતડીયો જ કહેતા આમ તો એનું સાચું નામ સુનિલ હતું પણ તે જ્યારે બોલતો ત્યારે તેની જીભ તોતડાતી એટલે અમે બંધા ભાઇબંધ તેને તોતડીયો તોતડીયો જ કહેતા….અમે બધા 15-16 વર્ષના હતા ત્યારે સુનિલ ખૂબજ રસુળકો હતો ગમે તેવી ભાઇબંધોમાં સેક્સી વાતો થાતી હોય એટલે લાળ ટપકાવતો સુનિલ બધી જ વાતો મન દઇને સાંભળે તેને આવું બધું સાંભળવું પછી અશ્લિલ પુસ્તકો હોય કે ફિલ્મો હોય જે પણ મને સુનિલને આવું બધુ સાંભળવું વાંચવું અને જોવું બહું ગમતું.
અમે બધા ભાઇબંધ દોસ્તારો જ્યારે જ્યારે ફોરેનની ફિલ્મની સીડી હાથ લાગે એટલે જે પણ ભાઇબંધના ઘરે કોઇ ન હોય એટલે તેના સીડી પ્લેયરમાં આખીયે રાત ફિલ્મ જોવાનો પ્રોગામ બનાવી નાખતા. આમ અમારી કિશોર અવસ્થા ખૂબજ રંગીનમિજાજ રહી હતી..ધીરેધીરે બધા ભાઇબંધો પોતાના કામે વળ્ગયા પણ સુનિલને કોઇ નોકરી મળતી ન હતી, નોકરી ન મળવાથી છોકરી પણ ન મળતી એટલે સુનિલના લગ્ન થવામાં મોડું થવા લાગ્યું…
એમા કોઇક જગ્યાએ સુનિલનો મેળ પડી ગયો કદાચ સામેના પાત્રને કોઇ લેતું ન હતું અને અમારા સુનિલને કોઇ દેતું ન હતું એમ આકડે માકડુ ફિટ થયું અને સુનિલના લગ્ન નક્કી થયા સગાઇ થઇ, લગ્નમાં પહેલેથીજ મોડું થયું હોવાથી સુનિલની સગાઇના મહિના પછી તો લગ્નની તારીખ નક્કી કરી દેવાઇ હતી એટલે સુનિલ માટે તો સગાઇથી લગ્ન સુધીનો ગોલ્ડન પીરિયડ શું કહેવાય તેની સુનિલને બહુ ખબર જ ન હતી..
અને આમ પણ સુનિલ ભલે સેક્સમાં બહુ રસ ધરાવતો પરંતુ અમારા ગ્રુપમાં તે સૌથી ભોળો હતો એટલે કોઇ તેને છેતરી જાય તો તેને બીજી કશી જ ગતાગમ પડતી ન હતી, એવામાં સુનિલના લગ્નની તારીખ આવી લગ્ન થયા સુનિલ જેની સૌથી વધુ રાહ જોતો હતો તે સુનિલની ફસ્ટનાઇટ આવી એટલે અમે બધા ભાઇબંધ દોસ્તારો તેનો રૂમ શણગારીને છુટ્ટા પડયા. બીજા દિવસે અમે બધા સુનિલની તોતડાતી સ્ટાઇલમાં મસ્તી કરતા કરતા પૂછ્યા શું સુનિલ કેવું લહ્યું…પાછો સુનિલ બોલ્યો મજા પલી ગઇ મજા…અમે પુછ્યું એવું તો શું કલ્યું કે મજા પલી ગઇ…
સુનિલ કહે આખી લાત મજા કરી મજા એટલે અમે બધા મિત્રો બોલ્યા કે કોઇ પ્રોટેકશન રાખ્યું હતું કે એમ જ ચાલુ પડી ગયો હતો… પાછો સુનિલ સાણો બનીને કહે લાખ્યું હતું ને… થોલી વાર લાખ્યા પછી તાલી ભાભી કહે મને રબરની એલર્જી છે…
મેં કહ્યું ને સુનિલ બીચારો ભોળો હતો તેની પત્નીએ તેને ફસ્ટ નાઇટમાં એવું કહ્યું કે તેને રબરની એલર્જી છે પણ બીચારો ભોળો સુનિલ એ વાત ને સમજી શક્યો કે તેની ઘરવાળી પહેલેથી જ અનુભવી છે તે તો બસ તેની ઘરવાળી કહેતી ગઇ તેમ મંડ્યો રહ્યો. અમે જ્યારે સુનિલને મસ્તીમાં કહ્યું કે એક કામ કર તું તારી વાઇફને પૂછજે કે તને કેમ ખબર કે તને રબરની એલર્જી છે.
તો પણ સુનિલ બીચારો એટલો ભોળો કે તે હા કહેવા લાગ્યો હું પૂછીશ…પછી ખબર નહીં સુનિલે તેની ઘરવાળીને પૂછ્યું હશે કે નહીં કે તેની રબરની એલર્જી વિષે કેવી રીતે ખબર પડી અને પૂછ્યું હશે તો તેની પત્નીએ તેને શું જવાબ આપ્યો હશે તે વાતની તો ખબર નથી પણ એકવાત ચોક્કસ છેકે સુનિલની ઘરવાળી હતી અનુભવી હવે બિચારા સુનિલને ખબર પડી પણ ગઇ હોય કે તે અનુભવી હતી તો પણ સુનિલ શું કરે…કદાચ સુનિલ એવું વિચારતો હશે કે હવે હાથ નથી દુખાડવા, જે મળ્યું તે આપણા નસીબ..