હું ૨૪ વર્ષનો યુવક છું. હમણાં જ મારી સગાઈ ૨૩ વર્ષની યુવતી સાથે થઈ છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર અને શારીરિક રીતે સ્વસ્થ છે. જોકે તેનાં ઊભાર બહુ અવિકસિત અને નાનાં છે. અવિકસિત ઊભારને ઓપરેશન વગર કુદરતી રીતે વિકસાવવાની કોઈ રીત છે? કોઈ દવા, તેલ કે માલિશ દ્વારા એનો ઇલાજ શક્ય છે? જો હોય તો એનું નામ અને રીત જણાવશો. એક યુવક (મણિનગર)
ઉત્તર : ઊભાર વિકસાવવાનાં જેટલા ક્રીમ કે તેલ બજારમાં મળે છે એનાથી વાપરનારને કોઈ ફાયદો નથી. અમુક કસરત કરવાથી ઊભારના નીચેના સ્નાયુઓને વિકસાવી શકાય છે જેનાથી આપણને ઊભાર એક-દોઢ ઇંચ મોટાં થયાં છે એવું લાગે. હકીકતમાં નાનાં ઊભારમાં ઓછી જગ્યામાં વધુ જ્ઞાાનતંતુ ફેલાયેલા હોય છે. એને કારણે મોટા ઊભારવાળી સ્ત્રીઓ કરતાં નાનાં ઊભારવાળી સ્ત્રીઓ વધુ ઉત્તેજના અનુભવતી હોય છે.
તમારી પોતાની ઉત્તેજના માટે તમે એમ માનો છો કે તમે ઊભારથી જ આકર્ષાઓ છો. બીજી એવી ઘણી જગ્યા હોય છે જ્યાં હાથ લગાડવાથી તમે બેહદ ઉત્તેજના અનુભવી શકો છો, જેમ કે સ્ત્રીની યો@નિ કે સાથળ પર હાથ ફેરવવાથી. જરૃર છે તમને ઉત્તેજનાની, એ કેવી રીતે મેળવવી એ તમે સાથે બેસીને વાતચીત કરીને અને ગમા-અણગમાનો ભેદ જાણીને નક્કી કરી શકો છો.
પ્રશ્ન : હું વીસ વર્ષની કુંવારી યુવતી છું. હું મારા બોયફ્રેન્ડ સાથે અવારનવાર શરીર સુખ માણું છું. અમને નિરોધ વાપરવો નથી ગમતો. જો મારે ગ-ર્ભનિરોધક ગોળીઓ લેવી હોય તો કઈ રીતે લેવાય? એક યુવતી (મુંબઈ)
ઉત્તર : તમને જ્યારે મહિનો આવે ત્યારે પહેલા દિવસથી ગ-ર્ભિનરોધક ગોળી લેવાની શરૃઆત કરો. માસિક આવ્યાના દિવસથી લગભગ એકવીસ દિવસ સુધી ગોળી લો. પછી અઠવાડિયા બાદ તમને પાછો મહિનો આવશે એટલે ફરી પહેલા દિવસથી એ ગોળીનું સેવન શરૃ કરો. જ્યારે પહેલી વાર તમે ગોળી લેવાનું શરૃ કરો ત્યારે પહેલાં બે અઠવાડિયાં દરમ્યાન જ્યારે પણ સંભોગ કરો ત્યારે નિરોધ વાપરવો જરૃરી છે. જોકે બીજી વખત માસિક આવી જાય પછી તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છો અને તમારે નિરોધ વાપરવાની જરૃર નથી.
પ્રશ્ન : હું બાવીસ વર્ષની યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારાં ઊભાર બહુ નાનાં છે. એને મોટાં કરવા મેં એક આયુર્વેદિક તેલનો ઉયોગ કર્યો, પણ એનાથી કોઈ ફરક નથી પડયો. તમે મને કોઈ દવા સૂચવશો જેનાથી મારાં ઊભાર કોઈ પણ જાતની આડઅસર વગર મોટાં થાય. એક યુવતી (વીસનગર)
ઉત્તર : ઊભાર મોટાં કરવા માટે કોઈ ક્રીમ કે તેલ ઉપયોગમાં નથી આવતાં. એને વધારવા હોય તો બ્રેસ્ટ ટિશ્યુની નીચે જે સ્નાયુઓ આવેલા છે એને લગતી કસરત કરવામા આવે તો એકથી દોઢ ઇંચનો ફરક પડી શકે છે. આ કસરત સહેલી છે, દિવસમાં ત્રણ મિનિટ સવારે અને સાંજે કરવાની છે. કોઈ પણ ફિઝિયોથેરપિસ્ટ આ કસરત તમને શીખવાડી શકે અથવા કેઈએમ હોસ્પિટલમાં બુધવારે એ વિનામૂલ્ય શિખવાડવામાં આવે છે જેનો તમે લાભ લઈ શકો.
પ્રશ્ન : હું ૧૪ વર્ષનો હતો ત્યારથી મને હસ્તમૈ@થુન કરવાની આદત છે. અત્યારે મારી ઉંમર ૨૮ વર્ષ છે. આવતા વર્ષે મારાં લગ્ન થવાનાં છે. મારી સમસ્યા છે કે મારી ડાબી ગોટી ક્યારેક દેખાય છે તો ક્યારેક ગાબય થઈ જાય છે. એક વાર શિ-શ્નનું ઉત્થાન થયા પછી થોડા દિવસ સુધી પાછું ઉત્થાન નથી થતું. મારું વી-ર્ય પણ પાતળું થઈ ગયું છે. આને કારણે હું પત્નીને પૂરતું સુખ આપી શકીશ કે નહીં, સંતાનનો પિતા બની શકીશ કે નહીં એની મને ચિંતા થયા કરે છે. મને આનો યોગ્ય ઇલાજ અને દવા બતાવશો. એક યુવક (સુરત)
ઉત્તર : હસ્તુમૈ@થુન એ મૈ@થુનનો એક પ્રકાર છે. એક વખત સ્ખલન થયા પછી થોડા દિવસ સુધી પાછું સ્ખલન ન થાય તો ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે ઉત્તેજનાનો આધાર તેમ જે વ્યક્તિનો વિચાર કરો છો તે તમારા માટે કેટલી ઉત્તેજનાપ્રેરક છે, તમે કોઈ મા-નસિ-ક તાણ અનુભવો છો કે નહીં, તમે શા-રીરિક રીતે થાકી ગયા છો કે નહીં વગેરે ઘણી વસ્તુ પર રહેલો છે. અં-ડકોષમાં રહેલી બે ગો-ળીઓમાં ડાબી ગોળી નીચે નમેલી હોય છે અને જમણી ગોળી ઉપર એટલે કે શરીરની વધુ નજીક હોય છે. એ ઉપરાંત વાતાવરણમાંની ઠંડી-ગરમીની અસર થવાથી ગોટીની બહારની ચામડી થોડી ઉપર-નીચે થાય એ સ્વભાવિક છે. એનાથી તમારે ગભરાવાની કોઈ જરૃર નથી.
જેમ-જેમ ઉંમર વધે એમ વીર્ય સફેદમાંથી પીળું બને છે, ઘટ્ટમાંથી પાતળું થાય છે અને એનું પ્રમાણ વધુમાંથી ઓછું થાય છે. જોકે આવું થવાથી કામશક્તિ પર કોઈ વિપરીત અસર નથી પડતી. તમે બાળક પેદા કરી શકશો કે નહીં એનો સો ટકા જવાબ તમારા વીર્યનું પરીક્ષણ કર્યા પછી જ આપી શકાય, કારણ કે એ શુક્રજંતુ પર આધાર રાખે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં