પત્નીના કહેવા પર પ્રમિકાને ઘરે લઇ આવ્યો પતિ અને પછી જે થયું તે જાણી ને તમે પણ…

અજબ-ગજબ

લૉકડાઉન છતાં યુવક પોતાની પ્રેમિકાને ઘરે લઇ આવ્યો. જો કે, ત્યારબાદ પત્નીએ હો’બા’ળો મચાવતા પો’લીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમજાવટ બાદ પ્રેમિકાને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

યુવક નોઇડામાં બારી પર કાચ ફીટ કરવાનું કરે છે કામ

ટેંટીગામ વિસ્તારમાં આવેલા એક ગામમાં રહેતો એક યુવક નોઈડામાં રહીને બારી પર અરીસાઓ લગાડવાનું કામ કરે છે. તેણે ગુરુગ્રામના લખીમપુર ખીરીમાં રહેતી યુવતી સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. જો કે, પત્નીને પોતાના ગામ છોડીને વ્યવસાય માટે નોઇડા ચાલ્યો ગયો હતો.

6 મહિનાથી યુવક નહોતો આવ્યો ઘરે

યુવક ઘણા મહિનાઓથી ઘરે પાછો આવ્યો ન હતો. તેની પત્નીને ખબર પડી કે પતિ નોઇડાની મહિલા સાથે રહે છે. પત્નીએ તેને વિશ્વાસમાં લઇને ગર્લફ્રેન્ડને ઘરે લઇ આવવા કહ્યું અને તે તેની પ્રેમિકા સાથે ઘરે આવ્યો હતો.

પો-લીસે પતિ-પત્નીને સમજાવ્યા

અહીં આવ્યાના થોડા જ સમયમાં પત્નીએ હો’બા’ળો મચાવ્યો હતો અને પો’લીસને જાણ કરી હતી. પો’લીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પતિ અને પ્રેમિકાને પો’લીસ સ્ટેશન લઈ ગઈ હતી. બાદમાં પત્ની પણ ત્યાં પહોંચી હતી. પો’લીસે સમજાવ્યા બાદ પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published.