પતિ વિદેશ કમાવા ગયો ને દિયરે ભાભી ના રૂમમાં જઈ ને કહ્યું ‘ભાઈ નથી તો હવે મને મોજ કરાવો…

અન્ય

આ અંગેની વિગતો એી છે કે, માધવપુરામાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2012માં થયા હતા. લગ્ન પછી તેમને પતિ થકી એક દીકરો છે. લગ્નના બે વર્ષ પછી પતિ નોકરી માટે સાઉદી અરેબિયાના જીદ્દાહમાં ગયા હતા. પતિ વિદેશ જતાં તેના દિયરે ભાભી પર નજર બગાડી હતી અને સે-ક્સ માંગણી કરીને અડપલા કરતો હતો.

બીજી તરફ ઇદ આવતી હોવાથી એક મહિના પહેલા પતિ અમદાવાદ આવ્યો હતો. રમઝાન ઈદના દિવસે પતિએ પિયર-સાસરી પક્ષને ભેગા કરી સમાધાન કર્યું હતું. ઘરમાં જ અલગ રૂમમાં રાખવાની તૈયારી દાખવતાં પરિણીતા સાસરીમાં પરત ફરી હતી. દરમિયાન ગત 27 જૂને મોડી રાત્રે તેમજ બીજા દિવસે મોડી સાંજે પતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

ત્યારે પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફ-રિયા-દ કરી છે. આ અંગે પરિણીતાએ પોતાના પતિને દિયરની હરકતો અંગે વાત કરી હતી. જોકે, પતિએ અમદાવાદ આવીને બધું ઠીક કરી દઇશ, તેમ જણાવ્યું હતું. જોકે, દિયરની છેડતી ચાલું રહેતી પરિણીતાએ સાસરીવાળાને વાત કરી હતી. આ વાત કર્યા પછી તેના જેઠે તેના નાના ભાઈનો પક્ષ લીધો હોત અને પરિણીતાને ધ-મકી આપી હતી. જેથી પરિણીતા પિયર આવી ગઈ હતી.

શહેરના માધવપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ દિયર સે-ક્સની માંગણી કરીને અડપલા કરતો હોવાની ફ-રિયા-દ કરી છે. પતિ વિદેશ કમાવા ગયા પછી દિયર યુવતી સાથે છે-ડ-છાડ કરતો હતો. આ અંગે તેના પતિને વાત કરતાં તેણે પત્નીનો સાથ આપવાના બદલે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 28 વર્ષીય પરિણીતાએ પાંચ વર્ષથી સાસરીવાળા ત્રાસ આપતા હોવાની ફ-રિયા-દ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *