જરૂરિયાત મંદ લોકો ને પોતાનું દૂધ પીવડાવે છે આ મહિલા, કારણ જાણી ને તમે પણ ધ્રુજી જશો..

અજબ-ગજબ

આવી માતાઓ માટે સ્ત’ન’પાન એ કોઈ પડકારથી ઓછું નથી પરંતુ બીજી બાજુ એક મહિલા પણ છે જેને પોતાનું સ્ત’ન દૂધ દાન કરવું પડે છે. જણાવી દઈએ કે કેલિફોર્નિયામાં રહેતી તાબીથા ફ્રોસ્ટ સાથે આ એક ગં’ભી’ર આનુવંશિક સમસ્યા છે. આ મહિલાની છાતીમાં ઘણું દૂધ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ મહિલાએ અત્યાર સુધીમાં લગભગ 470 લિટર દૂધનું દાન કર્યું છે.

ત્રણ બાળકોની માતા ફ્રોસ્ટની છાતીમાંથી સરેરાશ, ત્રણ લિટરથી વધુ દૂધ રોજ આવે છે. હવે તે તેની 8 મહિનાની બાળકી માટે જરૂરી દૂધ રાખે છે અને બાકીનું દૂધ દાન કરે છે. ફ્રોસ્ટ માને છે કે, આ તેના માટે ફૂલ ટાઈમની નોકરી જેવું છે.

નિષ્ણાતોના મતે આ મહિલાને હાઈપરલેક્ટેશન સિન્ડ્રોમ નામનો ગં’ભી’ર રોગ છે. આને કારણે, સ્ત’ન દૂધ તેના સ્ત’નની સરેરાશ કરતા ત્રણ ગણું વધારે ઉત્પન્ન થાય છે. આ રોગ તદ્દન દુર્લભ છે. કેટલાક કિસ્સાઓમાં તે મગજની ગાંઠોને કારણે પણ થાય છે પરંતુ આ મહિલાએ તેની તપાસ કરાવી લીધી છે. તેમાં કોઈ ગાંઠ નથી. આવી સ્થિતિમાં, આ મહિલા ઘણા બાળકો માટે દૂધ પ્રદાન કરી રહી છે.

આટલું જ નહિ જીમ માં કસરત કરવા વાળા લોકો માટે પણ માતા નું દૂધ ખુબજ ઉતમ હોય છે. જીમ વાળા લોકો એ પણ ફોર્સ્ત પાસે દૂધ ની માંગણી કરી હતી પરંતુ એમને આવું કહ્યું કે હું માત્ર નાના બાળકો ની જ સેવા કરું છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *