મોડી રાત્રે યુવતી બાથરૂમ જવાનું બહાનું આપી ને પ્રેમી ને મળવા જતી ત્યાર બાદ યુવતી ના થયા એવા હાલ..

અન્ય

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવતી તેના પ્રેમીને મળવા માટે મોડી રાત્રે બાથરૂમ જવાના બહાને ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ યુવતી ખોટું બોલતી હોવાનું ખૂલ્યું હતું.પૂર્વ વિસ્તારમાં હિના (નામ બદલેલ છે) માતા પિતા સાથે રહે છે. તેને યુવક સાથે પ્રેમસં-બંધ હોય પ્રેમીને મળવા માટે રાતે ઘરેથી બહાનું કરી નીકળી જતી હતી.

Advertisement

હિના જયારે કોલેજ માં હતી ત્યારે તે એક યુવક ને પ્રેમ કરતી હતી હિના જયારે કોલેજ ના પ્રથમ વર્ષ માં હતી ત્યારે એક યુવક સાથે મુલાકત થઇ હતી થોડા દિવસો માં બંને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા જયારે હિના ની કોલેજ પુરી થઇ ત્યારે તેને ઘર ની બહાર જવી ને પ્રેમી ને મળવું થોડું મુશ્કેલ બનતું હતું

હિના ને પ્રેમી સાથે શ-રીર સુખ ના સ-બંધો બંધાયા હતા જયારે તેને ઘર બહાર જવા ન મળતું તો તે શ-રીર સુખ વગર રહી શક્તિ ના હતી જયારે પ્રેમી પણ હિના ને મળવા માટે વારંવાર દ-બાણ કરતો હતો જયારે હિના ને ઘરે બહાર કામ વગર જવા માટે મનાઈ હતી ત્યારે હિના ને આ રસ્તો અપનાવવો પડ્યો

એક દિવસ મોડી રાતે હિના માતા-પિતાના સૂઈ ગયા બાદ બાથરૂમ જવાના બહાને પ્રેમીને મળવા નીકળી હતી.રસ્તામાં એકલી જતી હતી ત્યારે એક વ્યક્તિને શં-કા ગઈ હતી. પુછપરછમાં હિનાએ કહ્યું હતું કે મારા પિતા દા’ રૂ પીને મારી માતા સાથે ઝ-ઘડો કરીને મા’ ર મા રે છે. જેથી મા’ રી માતાએ મને ઘરેથી નીકળી જવા માટે કહેતા હું નીકળી ગઈ હતી.

આ વ્યક્તિએ મહિલા હેલ્પલાઈનની મદદ લેવા કહેતા યુવતીએ 181માં ફોન કરીને મદદ માંગી હતી. મહિલા ટીમે કાઉન્સેલીંગ કરતા હિના ખોટું બોલી હોવાનું સામે આવ્યું હતું.કોઈને ન કહેવાની શરતે યુવતીએ ટીમને જણાવ્યું કે પ્રેમીને મળવા માટે બાથરૂમ જવાનું બહાનું કરી ઘરેથી નીકળી હતી. તેથી મહિલા ટીમે યુવતીને સમજાવીને ઘરે મૂકવા ગયા હતા. મહિલા હેલ્પલાઈને માતા-પિતાને ટકોર કરી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *