મોપેડ પર આવેલી એક યુવતીએ મારી નજર સામે બ્લૂ ફિલ્મની સીડી ખરીદી, સીડી વેચનારને પૂછતા તેણે હોસ્ટેલની હોવાનું કહેતા મેં તપાસ કરી તો હવસની હદો પાર થતા મેં નજરે નિહાળેલું…

અન્ય

નમસ્કાર મિત્રો સૌની વાતમાં આપનું સ્વાગત છે…સૌની વાતમાં સુંદર સુંદર સ્ટોરીઝ વાંચીને હું પોતે અહીં સૌ કોઇને મજા મજા કરાવતી સ્ટોરીઝ કહેવા ફરી એકવખત આપની સમક્ષ આવ્યો છું..આ અનુભવ મારો ખુદનો છે…તો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ…તમારી મારી… આપણા સૌની વાત…

આ વાત આમ તો 10 કે 12 વર્ષ પહેલાની છે…જ્યારે મારી ગામડેથી મોટા શહેરમાં નોકરી લાગી એટલે હું હોંશભેર નોકરી કરવા માટે શહેરમાં આવ્યો. હું મારા મિત્રો સાથે શહેરમાં એક ફલેટ ભાડે રાખીને રહેતો હતો અમે બધા એક જ ઓફિસમાં હતા એટલે બધા એકદમ ફ્રેન્ડ મોજિલા જ હતા એટલે અમે બધા ફ્રેન્ડઝે પૈસા એકઠા કરીને એક સીડી પ્લેયર વસાવ્યું.

જો તમે આજથી 10 કે 12 વર્ષ ફલેશબેકમાં જાવ તો તમને માલૂમ હશે કે એ સમયે સીડી અને ડીવીડી પ્લેયરનો જમાનો હતો, એટલે સ્વાભાવિક રીતે કોઇપણ નવી ફિલ્મ રિલિઝ થાય એટલે તેની પાઇરેટેડ સીડીની લારીઓ ભરાઇ ભરાઇને શહેરભરમાં ખુલ્લેઆમ વેચાવા લાગે.

પાયરસી કરવી એ ગુનો છે પણ આપણે ત્યાં કોઇ રોકટોક વિના આવી પાયરેટેડ સીડીઓની લારીઓ ભરી ભરીને વેચાતી, અમે બધા મિત્રો રાત્રે 11 વાગ્યે જ્યારે નોકરી કરીને પાછા ફરીએ ત્યારે અમારું એક ફિક્સ જ હતું કે નવી ફિલ્મો રિલિઝ થઇ હોય તો તેની સીડી લઇને બધા સાથે જોતા.

મને પર્સનલી ફિલ્મો જોવી ગમતી ક્યારેક બોલીવુડ તો ક્યારેક હોલીવુડ તો ક્યારેક ક્યારેક મસ્ત મજાના ગુજરાતી નાટકોની સીડી પણ લાવીને અમે બધા મિત્રો મોજ કરતા, અમે બધા છોકરા હતા આમ છતા ક્યારેક અમે અમારી રૂમ પર બ્લૂ ફિલ્મની સીડી લાવીને જોઇ ન હતી. સામાન્ય રીતે અમારી ઉંમરના છોકરાવને ત્યાં તો એક બે નહીં પણ ઢગલો સીડીઓનું આખુંયે કલેકશન મળે, અને આ સીડી એકબીજા મિત્રોને આપે એટલે તે પણ ઘરે એકલા પડતા જુએ અને સીડી આખીયે ઘસાઇ ન જાય ત્યાં સુધી તેનો ભરપૂર ઉપયોગ કરે. હવે આ સીડીઓ જોયા પછી મારી તમારી ઉંમરના છોકરાઓ શું કરે એ બધી વાતની સ્પષ્ટતા તમારી પાસે નહીં કરવી પડે કેમકે તમે જો આ લેખ વાંચી રહ્યા છો તો તમે આ બધુ જ સમજતા હશો એવી મને આશા છે.

હવે વાત રહી સીડીની તો હું જ્યારે પણ રાત્રે ઓફિસેથી નીકળું ત્યારે વચ્ચે સીડીની લારીવાળો એક મારો મિત્ર એને ત્યાં તો મારી એવી ભાઇબંધી બંધાઇ ગઇ હતી કે હું નવા પિક્ચરની કે નાટકની સીડી લઉં એટલે મારી પાસે પૈસા પણ ન લે માત્ર દસેક રૂપિયાના ભાડા પેટે સીડી આપે જે અમે જોઇને બીજા દિવસે પાછી આપી દેતા.

આવી જ રીતે એકદિવસ મેં નવા પિક્ચરની સીડી પસંદ કરી અને હું તેની સાથે વાત કરતો હતો તે સમયે બરાબર પોણા અગિયાર વાગ્યાના અરસમાં એક સ્ટુડન્ટ એટલે આમ તો તે 18 થી 20 વર્ષની હોવી જોઇએ તે મોપેડ પર આવી અને સીડીવાળા ભાઇએ તુરંત જ તેની પાસેના એક અલગ જ થેલામાંથી એક કે બે સીડી કાઢી આપી અને તે સીડી લઇને તુરંત જ એક પણ શબ્દ બોલ્યા વિના એ યુવતી ત્યાંથી રવાના થઇ ગઇ.

આ જોઇને હું ચોંક્યો કેમકે મેં જ્યારે પણ આ લારી પરથી સીડી લીધી એ બધી સીડી લાઇનબદ્ધ ડિસ્પ્લેમાં જ દેખાતી હોય તેમાંથી લીધી હતી મને ક્યારેક એ સીડી વેચનારા ફેરીયાએ અંદરના થેલામાંથી સીડી કાઢીને આપી ન હતી.

એટલે નવાઇ સાથે મેં તેને પૂછ્યું એલા સારા સારા ફિલ્મની સીડી તે થેલામાં રાખી છે કેમ મને બતાવતો નથી એટલે એ હસતા હસતા બોલ્યા સાહેબ એ તમારો ટેસ્ટ નથી એટલે મને વધારે નવાઇ લાગી, મેં પૂછ્યું કેમ અલ્યા મારો ટેસ્ટ નથી બતાવ મને બધી સીડી તો એને થેલો મારી સામે ખોલી નાખ્યો.

હું નવાઇ પામ્યો કેમકે મેં જે પણ સીડી ખરીદી તેમાં દરેકમાં ફિલ્મના ફોટો હોય પણ આ સીડી માત્ર પ્લાસ્ટીક રેપરમાં હતી એટલે મેં પૂછ્યું એલા કેમ એક ફિલ્મનો ફોટો નથી ત્યારે એ હસતા હસતા બોલ્યો સાહેબ આ બધી બીપીની સીડીઓ છે એટલે હું વિચારમાં પડી ગયો કે પેલી યુવતી બ્લૂ ફિલ્મની સીડી લઇને શા માટે ગઇ હશે એટલે મેં પેલાને પૂછ્યું એલા છોકરી થઇને થોડી આવી સીડી લેવા આવે ત્યારે તે બોલ્યો સાહેબ આ શહેરમાં નવા લાગો છો મારી આ બધી સીડીની ઘરાક આવી યુવતીઓ જ છે, મેં એને પૂછ્યું એના ઘરે કોઇ બોલે નહીં તો એ બોલ્યો સાહેબ સામે દેખાતી ગલ્સૅ હોસ્ટેલમાં મારી બધી સીડી વેચાઇ જાય છે, પછી તો મને ખબર પડી કે ભઇ આ ગલ્સૅ હોસ્ટેલ તો અડ્ડો છે અડ્ડો

પછી મેં થોડા દિવસ વોચ રાખી તો ખ્યાલ આવ્યો કે હોસ્ટેલમાં મોટાભાગની રૂમમાં બધુ યુવતીઓ સાથે મળીને રાતોને રંગીન બનાવે છે…બાજુની એક મોટી બિલ્ડીંગમાં મારો ભાઇબંધ રહેતો તેની બાલ્કનીમાંથી મેં દૂરબીન લગાવીને પણ જોયું તો ઘણી રૂમોમાં રાતે મોડે મોડે સુધી આવી ફિલ્મો ચાલતી મેં એક બે જગ્યાએ તો છોકરીઓને અરસપરસ પ્રેમ કરતા પણ નિહાળી છે તો હોસ્ટેલની બહાર લાંબી લાંબી કાકડીઓ અને એવા રમકડા પણ જોયા છે જે આપણે ત્યાં પ્રતિબંધિત હોય એ પરંતુ મને લાગ્યું કે હોસ્ટેલની લાઇફ તો હોસ્ટેલની લાઇફ હોય છે જ્યાં હસિનાઓની હવસ હર રાતોને રંગીન બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *