નોરા ફતેહી નો વિડિઓ થયો વાયરલ, ચાહકો થયા દીવાના..

મનોરંજન

નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. એવામાં હાલમાં જ નોરાએ એક જોરદાર તેનો ડાંસ વીડિયો શેર કર્યો છે.

નોરા ફતેહીએ ‘ડ્રેક’ના ‘વન ડાન્સ’ સોન્ગ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હો’ટ શોર્ટ્સ પહેરીને નોરા ગજબ કિ’લ’ર ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. નોરાના ડાન્સની સાથે તેના ચહેરાના એક્સપ્રેશન પણ જોરદાર છે. નોરાએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું- ‘સમર ટાઇમ વાઇબ્સ…. બેક અપ એન્ડ વાઈન ઈટ.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

સ્વિમિંગ પૂલની સામે નોરાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો લગભગ એક કલાકમાં ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે જ ચાહકોન વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ કોમેન્ટ્સ દ્વારા તેમનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ ફા’ય’ર ઇમોજી કમેન્ટમાં મોકલી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

હિ’ટ મશીન સાબિત થઈ રહી છે નોરા

નોંધપાત્ર વાત એ છે કે, નોરાએ ઘણાં ડાન્સ વીડિયોમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે. બેક ટુ બેક હિટ ગીતો આપવાને કારણે નોરાને હિ’ટ મશીન પણ કહેવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તેના ડાન્સની સાથે નોરાએ એક અભિનેત્રી તરીકે પણ પોતાનું કામ બતાવ્યું છે. નોરા વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે સ્ટ્રીટ ડાન્સર, સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળી છે. આ સાથે જ નોરા ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *