પતિ નાઈટ શિફ્ટમાં ગયો ને પાડોશી ઘરે આવી પત્ની સાથે સમાગમ માણતો, પરંતુ હવે..

અન્ય

સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઇટ શિફટમાં કામ કરવા ગયેલા પતિની ગેરહાજરીમાં રાત્રે 11 વાગ્યે પાડોશી યુવકે તેના ઘરમાં આવી ને યુવતી સાથે સમાગમ માણ્યું હતું. એ પછી યુવતીએ ઘર બદલ્યું તો પણ યુવક પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવીને પતિ અને દીકરીઓને મા@રી નાંખવાની ધ@મકી આપી વારંવાર શ-રીર સં-બંધ બાં’ધ્યા હતા.

યુવક આ રીતે એક વાર સમાગમ માણી રહ્યો હતો ત્યારે પતિ આવી જતાં તેને આ સં-બંધોની જાણ થઈ હતી. યુવતીએ યુવકે આપેલી ધ-મકીની વાત કરતાં પતિએ એક પાડોશી વિ’રૂ’ધ્ધ લિંબાયત પોલીસમાં ફ’રિ યા’દ નોંધાવી છે.

ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની ત્રણ સંતાનની માતા એવી 25 વર્ષની યુવતીની પડોશમાં રહેતા બિહારના યુવક સાથે સાથે ઓળખાણ થઇ હતી. આ યુવક પરીણિત છે અને એક સંતાનનો પિતા છે.

યુવક અને યુવતી વચ્ચે સામાન્ય ઓળખાણ હતી. યુવતીનો પતિ એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતો હતો. પણ ત્રણેક વર્ષ અગાઉ પતિ નાઇટ શિફ્ટમાં કામ કરવા ગયો હતો ત્યારે રાત્રે 11 વાગ્યે યુવક પરીણિતાના રૂમમાં ઘૂસી ગયો હતો. તેણે પરીણિતાને કહ્યું હતું કે,

હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને હરવા ફરવા લઇ જઇશ. તેના બદલામાં તેણે સમાગમની માગણી કરીને શ-રીર સં-બંધ બાં’ધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ યુવક અવારનવાર આ યુવતી ના ઘરે આવી ને તેની સાથે સમાગમ માણતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *