પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

અન્ય

હાઇ સ્કૂલમાં ભણાવતી એક પરણિત મહિલા ટીચરે પોતાના વિદ્યાર્થી સાથે ક્લાસરૂમમાં જ સં*ભોગ કરવા લાગી હતી. આ ઉપરાંત 28 વર્ષની ટીચક ઓલિવિયા સોન્ધેમ વિદ્યાર્થીને લઇને પોતાના ઘર અને પાર્કમાં પણ ગઇ. આ મામલો વોશિંગ્ટનના અવરેટનો છે. કો’ર્ટે આ અઠવાડિયે ઓલિવિયાને એક વર્ષની જે’લની સ’જા સંભળાવી છે. ઓલિવિયાની 2016માં ધ’ર-પ’કડ કરવામાં આવી હતી.

પહેલીવાર ટીચરે વિદ્યાર્થી સાથે ત્યારથી સંબંધ બાંધ્યા હતાં જ્યારે યુવક 16 વર્ષનો હતો. પછીથી ઓલિવિયાએ વિદ્યાર્થીને તે કહેતાં સંબંધો કાપી નાંખ્યા કે તે પોતાના લગ્નજીવન પર ફોકસ કરવા માગે છે.

જો કે પછીથી ઓલિવિયાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધાં. અન્ય વિદ્યાર્થીઓ સાથે ઓલિવિયાના સંબંધોને લઇને પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ અન્ય મામલામાં આ-રોપ નક્કી નથી કરવામાં આવ્યા.

કો’ર્ટે ઓલિવિયાને પીડિત વિદ્યાર્થી સાથે સંપર્ક કરવા પર અને સ’જા બાદ બા-ળકો સાથે જોડાયેલી કોઇ જગ્યા પર કામ કરવા પર પણ રોક લગાવી દીધી છે. વૉશિંગ્ટનમાં સહમતિથી સે-ક્સની ઉંમરની સીમા 16 વર્ષની છે. પરંતુ ટીચર કે પોઝીશન ઑફ ટ્રસ્ટ વાળા વ્યક્તિ માટે કડક નિયમો છે.

ઓલિવિયાએ કોર્ટમાં સ્વીકાર્યુ હતું કે તેણે પોતાના પતિને દ-ગો આપ્યો. મહિલાએ કહ્યું હતું કે જે નુકસાન તેણે કર્યુ છે તેની ભરપાઇ કોઇ શબ્દ ન કરી શકે. આ મામલે ખુલાસો થયા બાદ મહિલે ટીચીંગ છોડીને અન્ય પ્રોફેશનમાં કામ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *